WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

Anganwadi Bharti 2023 । આંગણવાડી વર્કર અને તેડાગરના ઓનલાઇન ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ માટે અહિંંક્લિક કરો । Gujarat E-HRMS Portal

ADS by MG

આંગણવાડી
ભરતી ફોર્મ –
WCD
Gujarat Anganwadi Bharti 2023

ADS by MG
<iframe data-src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FWCDGujarat%2Fposts%2Fpfbid02czh4Yz3DyyHruQbzjm1szf9AVPn2aXzSJyPwei8ugsa4xDw3KzVau8U7HaRxpGAFl&show_text=true&width=500" width="500" height="498" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowfullscreen="true" allow="autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share"></iframe>
image source:wcd gujarat


Gujarat E-HRMS Portal 

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સ્ટાફની ભરતીમાં પારદર્શિતા જળવાય તેમજ ભરતી પ્રક્રિયા માં સરળતા રહે તે માટે, E-HRMS પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ એ આંગણવાડી ભરતી માટે ખુબ જ ઊપયોગી છે. આ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાથી લઈ પરિણામ સુધીની તમાંમ પ્રકીયા થાય છે.

Contents

 

આંગણવાડીની ભરતી 2023 ગુજરાત આંગણવાડી ભરતી 2023

 

  Gujarat Aanganwadi Bharti ૨૦૨૩  માટે અરજી
ઓનલાઇન દ્વારા જિલ્લા પ્રમાણે કરવાની થતી હોય છે . જેમાં ધોરણ 10 કે 12 ની લાયકાત ધરાવનાર
મિત્રો માટે આ એક ઉમદા તક છે જેમાં ગુજરાત સરકાર દ્વારા કુલ ૩૦૦૦ થી વધુ આંગણવાડી કાર્યકર
અને ૭૦૦૦ જેટલી  તેડાગરની ભરતીની આમ કુલ ૧૦૦૦૦
ની જાહેરાત કરવામાં આવેલ છે.  જેટલા ઓનલાઇન
અરજી પ્રકિયા જિલ્લા પ્રમાણે કરવાની થાય છે.

આંગણવાડી
ભરતી
2023 ફોર્મ

સંસ્થા

ગુજરાત સરકાર મહિલા  અને બાળ વિકાસ વિભાગ

પોસ્ટ

આંગણવાડી તેડાગર
અને વર્કર

કુલ ખાલી
જગ્યાઓ

૧૦,૦૦૦

અરજીની
પ્રક્રિયા

ઓનલાઇન

Anganwadi Bharti 2023 Gujarat last date 

૩૦/૧૧/૨૦૨૩

સત્તાવાર
વેબસાઇટ

https://wcd.gujarat.gov.in/

અરજી કરવાની વેબસાઇટ

https://e-hrms.gujarat.gov.in/

 

શૈક્ષણિક લાયકાત – Gujarat Anganwadi Bharti 2023

આંગણવાળી
ભરતી માં જુદી જુદી જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માગેલ છે પરંતુ
12 પાસ કરેલા કોઈપણ ઉમેદવાર આંગણવાડી ની દરેક પોસ્ટ માટે
ફોર્મ ભરી શકશે. આમ તો કોઈક જગ્યાઓ માટે
8 પાસ
મહિલા ફોર્મ ભરી શકે છે.

આંગણવાડી ભરતી ડોક્યુમેન્ટ 2023

·       
ડોમિસાઈલ નું સર્ટિફિકેટ
·       
રહેઠાણનો પુરાવો ( રેશન કાર્ડ વગેરે )
·       
સ્વ ઘોષણા પત્રક
·       
મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું
પ્રમાણપત્ર

·       
જાતિનું પ્રમાણપત્ર
·       
આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
·       
ધોરણ 10 અને 12 ની માર્કશીટ
·       
જો ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય ના હોય તો કમ્પ્યુટર કોર્સનું
પ્રમાણપત્ર

 

Anganwadi  Vacancy 2023 Selection Process – ભરતી પ્રક્રિયા  

Gujarat
aganwadi bharti
પ્રકિયા માં
સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે જે
100 માર્ક
ની રહેશે જેમાં કુલ જગ્યાઓના
3 ઘણા
ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પસંદ થશે.

