Government Hospital Gandhidham Kutch Recruitment 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ગાંધીધામ, કચ્છ માં સ્ટાફ નર્સની જગ્યા ૧૧ માસ ના કરાર આધારીત ભરવા તથા આગામી જગ્યા ખાલીપડનાર જગ્યા માટે જાહેરાત પ્રસિધ્ધ કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નીયત સમય મર્યાદામા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Government Hospital Gandhidham Kutch Recruitment 2023
Name of Post | Staff Nurse |
---|---|
Fix Salary | Rs. 13,000/- (Fix) |
No of Post | 5 |
Essential Qualification/ Requirements | GNM અને B.sc Nursing GNM નુ રજીસ્ટ્રેશન ફરજીયાત હોવુ જોઇએ. |
Last date to apply | 10 નવેમ્બર 2023 |
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી સાદી/ કુરીયર/ એ.ડી. ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં.
- સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણીત ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહીં.
- જગ્યાઓ માટે વયમર્યાદા એનએચએમ નિયમ મુજબ રહેશે.