માત્ર ₹ 6999માં ખરીદો 50MP કેમેરા, 5000mAh બેટરી સાથે Lava Yuva 4 સ્માર્ટફોન


Lava Yuva 4 Launch: નવો ફોન લેવાનું વિચાર કરતા લોકો માટે સારા સમાચાર છે હાલમાં જ લાવવાનો નવો મોબાઈલ લોન્ચ થઈ ચૂક્યો છે ખૂબ જ આકર્ષક લુક માં લોન્ચ થયો છે ટોટલ ધમાકેદાર ફોન હાલમાં જ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં Lava Yuva 4 ની વિશેષતા તેનો 90Hz રિફ્રેશ રેટ, 50MP રીઅર કેમેરા અને તે 5000mAh બેટરીથી  જેવા દમદાર ફીચર્સ મળશે જો તમે પણ આ ફોનને ખરીદવા માંગતા હોય તો ખરીદતા પહેલા ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જાણવું ખૂબ જરૂરી છે નીચે તમામ વિગતો આપી છે

Lava Yuva 4 કિંમત અને સ્ટોરેજ

અને ફોનની સરખામણી આ ફોન ખૂબ જ સસ્તો ફોન છે આ ફોનની કિંમતની વાત કરીએ તોLava Yuva 4 ની કિંમત 6,999 રૂપિયા છે અને તે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 4GB RAM + 64GB સ્ટોરેજ અને 4GB RAM + 128GB સ્ટોરેજ. માર્કેટમાં આ નવું મોડલ લોન્ચ થઈ ચૂક્યું છે રિટેલ આઉટલેટ અને પાર્ટનર સ્ટોર પણ ઘણા બધા ઉપલબ્ધ છે આ ફોન એક વર્ષની વોરંટી સાથે ઘરે બેઠા ફ્રી સર્વિસ પર મેળવી શકો છો આ ફોનમાં અલગ અલગ વેરિયેટના કલર પણ આપવામાં આવ્યા છે

Lava Yuva 4 ના ફીચર્સ અને સ્પેસફિકેશન

સૌપ્રથમ કેમેરાની વાત કરીએ તો કેમેરા ખૂબ જ અદભુત ક્વારિટી સાથે પ્રોવાઇડ કરવામાં આવી રહ્યો છે આ ફોનમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 8MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે બેટરી ની વાત કરીએ તો બેટરી ખૂબ જ અદભુત અને લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી છે આ ફોનમાં 5000mAh બેટરીથી સજ્જ છે અને 10W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

ડિસ્પ્લેની વાત કરીએ તો 90Hz રિફ્રેશ રેટ સાથે 6.56-ઇંચ HD+ ડિસ્પ્લે છે. ફોનમાં ડિવાઇસ અનલોક માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર આપવામાં આવ્યા છે

Leave a Comment