ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી જાહેરાત, શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતો ખાસ વાંચી લો


ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી જાહેરાત, શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતો ખાસ વાંચી લો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બદલતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે એક જાહેર સૂચના આપવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થઈ શકે છે Gujarat Government Advisory For Farmers

ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી જાહેરાત, શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતો ખાસ વાંચી લો

ખેડૂતો નુકસાન નહીં થાય તે માટે શું કરવું

ખેડૂત મિત્રો તમે પણ રવિ પાક માટે જણાવવાનું ડુંગળી મેથી જેવા આવી દીધા હોય તો તમે તેને વારંવાર પાણી ભાવતા રહો અને શક્ય હોય તો ફુવારાથી પણ ભાગો જેથી ભાગને નુકસાન ના થાય અને હજુ વાવવાના બાકી હોય તો થોડા દિવસ પછી પણ તમે આ પાક આપી શકો છો

ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજ:

  • રવી પાક માટે ચણા, રાઈ, લસણ, જીરુ, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથીના ઉચ્ચ ગુણવત્તાવાળા બીજનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થાય.

સમયસર પિયત આપવું:

  • દિવસના વધુ તાપમાનને કારણે પાકને નુકસાન ના થાય તે માટે સાંજના સમયે હળવું પિયત આપવું વધુ લાભદાયી સાબિત થાય છે.

MEGHDOOT મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ:

ઘદૂત એપ્લિકેશનમાંથી માહિતી મેળવો વાવેતરના તબક્કે રવિ પાકના વિકાસને અસર ન થાય તે માટે, ઊંચા તાપમાનની અસર સામે સાંજના સમયે પાકને વારંવાર હળવા પાણી (જો શક્ય હોય તો ફુવારામાંથી) આપવું જોઈએ. એડવાઈઝરીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સાવચેતીના પગલાઓનું પાલન કરવાથી ખેડૂતો નુકસાનથી બચી શકશે.

Categories આપણું ગુજરાત

Leave a Comment