આયુષ્માન કાર્ડમાં ફોટો બદલો એક ક્લિક્માં અને ઘરે બેઠા સુધારા કરો
![]() |
આયુષ્યમાન કાર્ડ સુધારો એક ક્લિકમાં |
Contents
આયુષ્યમાન 3.0
જો તમારું
આયુષ્માન કાર્ડ બની ગયું છે પણ તમે તમારા આયુષ્માન કાર્ડમાં તમારો ફોટો બદલવા
માંગો છો! તો ચાલો તમને જણાવી દઈએ કે હવે તમે તમારા આયુષ્યમાન
કાર્ડમાં ફોટો બદલી શકો છો. આયુષ્માન યોજના સંબંધિત તમામ કામ તમે તમારા મોબાઈલથી
ઘરે બેઠા કરી શકો છો. તાજેતરમાં જ પ્રધાનમંત્રી આપકે દ્વાર આયુષ્માનની જાહેરાત
કરવામાં આવી છે. જેમાં યોજનામાં એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે! આ નવા આયુષ્માન પોર્ટલ પર, તમે આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો, KYC કરી શકો છો, તેને અપડેટ કરી શકો છો, કરેક્શન કરી શકો છો, મોબાઈલ નંબર બદલી શકો છો, આ કામ તમે ઘરે બેઠા કરી શકો છો!
હવે તમારે આયુષ્યમાન કાર્ડમાં સુધારો કરવા માટે
હોસ્પિટલ કે કે ગ્રામ પંચાયતમાં જવાની જરુર
નહી પડે આજની પોસ્ટમાં આપણે આયુષ્યમાન કાર્ડમાં સુધારો કેવી રીતે કરી શકીએ અને તેને
ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ તેમજ તેમાં મોબાઇલ નંબર સુધારો ફોટાનો સુધારો કેવી રીતે
કરી શકીએ તેની માહિતિ મેળવીશું
આયુષ્યમાન કાર્ડ સુધારો હાઇલાઇટ પોઇન્ટ
આર્ટિકલનું નામ | આયુષ્યમાન કાર્ડમાં સુધારો કરો |
યોજનાનું નામ | આયુષ્માન ભારત કાર્ડ યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) |
આર્ટિકલનો હેતુ | આયુષ્યમાન કાર્ડ અપડેટ કેવી રીતે કરો |
આયુષ્યમાન | હોસ્પિટલોમાં ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર |
સત્તાવાર વેબસાઈટ | |
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસેપ ના માધ્યમથી જોડાવા માટે |
આયુષ્માન યોજનાનું નવું પોર્ટલ શરૂ થયું
આયુષ્માન ભારત યોજના
જરુરીયાતમંદ લોકોને આરોગ્યનો લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આયુષ્માન યોજનાનું ત્રીજું વર્ઝન, આયુષ્માન 3.0, 17મી સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા શરૂ
થયેલા પોર્ટલ પર તમામ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.આયુષ્માન કાર્ડ બનાવવાથી લઈને
સારવાર સુધીનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને ઉપાડશે, તો હવે અમે તમને તે જણાવવા જઈ રહ્યા
છીએ.આયુષ્માન કાર્ડના નવા પોર્ટલ પર ઉપલબ્ધ સેવાઓનો તમે કેવી રીતે લાભ લઈ શકો