WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

EKUTIR 2023 | માનવ કલ્યાણ યોજના 2023 । Manav KalyanYojana Selection List 2023 |

EKUTIR 2023 | માનવ કલ્યાણ યોજના 2023 । Manav KalyanYojana Selection List 2023 |

Manav KalyanYojana Selection List 2023
માનવ કલ્યાણ યોજના લિસ્ટ 2023


માનવ કલ્યાણ યોજના 2023 

  ગુજરાત સરકાર અને કમિશ્નર કુટીર અને ગ્રામોધોગ અને જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા વ્યવસાય ને લગતી શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આવી જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના, આ યોજનામાં જરૂરિયાતમંદ લોકોને તેમના વ્યવસાયને લગતા સાધનની સહાય આપવામાં આવે છે આ યોજના માટે ઇ-કુટીર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે અને અરજી બાદ કમ્પ્યુટરરાઇઝ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવતી હોય છે વર્ષ 2023 માટેના ફોર્મ ભરાયા બાદ આ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જેને નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી જોઇ શકાશે.  આ યોજના હેઠળ જે લાભાર્થીઓએ ઓનલાઈન અરજીઓ કરી હોય તેમના નામ પસંદ થયેલા છે કે નહિં? તે આ આર્ટિકલ દ્વારા માહિતિ મેળવીશું.      

Short Brief: Manav Kalyan Yojana Online 2023 | માનવ કલ્યણ યોજના ફોર્મ Pdf | e kutir Gujarat | માનવ કલ્યણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી.  

Read more

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં પરીક્ષા વગર ભરતી, પગાર ₹25,000 સુધી

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં પરીક્ષા વગર ભરતી, પગાર ₹25,000 સુધી

NHM Gujarat Recruitment: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં ભરૂચ જિલ્લામાં આયુષ તબીબ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ …

Read more

GSOS | ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ 2023 । ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પુરો કરો ઘરે બેઠા

GSOS | ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ 2023 । ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પુરો કરો ઘરે બેઠા

gujarat open school
ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ 

gujarat state open school admission – ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશન : 

ગુજરાત સરકાર દ્વારા અનેક
કારણોસર
શાળા છોડી જતા સિવાય અધુરું
શિક્ષણ પુરૂ કરવા માટે
athaઅથવા કદી
પણ સ્કુલે ના ગયા હોય તેવા વિધાર્થીઓના અભ્યાસ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (
GSOS) ની શરૂઆત કરવામાં આવેલ છે. જે
અનુસાર આ વર્ષથી જ ધોરણ ૯ થી ૧૨ માં ઘરેબેઠા અભ્યાસ કરીને ત્યારબાદ પરિક્ષા આપી
શકે તેવી વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે
. જે અનુસાર ચાલુ વર્ષથી ધોરણ 10-12 (
સામાન્ય પ્રવાહ માં ખાનગી ઉમેદવાર તરીકે પરિક્ષા આપવા માંગતા વિધાર્થીઓ 
gujarat state open school (GSOS)
મારફતે પરિક્ષા આપી શકશે.આપણે આ આર્ટિકલમાં ઓપન સ્કુલમાં પ્રવેશ કેવી રીતે મેળવવો? પ્રવેશ મેળવવા માટે શુ લાયકાત હોય છે અને આ યોજનાને લગતી તમામ માહિતિ મેળવીશુ. 

Highlight Point OF GSOS- ગુજરાત ઓપન સ્કુલ

યોજનાનું નામ

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ-gujarat state open school

ઉદ્દેશ

અધુરો અભ્યાસ છોડેલ અથવા ક્યારેય
અભ્યાસ ના કરેલ વ્યક્તિ આગળ અભ્યાસ કરી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે .

