દિવાળી પછી શનિ થઈ રહ્યો છે માર્ગી પાંચ રાશિઓને લોટરી લાગશે ધાર્યા કામ પાર પડશે


વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહોમાંથી એક માનવામાં આવે છે સાથે જ તેને સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ પણ કહેવામાં આવે છે ભોપાલના રહેવાસી જ્યોતિષાચાર્ય પંડીત યોગેશ ચૌરે ના જણાવ્યા અનુસાર સૈનિક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે જેનાથી તે રાસના જાતકોને જીવનમાં કેટલી તકલીફોનું સામનો કરવો પડે છે પણ શનિ જ્યારે માર્ગી હોય છે તો અત્યંત શુભ માનવામાં આવે છે અને તેનો લાભ કેટલી રાશિને મળે છે

હાલમાં દિવાળી એટલે કે 15 નવેમ્બર 2024 ની સાંજે 7:51 વાગ્યાની કુંભ રાશિમાં મારતી થવાનું છે જેનાથી શશ રાજયોગ બનવાનો છે અને તેનો પ્રભાવ ખાસ કરીને પાંચ રાશિના જાતકો પર પડશે કહેવાય છે કે આ રાશિ વાળા જાતકોનો સારો સમય શરૂ થવાનો છે કઈ છે આ રાશિ આવો જાણીએ આજના આર્ટીકલ દ્વારા

મેષ રાશિ

સનીના માર્ગી થવાથી મેષ રાશિ વાળા પર તેનો જબરદસ્ત પ્રભાવ જોવા મળશે ખાસ કરીને આપણા કરિયરમાં સફળતા મળી શકે છે તો વળી જો તમે વેપારી છો તો તમને નફો મળશે તમને કાર્યક્ષેત્રમાં માન સન્માનની સાથે વડીલોનો સહયોગ અને આશીર્વાદ પણ મળશે

કર્ક રાશિ

આ રાશિના જાતકો માટે સની નો માર્ગે થવું લાભદાયક સિદ્ધ થશે ખાસ તો તમે વેપારી છો અને લોખંડ સેલ વાઇન જેવા બિઝનેસમાં કામ કરો છો તો તમે જબરજસ્ત નફો થવાનો છે કારણ કે તમે આ બિઝનેસ શનિદેવ થી સંબંધિત છો અને એટલા માટે ગોચર તમને કેટલાય વધારે નફો આપશે

કન્યા રાશિ

આ રાશિના જાતકો માટે સની નું માર્ગી થવાનો મતલબ છે સ્વર્ણિમ સમયની શરૂઆત આ સમય તમારા માટે રાહત ભર્યો હશે તમે જુના દેવમાંથી મુક્તિ મળશે જો તમે કોઈ બીમારી લાંબા સમયથી જ અથવા કોઈ કેસ કોર્ટ કચેરીમાં ચાલી રહ્યો છે તો હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી કેમકે આ બધામાંથી મુક્તિ મળવાની છે

મકર રાશિ

મકર રાશિ સની નું માર્ગી થવું તમારા માટે રાહત આપનારું છે કેમકે તમારા ઉપર શનિની સાડા સાતનું અંતિમ તબક્કાનો પ્રારંભ થશે તેનાથી લાંબા સમયથી જે તમારા જીવનમાં તકલીફો ચાલી રહી હતી તે હવે ઓછી થવા લાગશે ત્યારે આવા સમયે જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારે ચિંતાઓ ખતમ થશે અને તમને આર્થિક સ્થિતિ પણ સારી થઈ જશે

કુંભ રાશિ

આ રાશિ ના સ્વામી છે અને એટલા માટે સની નું માર્ગી થવાથી આ રાશિના જાતકોને પણ લાભ થશે જો તમે પાર્ટનરશિપમાં કોઈ પણ વેપાર કરી રહ્યા છો તો તમને આર્થિક લાભ મળશે તો વળી તમે નોકરીયા છો તો આ ક્ષેત્ર છોડીને બિઝનેસ કરવાનું મન બનાવી રહ્યા છો તો આ સમયે તમને હાથમાં સફળતા આવશે

Categories આપણું ગુજરાત

Leave a Comment