·       
ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જેના બાદ
ફાઇનલ મેરીટ યાદી તૈયાર થશે જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદ થશે.

·       
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં તમારે ઉપરોક્ત જણાવેલ
આંગણવાડી નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ લઇ જિલ્લા કચેરી એ તમને આપેલ તારીખે હાજર
રહેવાનું થશે.

Anganvadi Recruitment
2023 Online Process –
આંગણવાડી વર્કર તેડાગર માટેના ઓનલાઈન ફોર્મ 2023, 
આંગણવાડી ઓનલાઈન ફોર્મ 2023

ગુજરાત
આંગણવાડી કાર્યકર કે સુપરવાઈઝર ની ભરતી પ્રક્રીયા નો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે
નીચે મુજબના સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી  અરજી કરી શકો છો.

·       
સૌ પ્રથમ બાળ અને મહીલા વિકાસ ના eHRMS પોર્ટલ પર જાઓ

·       
ત્યાં હોમપેજ પર ” Recruitment” પર ક્લિક કરી “Apply” પર ક્લિક કરો.

·       
હવે તમને જુદી જુદી જાહેરાત જોવા મળશે જેવી કે ”
આંગણવાડી કાર્યકર/તેડાગર” માટે જિલ્લા પ્રમાણે અલગ અલગ પોસ્ટ દર્શાવેલ છે.

·       
એમાંથી તમારે કયા જિલ્લા માટે આંગણવાડી ભરતી નું
ફોર્મ ભરવાનું છે તે પસંદ કરી “
Apply” પર ક્લિક
કરો.

·       
હવે ફોર્મ ભરવાની તમાંમ વિગતો આવશે તે વાંચી અને “Agree” બટન પર ક્લિક કરો.

·       
હવે તમારે જીલ્લો, તાલુકો
અને ગામ પસંદ કરી આંગણવાડી પણ પસંદ કરવાની થશે.

·       
ત્યારબાદ કઈ જગ્યા માટે ફોર્મ ભરવાનું તે પસંદ કરી
તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે.

·       
ત્યારબાદ “Send OTP” પર ક્લિક કરતા તમારા મોબાઇલ માં ” OTP ” આવશે.

·       
તે ઓટીપી બોક્સ માં નાખી સબમીટ બટન પર ક્લિક કરો.

·       
હવે નવું ફોર્મ ખુલશે જેમાં તમારી તમામ  માહિતી નાખવાની થશે જેવી કે SSC ની માર્કસીટ પ્રમાણે ઉમેદવારનું.  નામ અને અટક વગેરે.

·       
હવે તમારે અન્ય તમામ  પ્રમાણપત્રો ની વિગતો નાખી ડિકલેરેશન ફોર્મ આવશે
તે વાંચીને “
SUBMIT” બટન પર ક્લિક કરો.

·       
હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે જેવા કે તમારો
ફોટો અને સાઈન વગેરે.

·       
હવે આગણવાડી ભરતી ના બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ
SUBMIT
& CONFIRM”
બટન પર
ક્લિક કરી ફોર્મને સબમીટ કરો.

·       
હવે તમારા સામે અરજી ક્રમાંક દેખાશે જે સાચવીને
રાખવાનો થશે.

આંગણવાડી ભરતી માટે અગત્યની લિંક     

Gujarat Anganwadi
Bharti 2023
 ની ઓનલાઈન પ્રકીયા શરૂ થઇ ચુકી છે . જે અંગેની અવારનવાર
અપડેટ માટે આપ અમારી વેબસાઇટના વ્હોટસેપ ગ્રુપ માં જોડાઇ શકો છો અમારી મુલાકાત લેવા
બદલ ખુબ ખુબ આભાર!

 


Leave a Comment

ADS by MG