લાભાર્થી

ક્યારેય સ્કુલે ના ગયા હોય અથવા
પોતાનો અભ્યાસ અધુરો છોડેલ હોય તેવા વિધાર્થીઓ

અરજી કરવાની રીત

નજીકની સરકારી કે અનુદાનિત પ્રાથમિક
કે માધ્યમિક સ્કુલનો સંપર્ક કરવો

રજીસ્ટ્રેશન નુ ફોર્મ PDF Download કરવા માટે

Gujarat state open school admission form Pdf

અહીં ક્લિક કરો

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ પરિપત્ર જોવા માટે

અહીં ક્લિક કરો

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ધોરણ ૧૦-૧૨ ના નિયમો જોવા માટે

અહીં ક્લિક કરો

Official website

www.gsebeservice.com

GUJARAT OPEN SCHOOL –  રજિસ્ટ્રેશન માટેની પાત્રતા

  • ધોરણ ૯ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૩ (તેર) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી.
  • ધોરણ ૧૦ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૪ (ચૌદ) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી.
  • ધોરણ ૧૧ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ વિદ્યાર્થી.
  • ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ હોય તે પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સુધી બે વર્ષ જેટલો સમયગાળો થતો હોય તેવા વિદ્યાર્થી.

gujarat state Open School
gujarat state Open School

ગુજરાત ઓપન સ્કુલ- રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા

· ધોરણ ૯ થી ૧૨ માં નોંધણી કરાવવા માટે વિદ્યાર્થીએ પોતાના રહેઠાણની નજીક આવેલ કોઈપણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકશે રજીસ્ટ્ર્રેશન વિનામુલ્યે છે.

આ પણ વાંચો 

 

GSOS માં અભ્યાસ કરવાની પ્રક્રિયા અને ફાયદા

  • જીએસઓએસ ખાતે નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને વિધાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકે તે માટે (જીઈટી) દ્વારા ઉપલબ્ધ કરાયેલ જી-શાલા સહિત તમામ ઈ-કન્ટેન્ટ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.
  • ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને જીએસઓએસ સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપેલ છે. આ સેન્ટરમાં અભ્યાસ માટે કમ્પ્યુટર લેબ, સમાર્ટ ક્લાસ રૂમ, પ્રયોગશાળા, વગેરેનો ઉપયોગ વિના મુલ્યે કરી શકશે.
  •  ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશિટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે.
  • આ પરિક્ષા પાસ કર્યા પછી સામાન્ય વિધાર્થીઓની જેમ અન્ય કોઇ પણ અભ્યાસમાં પ્રવેશ મેળવી શકશે.
  • પ્રશ્નપત્ર અને અભ્યાસનું માળખુ નિયમિત વિધાર્થીઓ જેવુ જ હશે.
  •  ૧૦/૧૨ની પરિક્ષા નિયમિત વિધાર્થીઓ સાથે જ યોજવામાં આવશે.
  • પરિક્ષા ફી વખતોવખત નિયમોનુસાર હશે.

 FAQ` Gujarat State Open School વારંંવાર પુછાતા પ્રશ્નો 

પ્રશ્ન 1 ગુજરાત ઓપન સ્કુલમાં કોણ કોણ પ્રવેશ મેળવી શકશે? 

જવાબ: ગુજરાત ઓપન સ્કુલમાં કદીએ સ્કુલે ના ગયા હોય તેવા અથવા અધ વછે અભ્યાસ છુટી ગયો હોય તેવા વિધાર્થીઓ પ્રવેશ મેળવીને પોતાનો અભ્યાસ પુર્ણ કરી શકશે. 

પ્રશ્ન 2 ગુજરાત ઓપન સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે કોનો સંપર્ક કરવાનો હોય છે. 

