આજના આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કુંવરબાઈ ના મામેરા વિશે તો ચાલો કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું માહિતી જાણીએ
કુવરબાઈનુ મામેરુ યોજના Kuvarbai Nu Mameru Yojana 2024
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારના બાળકોના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે આ લગ્ન થાય યોજનાનું દેશો ગરીબ પરિવારોને આર્થિક મુદત પૂરી પાડવાનો છે સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દીકરીઓને તેમના બેંક ખાતામાં સીધી ચૂકવવામાં આવશે
કુવરબાઈનુ મામેરુ યુદ્ધના હેઠળ અનુસૂચિત જાતિ કેટેગરી ની છોકરીઓ ની દીકરીઓ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન પછી લાભ મળે છે
કુંવરબાઈનુ મામેરુ યોજનાનું ઉદ્દેશ્ય
કુવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના દીકરીના લગ્ન પરિવાર પર આર્થિક સહાય ના રૂપમાં આપવામાં આવે છે આ યોજના છોકરીના જન્મને પ્રોત્સાહિત કરવા અને સમાજમાં બાળ લગ્ન અટકાવવાના ઉદેશ્યથી અમલમાં મૂકવામાં આવેલી છે
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોની દીકરીને આર્થિક સહાય આપવા માટે ગુજરાત સરકારે પહેલા દસ હજારની સહાય પૂરી પાડવામાં આવી હતી
કુવરબાઈનુ મામેરુ યોજના માટે ની પાત્રતા
- આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યના વતનીઓ માટે જ છે
- કુંવરબાઈનુ મામેરુ યુદ્ધના હેઠળ પરિવારને બે પુખ્ત વયની દીકરીઓને તેમના લગ્ન સુધી લાભ મેળવવા માટે પાત્ર છે
- કુવરબાઈનુ મામેરુ યોજના ઓનલાઈન અરજી કરવા માટે લગ્ન સમયે દીકરીની ઉંમર 18 વર્ષ કે 21 વર્ષની હોવી જોઈએ
- આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 ગ્રામીણ વિસ્તારમાં અને શેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ 50 હજારની હોવી જોઈએ
- કુવરબાઈનુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ લગ્નના બે વર્ષની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે
- જો દીકરી ફરીથી લગ્ન કરે છે તો તેને આ યોજનાનો લાભ લઈ શકશે નહી
- સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થે કન્યાના સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુવરબાઈનું મામેરુ યોજના
- તમામ શરતોની પરિપૂર્ણ કરવા પર બંને યોજના હેઠળ લાભ માટે પાત્ર છે
કુંવરબાઈનુ મામેરુ યોજના માટેની આવક મર્યાદા
ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખ 20000 થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં અરજદારની વાર્ષિક રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં
કુવરબાઈનુ મામેરુ યોજના માટેની વયમર્યાદા
કુવરબાઈનુ મામેરુ યોજના હેઠળ લગ્ન સમયે દીકરીની મર્યાદા 18 વર્ષ અને છોકરા ની મર્યાદા 21 વર્ષ હોવી જોઈએ
જરૂરી દસ્તાવેજો
- દીકરીનો આધારકાર્ડ
- લાભાર્થી કન્યાના પિતાનું આધાર કાર્ડ
- દીકરીના શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
- જન્મનું પ્રમાણપત્ર
- લાભાર્થી કન્યા ના પિતા અથવા વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- કન્યા રહેઠાણનો પુરાવો
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ
- કન્યા અને વરરાજા નું સંયુક્ત ફોટો
- વરરાજા ની જન્મ તારીખ
- ઓનલાઇન અરજી કરવા માટે કુંવરબાઈનું મામેરું હેઠળ લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- કન્યા ના પિતા અથવા વાલીની ઘોષણા
- સુકન્યા ના પિતા હયાત ન હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર
- અન્ય દસ્તાવેજો અધિકારી દ્વારા માંગવામાં આવે તો
કુંવરબાઈનુ મામેરુ યોજના માટેના લાભો
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવાર ની દીકરી ના લગ્ન થાય તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ રૂપિયા 10,000 ની સહાય રોકો મગાવો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં સીધા આપવામાં આવે છે જેમાં સહાયની રકમમાં સુધારો કર્યું હતું
1/4/2021 પછી લગ્ન કરનાર કન્યા અને કુંવરબાઈનુ મામેરુ યોજના હેઠળ રૂપિયા 12,000 મળશે
1 4 2021 પહેલા લગ્ન કરનારી દીકરીને દસ હજારની સહાય મળશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત રાજ્યના છેવાળાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને વારંવાર સરકારી કચેરી ન જવું પડે તે માટે ઓનલાઈન પોર્ટલની સુવિધા શરૂ કરેલ છે
તમારે આ બોટલ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે ઇ સમાજ કલ્યાણ ગુજરાત નોંધણી સમાજ કલ્યાણ ગુજરાત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે નીચે મુજબ છે
- સૌપ્રથમ google સર્ચ પર જાઓ અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે ત્યારે google 🔎 રીઝલ્ટ પર ક્લિક કરવાનું રહેશે
- જો તમે પહેલા એ જ સમાજ કલ્યાણ પોર્ટલ પર નોંધણી કરાવી નથી તો નવા વપરાશ કરતા પર ક્લિક કરો અહીં નોંધણી કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો
- તમારી સપોર્ટ નોંધણી પછી લાભાર્થીએ સમાજ કલ્યાણ પોર્ટલ નાગરિક લોગીન પર ક્લિક કરીને તેનો વ્યક્તિગત પેજ ખોલવાનું રહેશે
- એ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા નોંધાયેલ જાતિ અનુસાર યોજનાઓ બતાવશે
- જેમાં તમારે કુંવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- કુંવરબાઈનુ મામેરુ યુદ્ધના માહિતી મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે
- બધી માહિતી ભર્યા પછી તમારે ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાનું રહેશે
- લાભાર્થી ઓનલાઈન અરજી સબમીટ કર્યા પછી એપ્લિકેશન નંબર જનરેટ કરવામાં આવશે જેને સાચવીને રાખવાનું રહેશે
- બધી માહિતી અને બધા દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારે પુષ્ટિ માટે અરજી કરવાની રહેશે
- અંતે અરજીની પુષ્ટિ થયા પછી એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ કઢાવવાની રહેશે