ત્રણ રાશી ના જાતકો પર થશે નોટો નો વરસાદ આ અદભુત સંયોગ કરશે માલામાલ


પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર દેશભરમાં 31 ઓક્ટોબર 2024 ના રોજ ઉજવવામાં આવશે જેના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવી હતી ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની સાથે ધન-બન તરીકે પૂજા કરવામાં આવી હતી ધનતેરસનો દિવસ જ્યોતિષીય ગણતરી મુજબ ખૂબ જ ખાસ જીવન ગણવામાં આવે છે કારણ કે આ દિવસ અને ઉગો રચાય રહ્યા છે 20 ઓક્ટોબર 2024 ના રોજ ગ્રહોનું સેનાપતિ મંગળ ગ્રહો કર્ક રાશિમાં ગોચર કર્યો જ્યારે કર્મનું ફળ આપતા સની હાલમાં કુંભ રાશિ માટે ધનતેરસના દિવસે મંગળ અને શનિની દ્રષ્ટિએ એકબીજા પર પડવાને કારણે ચાલો જાણીએ કે દિવાળી પહેલા કયા રાશીના ફાયદો થશે

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ની રચના શુભ રહેશે નોકરી કરતા લોકોને સારું બોનસ મળશે જેનાથી દિવાળીની મજા બમણી થઈ જશે ધનતેરસ પર દેવીલક્ષી કૃપાથી વેપારીઓમાં કામમાં વધારો થશે આ ઉપરાંત નફામાં પણ વધારો થવાની પ્રબળતા છે જે લોકો પોતાનું વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ યોગ્ય સમયસર સપનું જલ્દી સાકાર થઈ શકે છે

તુલા રાશિ

તુલા રાશિ ના જાતકોને પણ ષડાષ્ટક યોગ બનવાથી શુભ પરિણામ મળશે આવક વધવાથી નોકરી કરતા લોકો ખુશ રહેશે નોકરીમાં બોઝ કામના વખાણ કરી શકે છે જે લોકોના પૈસા લાંબા સમયથી કોઈની સાથે અટવાયેલા છે તેઓને જલ્દીથી જ તે પૈસા પાછા મળી શકે છે વિવાહિત દંપતિ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે

કુંભ રાશિ

કુંભ રાશી ના જાતકો માટે વર્ષ 2024 ની દિવાળી સારી રહેશે નોકરીયાત લોકો આવકમાં વધારો થવાથી ખૂબ જ માટે બનાવેલી યોજનાઓ સફળ થશે જે ટૂંક સમયમાં જ મોટો ડફોળ આવશે કુંભ રાશી ના જાતકો માટે આ સમયે નવું કાર્ય શરૂ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે દુકાનદારોને તેમના ફસાયેલા પૈસા પાછા મળશે જેવા તે ઘણું ટેન્શન ઓછું થશે દિવાળી દરમિયાન પરિણીત યુગલોના જીવનમાં ખુશીઓ આવશે

ધર્મને લગતો આ આર્ટીકલ માત્ર અલગ અલગ મળતી માહિતીના આધારિત છે નહીં તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસાનો વિષય છે અહીં આપવામાં આવેલી જાણકારી ના કરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર દરેક વિદ્વાનોની અતિશય નહીં તો મુશ્કેલી સર્જાય

Categories આપણું ગુજરાત

Leave a Comment