જવાબ:  ગુજરાત ઓપન સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે નજીકની સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો હોય છે 

gujarat open school
gujarat open school

આ પણ વાંચો:

Read more

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ભરતી, પગાર 30,000 સુધી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ભરતી, પગાર 30,000 સુધી

vmc recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ/બ્રધર્સ, મીડવાઇફરી (NPM), પબ્લિક …

Read more

શિક્ષણ સહાય યોજના 2023 | Shramyogi Shikshan Sahay Yojana In Gujarati

શિક્ષણ સહાય યોજના 2023 | Shramyogi Shikshan Sahay Yojana In Gujarati

 શ્રમયોગી
શિક્ષણ સહાય યોજના
2023 | Shramyogi Shikshan Sahay Yojana In Gujarati

https://www.marugujaratblog.com/2023/09/shikshan-sahay.html
શિક્ષણ સહાય યોજના 

સન્માન પોર્ટલ 

 

રકાર દ્વારા શ્રમિકો
કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આ શ્રમિકોને એક અલગ ઓળખ ઉભી થાય અને સહાય
મેળવવામાં સરળતા રહે તે માટે ઇ-નિર્માણ
કાર્ડ અને ઇશ્રમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે તેમજ શ્રમિકોને યોજનાઓમાં અરજી
કરવામાં સરળતા રહે તે માટે “સન્માન પોર્ટલ” શરૂ કરવામાં આવેલ છે જેના દ્વારા શ્રમિકો
તેમની પાત્રતા ધરાવતા યોજનામાં અરજી કરી શકે છે.

શ્રમ યોગી શિક્ષણ સહાય યોજના

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના
આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સહાય રૂપ થઇ શકે તે માટે પ્રસુતિ સહાય યોજના
, કોચિંગ
સહાય યોજના
,વગેરે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે એ જ રીતે બાંધકામના વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ
શ્રમિકો ના બાળકો શિક્ષણ માટે પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી)
સુધી સહાય મળી રહે તે  માટે
ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા
“શ્રમયોગી શિક્ષણ સહાય યોજના” 
શરૂ કરવામાં આવેલ છે.

    આ લેખ માં આપણે શ્રમયોગી
શિક્ષણ સહાય યોજના શું છે
? તેમાં કઇ કઇ સહાય મળવા પાત્ર છે? . કયા
કયા ડોક્યુમેન્ટ જરૂરી છે
?, શિક્ષણ સહાય માટે કેવી રીતે અરજી  કરવી?  વગેરે ની સંપૂર્ણ માહિતી મેળવીશું.

શિક્ષણ સહાય યોજના હાઇલાઇટ પોઇન્ટ

યોજના નું નામ

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના

વિભાગ

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત

લાભાર્થી

ગુજરાતના બાંધકામ શ્રમિકો ના બાળકો

મળવાપાત્ર સહાય

રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય

અરજી કરવાની સતાવાર વેબસાઇટ

https://sanman.gujarat.gov.in/

હેલ્પલાઈન નંબર

079-25502271

શ્રમયોગી
શિક્ષણ સહાય યોજનાના નિયમો અને શરતો

  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ
    બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં
    ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય
    મળવા પાત્ર રહેશે. જો બે બાળકો હોય તો તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ
    ભરવાના રહેશે.
  • બાંધકામ શ્રમયોગીના બાળકો ની ઉંમર
    વધુમાં વધુ
    30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને
    વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
  • જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ
    પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે
    ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ
    કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • અરજદાર હોય ઓનલાઇન ફોર્મ ભરતી વખતે
    સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ થઇ શકે છે.

આ પણ વાંચો :


                ·        
PM વિશ્વકર્મા  યોજના

    ·        જાણો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું

    ·        શ્રમયોગી કોચિંગ  સહાય યોજના

    ·        શ્રમયોગી પ્રસુતિ  સહાય યોજના

શિક્ષણ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ-
Shikshan Sahay Yojana Benefits

શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાથમિક
શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ના અભ્યાસ માટે
30,000 સુધી ની સહાય
આપવામાં આવશે. આ સહાય વર્ષમાં એકવાર મળવા પાત્ર રહેશે.

