ધનતેરસ પહેલા જ ત્રણ રાશી ઉપર થશે ધનવર્ષા મંગળકુશ યોગથી સોનાની જેમ ચમકશે ભાગ્ય


પુષ્પનો અર્થ થાય છે પોષણ કરનાર અને ઉર્જા તેમજ પ્રદાન કરનાર મંગળઃ પણ ઉર્જા અને શક્તિ આપનાર વચ્ચે જ્યારે તે આ નક્ષત્રમાં હોય છે ત્યારે તેની શક્તિ વધી જાય છે મંગળ પુષ્પ નક્ષત્ર ત્રણ રાશીના લોકોને સૌથી વધુ લાભ કરાવશો There will be wealth on three zodiac signs

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે તેના રાસ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી બધી જ રાશી લોકો પર વ્યાપક અસર થાય છે 28 ઓક્ટોબર અને સોમવાર મંગળ વસ્તુ નક્ષત્ર માંથી નીકળી પુષ્પો નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે મંગળ પુષ્પો યોગનું નિર્માણ થશે

મંગળ પુષ્પયોગ જ્યોતિષશાસ્ત્રમાં શક્તિશાળીને પ્રભાવશાળી યોગ ગણાય છે આ યોગ ત્યારે બને છે ત્યારે મંગળ ગ્રહ પૃથ્વી નક્ષત્રમાં ગોચર કરે પુષ્પનો અર્થ થાય છે પોષણ કરનાર અને ઉર્જા તેમજ શક્તિ પ્રદાન કરનાર મંગળ ગ્રહ પણ ઉર્જા ને તક્તી આપનાર હોય છે જ્યારે તે આ નક્ષત્રમાં છે ત્યારે તેની શક્તિ વધી જાય છે મંગળપુટ પર નક્ષત્ર ત્રણ રાશીના લોકોને સૌથી વધુ લાભ કરાવે છે

મેષ રાશિ

મેષ રાશિના લોકો ઉજવવાના અને સાહસી હોય છે મંગળ પુષ્પ નક્ષત્ર તેમની ઉર્જા નાત્મવિશ્વાસની વિદાય છે તેઓ પોતાના લક્ષણોને પ્રાપ્ત કરવા માટે આગળ વધી શકશે વેપારમાં લાભ થવાની સંભાવના કરે છે કાર્યક્ષેત્રમાં ઉન્નતી થશે કર જ ચૂકવવામાં સફળતા મળશે જમીન ખરીદવાના પણ યોગ પરિવાર સાથે બહાર જવાનું થઈ શકે છે

સિંહ રાશી

સિંહ રાશી ના લોકોની નેતૃત્વ ક્ષમતા વધારશે પુષ્પ નક્ષત્રમાં મંગળના ગોચર દરમિયાન આત્મા વિશ્વાસ છે ક્રોધ ઘટશે નોકરી કરતા લોકોનું માન સન્માન કાર્યક્ષેત્ર વધશે વ્યાપાર નો વિસ્તાર વધશે પારિવારિક જીવન અને મેરીડ લાઈફ સુખદ થશે

ધન રાશી

ધન રાશી ના લોકો સ્વભાવથી અસાવાદી અને ઉત્સાહી છે મંગળના આ ગોચર દરમિયાન તેનો ઉત્સાહ અનેક ગણો વધશે ચિંતા ઘટશે આવક ના નવા ખુલશે આવકમાં વધારો થશે કરજથી મુક્તિ મળશે નોકરી શોધતા લોકોને સફળતા થશે અને લગ્નજીવન સુખમય થશે

Categories લાઈફસ્ટાઈલ

Leave a Comment