WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી-ટીબી પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ ઓફિસર પદ માટે ભરતી 2023

ADS by MG

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભાવનગર ભરતી 2023: નેશનલ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી-ટીબી પ્રોગ્રામ ભાવનગર મેડિકલ ઓફિસરની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે ભરવા માટે નોટિફિકેશન જાહેર કરેલ છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ADS by MG

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભાવનગર ભરતી 2023

Name of PostMedical Officer (NTEP), Medical College-DMC
Fix SalaryRs. 60,000
No of Post1
Essential Qualification/ RequirementsMBBS or equivalent degree from an institution recognized by the Medical Council of India, Must have completed compulsory rotatory internship
Preferential QualificationDiploma/MD Public Health/PSM/Community Medicine/CHA/Tuberculosis & Chest diseases One Year experience in NTEP Basic knowledge of Computers

ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ

ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી નામંજુર કરવામાં આવશે.

અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

જાહેરાતમાં દર્શાવલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.

ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.

ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે વેઈટીંગ લીસ્ટનો ઉપયોગ કરી શકાશે.

ઉકત જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય ચેરમેનશ્રી, ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી,જિલ્લા પંચાયત, ભાવનગર રહેશે.

Leave a Comment

ADS by MG