BSNL નો બેસ્ટ પ્લાન માત્ર બે રૂપિયા 300 દિવસની વેલીડીટી


આ મોંઘવારીના દિવસોમાં લોકો સસ્તા રિચાર્જના પ્લાન સુધી રહ્યા છે જેથી ઓછા ખર્ચ છે. લાંબો સમય રિચાર્જ ચાલે એવામાં તમે તમારા માટે બીએસએનએલ બેસ્ટ રિચાર્જ પ્લાન છે જેમાં તમને 300 દિવસની વેલીડીટી મળે છે

જ્યારે થી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી જ લોકોને રિચાર્જ કરવા માટે બે વાર વિચારવું પડે છે અને ત્યારથી જ બીએસએનએલની લોકપ્રિયતા વધી છે અને આ વાતનો લાભ લઇ bsnl સતત ગ્રાહકોની પસંદના રિચાર્જ લોન્ચ કરી રહ્યું છે

300 દિવસની વેલીડીટી ધરાવતો રીચાર્જ પ્લાન

જે ગ્રાહકો ઓછા ખર્ચે લાંબા સમય માટે સિંગ ચાલુ રાખવા વિશે છે તેઓ માટે આ બેસ્ટ પ્લાન છે આ પ્લાનમાં તમારે 797 રિચાર્જ કરવું પડે છે અને તેના બદલાવમાં તમને 300 દિવસની લાંબી વેલીડીટી મળે છે એટલે કે એક દિવસના લગભગ બે રૂપિયા જેટલા જ ખર્ચ થાય છે જ્યારે અન્ય પ્રાઇવેટ કંપની ચાલુ રાખવા માટે મહિને 30300 માં રિચાર્જ કરવું પડે છે ચાલો આ પ્લાનમાં ડેટા અને કોલિંગ વિશેની માહિતી જાણીએ

120 gb ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળે છે

આ રીચાર્જ પ્લાનમાં તમને 60 દિવસ માટે દરરોજ બે દિવસ તારી સુવિધા મળી રહી છે અને સાથે સાથે 60 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ પણ મળે છે આ ઉપરાંત 60 દિવસ સુધી દરરોજ સો એસએમએસની સુવિધા પણ મળે છે ફક્ત આટલી સુવિધા મેળવવા માટે તમારે અન્ય પ્રાઇવેટ ટેલીકોમ કંપનીના લગભગ 700 રૂપિયા ખર્ચ કરવા પડે છે અને વેલીડીટી પણ ફક્ત બે મહિનાની જ મળે છે

300 દિવસની વેલીડીટી

Bsnl ના આ પ્લાનમાં તમને 60 દિવસ સુધી ડેટા કોલ અને એસ.એમ.એસ ની ઉપર મુજબની સુવિધા મળશે પરંતુ આવેલી ડીગ્રી 300 દિવસની રહેશે 60 દિવસ પછી જો તમે ડેટા અને કોલ તેમજ એસએમએસ નો લાભ લેવા ઇચ્છો છો તો તમારા માટે ટોપ ઓફ પ્લાન કરાવો પડશે આવી રીતે 300 દિવસ સુધી ટોપ અપ પ્લાન દ્વારા લાભ મેળવી શકો છો અને જો ટોપ ઓફ રિચાર્જ ના કરો તો પણ તમારું સિમ બંધ નહીં થાય

જો તમારો મુખ્ય જે લાંબા સમય સુધી ચાલુ રાખવાનો છે તો તમારે આ રિચાર્જ પ્લાન લેવાય

આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે આવી જ રીતે અન્ય માહિતી જાણવા માટે અમારી વેબસાઈટ મુલાકાત હંમેશા લેતા રહો અને અમારા whatsapp ગ્રુપમાં પણ જોડાયેલો જેથી તમને આવી નવી નવી જાણકારી તમને જાણવા મળશે અને તેમાંથી તમને ખૂબ ખૂબ ફાયદો થશે અને અમારી વેબસાઈટ તમને આવી સહાય મળતી યોજનાઓ અને લાભો વિશે તમને માહિતી આપતી રહેશે

Categories આપણું ગુજરાત

Leave a Comment