પશુપાલકો માટે આ મશીન ખૂબ જ ઉપયોગી સહકાર 18000 રૂપિયા આપશે


ગુજરાતમાં ખેડૂતો પશુપાલન કરી રહ્યા છે ખેતી સાથે પશુપાલનમાંથી સારી આવક મેળવે છે પશુપાલક માટે સરકારે ચાફ કટર યોજના મૂકેલી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે આવો જાણીએ કેટલી સહાય મળે છે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે બાગાયત પાકથી લઈને પશુની ખરીદી ખેતી ઓજારની ખરીદી વગેરેમાં સહાય આપવામાં આવે છે તેમજ ખેડૂતો આવી યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે ગુજરાતમાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે પશુપાલન વ્યવસાય સમય માંગી લે છે ખાસ કરીને ઘાસચારામાં મહેનત કરવી પડે છે તેમજ ઘણી વખત પશુઓ ચારાને બગાડ કરે છે પશુપાલકો ચાફ કટરથી કટિંગ કરીને વસ્તુને ચારો આપે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાફ કોટરની ખરીદી પર ખેડૂતોને સબસીડી મળે છે

પશુપાલક દ્વારા પશુઓને ઘાસચારો નાખવામાં કોઈ તકલીફ પડતી હોય છે તેમજ વિકાસ સારો સીધો કાપ્યા વગર પશુઓને ખવડાવવામાં આવે તો તેનો બગાડ પણ વધુ થાય છે પરંતુ ચાફ કટર નો ઉપયોગ કરવાથી પશુઓને ઘાસચારો નાખવામાં સરળતા રહે છે અને બગાડ પણ ઓછું થાય છે આ ચાફ કટર ની ખરીદી કરવા માટે ચાફ કટર યોજના અંતર્ગત 18000 રૂપિયાની સબસીડી પશુપાલકોને આપવામાં આવે છે સબસીડી બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે

ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલો વ્યવસાય છે ઘણા ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરતા હોય છે તેમજ જુવાર બાજરી મકાઈ જેવા અન્ય પાકોના ઘાસચાર્ય તરીકે પણ ઉપયોગમાં આવતો હોય છે અને પછી મને આપવામાં આવે છે પરંતુ તેને કાપવામાં ઘણો લાંબો સમય જાય છે પરંતુ પશુપાલક ઇલેક્ટ્રીક ચાફ કટર મશીન નો ઉપયોગ કરી તેમાં ઘાસચારાનું કટીંગ કરે છે જેથી સમય પણ બચે છે અને ઓછી મહેનત થાય છે

મહુવાના પશુ દવાખાનાના ચિકિત્સા અધિકારી ડોક્ટર કેશિ બલ દાળિયા એ જણાવ્યું કે પશુપાલકો માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેનો લાભ પણ પશુપાલકો લઈ રહ્યા છે જેમાં પશુપાલકો માટે અમલમાં મૂકવામાં આવી છે જેમાં પશુપાલક આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેને આઇ ખેડુત પોર્ટલ પર પોતાની અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ તેના ડ્રો કરવામાં આવે છે અને તેમાં જે કોઈ લાભાર્થી પશુપાલકનું ચાફ કટર મંજુર થાય છે

ચાફ કટર મંજૂરી હુકમ મળ્યા બાદ પશુપાલકોટર ની ખરીદી કરવાની હોય છે અને આ યોજના અંતર્ગત પશુપાલકને 18000 રૂપિયા ચૂકવવામાં આવે છે જેવા ₹25,000 થી લઈને 40 હજાર રૂપિયા 50 હજાર રૂપિયા સુધીનું ખરીદવાનું હોય છે ખરીદીનું ઓરીજનલ બિલ દવાખાના ખાતે જમા કરવાનું છે બિલ જમા કરાવ્યા બાદ મળવાપાત્ર સબસીડી પશુપાલકમાં બેંક ખાતામાં જમા થાય છે

Categories આપણું ગુજરાત

Leave a Comment