JOIN US ON WHATSAPP Join Now

follow google news

BSF ભરતી 2022 – હેડ કોન્સ્ટેબલ અને ASI પોસ્ટ માટે, ધોરણ ૧૨ પાસ વાળા માટે ઉતમ તક

Rate this post

BSF ભરતી 2022 : BSF ભરતી ૨૦૨૨ હેડ કોન્સ્ટેબલ અને ASI પોસ્ટ માટે : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી બહાર પાડવામાં આવેલ છે આ ભરતી માટે 1635 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ અપને આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું જેવું કે વય મર્યાદા, લાયકાત ,ટોટલ જગ્યાઓ , કઈ રીતે કરવી અરજી વગેરે માહિતી આજે અપને આ લેખમાં મેળવીશું તો આ લેખ ને પૂરો વાચવા વિનંતી છે.

અરજીઓ ઓનલાઈન મોડ દ્રારા મંગાવવામાં આવશે અરજી કરવાની કરીખ થી 30 દિવસ સુધી માં અરજી કરવાની રહેશે. આ ભરતી માટે ટોટલ ૩૧૨ જગયા બહાર પડેલ છે જેમાં ૧૧ જેટલી જગ્યાઓ ASI માટે અને બાકીની જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ માટે છે.

હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 :

સંસ્થાબોર્ડ સિક્યોરિટી FORSH
પોસ્ટનું નામહેડ કોન્સ્ટેબલ અને ASI સ્ટેનોગ્રાફર
ખાલી જગ્યા 1635
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જાહેરાતની  તારીખAug 8, 2022
 અરજીની છેલ્લી તારીખSep 6, 2022
સત્તાવાર વેબસાઈટrectt.bsf.gov.in

હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે વય મર્યાદા :

હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 : આ ભરતી માટે બોર્ડ દ્રારા અમુક વય ના ઉમેદવાર નક્કી કરવામાં આવેલા છે જેમાં ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૫ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે.આ બહાર ના ઉમેદવારો એ અરજી કરવી નહિ તે લોકો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહિ.

હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે લાયકાત :

પોસ્ટ નામજગ્યાલાયકાત
ASI (Steno)11 (ST-11)12th Pass + Steno
HC (Min)312 (UR-154, SC-38, ST-14, EWS-41, OBC-65)12th Pass + Typing
HC (RO)982 (UR-321, EWS-420, SC-131, ST-110)10th + ITI OR
12th with PCM (60% Marks)
HC (RM)330 (UR-43, EWS-61, OBC-100, SC-77, ST-49)10th + ITI OR
12th with PCM (60% Marks)
  • અરજદારો એ સમયસર શોર્ટહેન્ડ/ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ પાસ કરવી પડશે.
  • અરજદારોએ શારીરિક અને મેડીકલ ના નક્કી કરેલા ધોરણો માં પાસ થવું પડશે.

હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે અરજી ફી:

આ ભરતી માટે બોર્ડ દ્રારા અમુક નોમિનલ જેટલી ફી રાખવામાં આવેલ છે જેથી ઉમેદવારો ની પરિક્ષાઓ અને તેને લગતી તૈયારી ઓ અરમ થી કરી સકાય.આ ભરતી માટે ની ફી નીચે મુજબ આપેલી છે .

  • Gen/ OBC/ EWS  કેટેગરી માટે (Group B Posts): ₹ 200/-
  • Gen/ OBC/ EWS કેટેગરી માટે (Group C Posts): ₹ 100/-
  • SC/ST/ ESM/ BSF કેટેગરી માટે Employee₹ 0/-
  • ચુકવવાની રીત : ઓનલાઈન

હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 માટે પગાર ધોરણ :

આ ભરતી માટે અમુક પગારના ધોરણ નક્કી કરવામાં આવેલ છે હેડ કોન્સ્ટેબલ માટે ઓછામાં ઓછા ૨૫,૫૦૦ અને વધુ માં વધુ ૮૧,૧૦૦ જેટલો નક્કી કરવામાં આવેલ છે. આ પગાર બધી કેટેગરીઓ ના ઉમેદવારો માટે સરખો રહેશે.

આ ભરતી માટે ASI સ્ટેનોગ્રાફર માટે લેવલ ૫ નો પગાર ઓછામાં ઓછો ૨૯,૨૦૦ રાખવામાં આવેલ છે અને વધુમાં વધુ ૯૨,૩૦૦ નક્કી કરવામાં આવેલ છે.જેની ઉમેદવારો એ ખાસ નોધ લેવી જોઈએ.

હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી 2022 અરજી કઈ રીતે કરવી :

આ ભરતી માટે અરજીના સ્ટેપ નીચે પ્રમાણે આપેલા છે.

  • સ્ટેપ ૧ : સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • સ્ટેપ ૨ તેમાં તમારી પ્રાથમિક એટેલે કે નામ સરનામું વગેરે માહિતી નાખી લોગીન કરો.
  • સ્ટેપ ૩ . ત્યાર પછી તેમાં આ જતેરત ને શોધો.
  • સ્ટેપ ૪. તેમાં જરૂરી માહિતી ભરો અને એક વાર ફરી ચેક કરો.
  • સ્ટેપ ૫. તેમાં જરૂરી પુરાવા ની કોપી ઓ ઉપલોડ કરો.
  • સ્ટેપ ૬. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરી સબમિટ કરો સબમિટ કરતા પહેલા માહિતી એક વાર ચેક કરીલેવી પછી કઈ પણ બદલી સકાસે નહિ.
  • સ્ટેપ ૭ . જરૂરી ફી ની ચુકવણી કરો.
  • સ્ટેપ ૮. તમારી કરજી ની PDF સાચવી લો .

મહત્વ ની કડીઓ :

આ ભરતી માટે મહત્વની કડી નીચે પ્રમાણે આપેલી છે આ કડીમાં તમને આ ભરતી વિષેના જાહેરાતની તમામ માહિતી મળી રહેશે. આ ભરતી માટે નું જાહેરાત નામું પણ આ કડીઓ પર મુકવામાં આવશે.

BSF HC (Min) and ASI (Steno) Recruitment 2022 Notification PDFClick Here
BSF HC (RO/ RM) Short NoticeClick Here
BSF HC 2022 Short Notice (HC Min and ASI Steno)Click Here
BSF Head Constable 2022 Apply OnlineClick Here
BSF ભરતી 2022 - હેડ કોન્સ્ટેબલ અને ASI પોસ્ટ
BSF ભરતી 2022 – હેડ કોન્સ્ટેબલ અને ASI પોસ્ટ

સવાલ-જવાબ (FAQ)

BSF ભરતી 2022 – હેડ કોન્સ્ટેબલ અને ASI અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ પોસ્ટ માટે છેલ્લી તારીખ ૦૬/૦૯/૨૦૨૨ છે.

BSF ભરતી 2022 – હેડ કોન્સ્ટેબલ અને ASI માટે પગારધોરણ શું છે?

હેડ કોન્સ્ટેબલ માટે ઓછામાં ઓછા ૨૫,૫૦૦ અને વધુ માં વધુ ૮૧,૧૦૦ જેટલો નક્કી કરવામાં આવેલ છે.

BSF ભરતી 2022 – હેડ કોન્સ્ટેબલ અને ASI શું લાયકાત જરૂરી છે?

૧૨ પાસ હોવું જરૂરી છે.
Jee Mains Admit Card 2023: Download Direct Link From Here 67 Dead In Nepal Plane Crash Carrying 72 On Board On Which Day Will Makar Sankranti Be Celebrated? Swami Vivekananda Birthday Quotes For Deep Wisdom Thunivu Movie Review