બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, એજ્યુકેશન, કોમ્પ્યુટર સાયન્સ, કાયદો અને સામાજિક કાર્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવે છે.
વિદ્યાર્થીઓ તેમની પોતાની અનુકુળતા અને સગવડતા અનુસાર ઘરે બેઠા બેઠા કે નોકરી ની સાથે અભ્યાસક્રમ પુર્ણ કરી શકે છે.
આ આર્ટિકલમાં આપણે બાબા સાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા આપ્યા બાદ પરિણામ કેવી રીતે જોવુ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતિ મેળવીશું.
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિણામ ૨૦૨૩-૨૪
આર્ટિકલનું નામ | BAOU પરિણામ તપાસવું |
આર્ટિકલનો હેતુ | વિધાર્થીઓ સરળતાથી પરિણામ જોઇ શકે |
પરિક્ષા માટેની નું પરિણામ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે |
બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષાનુંં પરિણામ જોવાની રીત
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં પરિક્ષા આપ્યા બાદ પરિણામ જોવા માટે સૌ પ્રથમ www.baou.org પર ક્લિક કરવાનુ રહેશે
- તેમાં student corner ના વિકલ્પ માં જઇને Ruselt પર ક્લિક કરવાનુ રહેશે
આ પણ વાંચો એડમિશન ૨૦૨૩ કારકિર્દી માર્ગદર્શન 2023 ડાઉનલોડ કરો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને તેમને મદદ કરી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો