JOIN US ON WHATSAPP Join Now

follow google news

BHEL Bharti 2022, ધોરણ 10 પાસ અને ITI માટે નોકરીની તક

Rate this post

BHEL Bharti 2022 Sarkari Naukri: BHEL દ્વારા ભરતી અંગેની એક નોટિફિકેશન જાહેર કરી છે. ધોરણ 10 પાસ અને ITI પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા કુલ 76 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જેમાં ટ્રેડ એપ્રેન્ટીસની 61 ખાલી જગ્યાઓ છે. જ્યારે ટેક્નિશિયન / ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસની કુલ 15 જગ્યાઓ ખાલી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે.

BHEL Bharti 2022: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)માં જે લોકો નોકરી કરવા માંગતા હોય તેમની માટેનોકરી કરવાની આ એક સરસ તક છે. BHEL દ્વારા જુદી જુદી 76 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. BHEL ભરતી 2022 માટે જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેમને અરજી ઓનલાઇન કરવાની રહેશે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)ની ઓફિશિયલ વેબસાઈટ bhel.com પર જઈને અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા BHEL Recruitment 2022 Notification વાંચો. નોટિફિકેશન વાંચ્યા બાદ ઓનલાઇન અરજી કરો. ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાથી તમને ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મળી રહેશે.ઓનલાઇન અરજી 16 ઓક્ટોબર 2022થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 છે.

BHEL Bharti 2022, ધોરણ 10 પાસ અને ITI માટે નોકરીની તક

BHEL Vacancy 2022: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ભરતી 2022 માટેની સંપૂર્ણ માહિતી મેળવવા જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વપૂર્ણ તારીખ, અરજી કેવી રીતે કરવી એ બધી માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

BHEL Recruitment 2022  Apply For 76 Apprentice Post

BHEL ભરતી 2022 માટે ખાલી જગ્યાની માહિતી

કુલ ખાલી જગ્યા – 76 જગ્યાઓ

ટ્રેડ એપ્રેન્ટીસ – 61 જગ્યાઓ

ટેક્નિશિયન / ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ – 15 જગ્યાઓ

BHEL ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત

ટ્રેડ એપ્રેન્ટીસન – ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ITI પાસ કરેલ હોવું જોઈએ. NCVT પ્રમાણપત્ર હોવું જોઈએ.

ટેક્નિશિયન / ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ – ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ડિપ્લોમા / એન્જીનીયરીંગ માં ડિગ્રી હોવી જોઈએ.

BHEL ભરતી 2022 માટેની વય મર્યાદા

ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી 2022 માટે જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારી લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષની હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા 27 વર્ષની હોવી જોઈએ.

BHEL ભરતી 2022 માટેની પસંદગી પ્રક્રિયા

BHEL Apprentice Recruitment 2022 માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા/ મેરીટ લિસ્ટ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

BHEL ભરતી 2022 માટે અરજી કેવી રીતે કરવી?

ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી 2022 માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ bhel.com પર જઈને અરજી કરવાની રહેશે.

Importent Links

ટ્રેડ એપ્રેન્ટીસ – અહીં ક્લિક કરો

ટેક્નિશિયન / ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ   – અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો

Whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ – અહીં ક્લિક કરો

BHEL Bharti 2022
BHEL Bharti 2022

FAQ