ધોરણ

સહાયની રકમ

હોસ્ટેલ સાથે

ધોરણ ૧ થી ૪

રૂા. ૫૦૦/-

ધોરણ ૫ થી ૯

રૂા. ૧૦૦૦/-

ધોરણ ૧૦ થી ૧૨

રૂા. ૨,૦૦૦/-

રૂ ૨,૫૦૦/-

આઇ.ટી.આઇ.

રૂા. ૫,૦૦૦/-

પી.ટી.સી.

રૂા. ૫,૦૦૦/-

ડિપ્‍લોમાં કોર્ષ

રૂા. ૫,૦૦૦/-

રૂ. ૭,૫૦૦/-

ડીગ્રી કોર્ષ

રૂા. ૧૦,૦૦૦/-

રૂ. ૧૫,૦૦૦/-

પી.જી. કોર્ષ

રૂા. ૧૫,૦૦૦/-

રૂ. ૨૦,૦૦૦/-

પેરા મેડીકલનર્સિંગ

ફાર્મસીફીસીયોથેરાપી

હોમીયોપેથીઆયુર્વેદ

રૂા. ૧૫,૦૦૦/-

રૂ. ૨૦,૦૦૦/-

મેડીકલ/

એન્‍જિનીયરીંગ/

એમ.બી.એ./

એમ.સી.એ./ આઇ.આઇ.ટી.

રૂા. ૨૫,૦૦૦/-

રૂ. ૩૦,૦૦૦/-

પી.એચ.ડી

રૂા. ૨૫૦૦૦/-

  • ઉપર ની માહિતી વેબસાઇટ માંથી
    લેવામાં આવી છે.
     

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Shramyogi Shikshan Sahay Yojana

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી
ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું
    બોનાફાઇડ સર્ટિફિકેટ
  • વિધાર્થીના આધાર કાર્ડની નકલ
  • બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
  • વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું પરિણામ
  • શાળા કે કોલેજમાં ફી ભર્યા ની પાવતી
  • જો રૂપિયા 5000 કે તેથી વધુની
    સહાય હોય તો સોગંદનામુ અને સંમતિ પત્રક ભરવાનું રહેશે
  • બોનાફાઇડ સર્ટિફિકલ્ટ નો નમુનો ડાઉનલોડ કરો
  • સોગંદનામુ અને સંમતિપત્રક ડાઉનલોડ કરો
  • શિક્ષણ સહાય યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરો

યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Yojana Gujarat

અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.

સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અને તમને આઈડી પાસવર્ડ મળશે.

રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછશે તે
ભરવાની રહેશે. અને
Create બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લૉગઇન કરવાનું
રહેશે.

પછી તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર
ક્લિક કરવાનું રહેશે.

હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા
મળશે તે વાંચી ને
Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારે Personal
Details
ભરવાની
રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો
, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું
રહેશે. અને
Save બટન ક્લિક કરવાનું રહેશે.

પછી તમારે Scheme Details
ભરવાની રહેશે જેમાં અભ્યાસ
ની વિગતો ભરવાની રહેશે.

પછી તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.

ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા બાદ તમારે નિયમો
વાંચી ને હું ઉપર ની બધી શરતો થી સહમત છું. સિલેકટ કરવાનું રહેશે અને
Save બટન
ક્લિક કરવાનું રહેશે.

હવે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમને અરજી
નંબર મળ્યા હશે એ સાચવી ને રાખવા તેની મદદ થી તમે તમારી અરજી ની સ્થિતિ ચેક કરી
શકો છો
.

શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધણી કેવી રીતે કરવી ?

શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની યોજનાની સહાય માટે અરજી કરવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોધણી કરાવેલી હોવી જોઇએ તો જ શ્રમયોગી કલ્યાણની યોજનાઓમાં અરજી કરી શકાશે.શ્રમયોગી નોધણી માટે હવે ઇ નિર્માણ કાર્ડ ની સાઇટ પર જઇને નોધણી કરાવી શકાશે અને “ઇ-નિર્માણ કાર્ડ” ઇસ્યુ થયા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થી વિવિધ યોજનામાં અરજી કરી શકાશે.

ઇ નિર્માણ કાર્ડ કઢાવવા અંગેની તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

Read more

JNV STD 9 admission exam form | જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2024-25

JNV STD 9 admission exam form | જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2024-25

  short briefing: અરજી પત્રક, ફોર્મ ડાઉનલોડ,નવોદય વિદ્યાલયની વિશેષતાઓ, સ્કુલ લિસ્ટ, પરીક્ષા તૈયાર બુક લિસ્ટ,પરીક્ષા તારીખ, પરીક્ષા સમય, કોણ કોણ …

Read more

પ્રસૂતિ સહાય યોજના 2023।પ્રસુતિ સહાય યોજનામાં મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023

પ્રસૂતિ સહાય યોજના 2023।પ્રસુતિ સહાય યોજનામાં મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023

 

પ્રસૂતિ સહાય યોજના 2023।પ્રસુતિ સહાય યોજનામાં  મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 | Shramyogi Delivery Sahay Yojana Gujarat

પ્રસુતિ સહાય યોજના 2023

પ્રસુતિ સહાય યોજના 2023

પ્રસુતિ સહાય યોજના 2023 | Prasuti Sahay Yojana Gujarat

 ગુજરાત સરકાર અને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા
શ્રમયોગીઓના કલ્યાણ માટે શ્રમયોગી શિક્ષણ યોજના
, વિશિષ્ટ કોચિંગ સહાય યોજના, વગેરે  કલ્યાણકારી
યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે
શ્રમ યોગી પ્રસુતિ સહાય યોજના” આ યોજના બાંધકામ  શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોધણી કરાવેલા મહિલા
શ્રમિક અને શ્રમિકોની પત્નિને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા માટે પ્રસૂતિ
સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે.

આ આર્ટિકલમાં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી
ડોક્યુમેન્ટ
, સહાય માટે અરજી કેવી રીતે કરવી “શ્રમ યોગી કલ્યાણ
બોર્ડ” માં નોધણી કેવી રીતે કરાવવી
? વગેરેની માહિતિ મેળવીશું

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 શું છે? (ડિલીવરી સહાય યોજના ગુજરાત)

ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ
શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે અને સગર્ભાઅવસ્થા દરમ્યાન  દવા
, હોસ્પિટલ
ખર્ચ
, પૌષ્ટિક આહાર ખર્ચ વગેરે માટે થતા ખર્ચમાં સહાય
આપવાની યોજના એટલે “શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના
 જેમાં પ્રથમ
બે પ્રસુતિ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

“પ્રસુતિ સહાય યોજના” હાઇલાઇટ પોઇન્ટ

યોજના નું નામ

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

વિભાગ

બાંધકામ શ્રમયોગી કલ્યાણ
બોર્ડ ગુજરાત

લાભાર્થી

શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્ની

મળવાપાત્ર સહાય

રૂ.37,500/- સુધી સહાય

સતાવાર વેબસાઇટ

www.sanman.gujarat.gov.in/

હેલ્પલાઈન નંબર

079-25502271

પ્રસુતિ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે?

પ્રસુતિ સહાય યોજનાનો લાભ ગુજરાત મકાન અને  બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા
બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાના નિયમો અને શરતો

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને
આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

·  લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી DBT થી સહાય આપવામાં આવે છે.

·  જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ
આપવામાં આવે છે. મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય
PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા
પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ
શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)

· સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી
છ મહિનાની અંદર કરવાનો રહેશે.

·   નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ
સહાય પહેલાની રૂ.
17,500
/-
સહાયમાં ૦૬ (છ)માં માસમાં
અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક
PHC માન્ય
ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં)
ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની
કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા
અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.

આ પણ વાંચો :

·       
PM વિશ્વકર્મા  યોજના

·       
જાણો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું

·       
શ્રમયોગી કોચિંગ  સહાય યોજના

Read more