યુનિયન બેન્ક દ્વારા દેશભરમાં લોકલ બેન્ક ઓફિસરની પંદરસો નોકરીઓ બહાર પાડેલ છે આ ભરતી ગુજરાતમાં પણ 200 જગ્યાઓ ભરવાની છે
બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે યુનિયન બેન્ક દ્વારા દેશભરમાં લોકલ બેન્ક ઓફિસરની પંદરસો નોકરીઓ બહાર પાડેલી છે આ ભરતી અંગે ગુજરાતમાં પણ 200 જગ્યાઓ ભરવાની છે આ માટે બેંકે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાની છે
યુનિયન બેન્ક ભરતી માટે વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા અરજી કરવાની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આર્ટીકલ સુધી વાંચવા વિનંતી
Union Bank Recruitment
યુનિયન બેન્ક ભરતી પોસ્ટ વિગતો
- આંધ્રપ્રદેશમાં કુલ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- આસામ માં કુલ 50 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- ગુજરાતમાં કુલ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- કર્ણાટકમાં કુલ ત્રણસો જગ્યા પર ભરતી કરવામાં આવશે
- કેરળમાં કુલ 100 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મહારાષ્ટ્રમાં કુલ 50 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- ઓરિસ્સામાં કુલ 100 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- તમિલનાડુમાં કુલ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- તેલંગણામાં કુલ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- પશ્ચિમ બંગાળમાં કુલ 100 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- કુલ 1500 જગ્યા પર ભરતી કરવામાં આવશે
ગુજરાતમાં કયા જિલ્લાઓમાં મળશે નોકરી
Union બેંક દ્વારા જાહેર કરવામાં નોટિફિકેશન પ્રમાણે ગુજરાત માટે પસંદ કરેલા ઉમેદવારો અમદાવાદ ગાંધીનગર આનંદ ભાવનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરામાં પોસ્ટિંગ મળી શકે છે Union bank ભરતી માટે લાયકાત
શૈક્ષણિક લાયકાત
- ભારત સરકાર અથવા તેના નિયમનકારી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્તિ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈ પણ પૂર્ણ સમય અથવા તો નિયમિત સ્નાતક ની ડિગ્રી કરેલ હોવી જોઈએ
- યુનિયન બેન્ક ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 20 વર્ષથી વધારે અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ
અરજી ફી
- EWS/OBC કેટેગરી ધરાવતા ઉમેદવારોની રૂપિયા 850 રહેસે
- જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારોની ફી ₹175 રહેશે
પગાર ધોરણ
યુનિયન બેન્ક દ્વારા ભરતી પ્રક્રિયામાં પસંદ આવેલા ઉમેદવારને બેંકના ધારાસભ્ય માટે પગાર મળવા પાત્ર રહેશે નોટિફિકેશનમાં કોઈ ચોક્કસ રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
પસંદગી પ્રક્રિયા
યુનિયન બેન્ક ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની સમસ્યાના આધારે ઓનલાઇન પરીક્ષા જૂથ ચર્ચા અરજીઓની ચકાસણી અને અથવા વ્યક્તિગત સમાજ થઈ શકે છે માટે પસંદગી માટે આ તમામ અથવા કોઈપણ મોડ નો ઉપયોગ કરવો કે નહીં તે નક્કી કરવાનું સંપૂર્ણ અધિકાર બેંક પાસે છે.
નોટિફિકેશન
Union bank ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયક મર્યાદા પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા અરજી કરવાની છે અને તારીખ અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન વાંચવું
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર મુલાકાત લેવાની રહેશે
- ત્યારબાદ ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે અને ભરતી અંગેની લીંક દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ એપ્લાય નામના વિકલ્પ પર ક્લિક કરવાથી ભરતી
- ત્યારબાદ તમામ જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- ચુકવણી કર્યા બાદ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ કાઢવી