WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

e-samajkalyan | માનવ ગરિમા યોજના 2023 । માનવ ગરીમા યોજના લાભાર્થી લિસ્ટ pdf

ADS by MG

 

ADS by MG

Short Briefing : માનવ ગરિમા યોજના | માનવ ગરિમા યોજનાની ઓનલાઇન ફોર્મ | માનવ ગરિમા યોજનાના લાભ | સાધન સહાય યોજના esamajkalyan | manav Garima yojana | માનવ ગરિમા યોજના Online ફોર્મ last date | માનવ ગરિમા યોજના યાદી | માનવ ગરિમા યોજના । ફ્રી સિલાઈ મશીન | માનવ ગરિમા યોજના online ફોર્મ ।

 

Manav-Garima-yojana
Manav-Garima

માનવ ગરિમા યોજનાની ટુંકમાં માહિતિ

   ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના નિયામકશ્રી, સમાજ કલ્યાણ અનુસુચિત જાતિ અને, નિયામકશ્રી સમાજ કલ્યાણ વિકસતી જાતિ દ્વારા સમાજના આર્થિક વિકાસ અને સહાય હેતુ સાત ફેરા સમુહ લગ્ન યોજના, માનવ ગરીમા યોજના કુંવરબાઇનું મામેરુ,જેવી અનેક સમાજ કલ્યાણકારી યોજનાઓ મુકેલ છે. આવી જ એક યોજના છે; માનવ ગરીમા યોજના આ આર્ટિકલમાં આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતિ મેળવીશું.

માનવ ગરિમા યોજના માં ડ્રો દ્વારા  સીલેક્ટ થયેલ લાભાર્થીની યાદી 

માનવ ગરીમા યોજના દ્વારા સરકાર દ્વારા જરૂરિયાત વાળા લોકો પોતાનો વ્યવસાયને સારી રીતે આગળ વધારી શકે તે માટે તેમના ધંધા ને અનુરૂપ વિના મુલ્યે રૂપિયા ૨૫,૦૦૦/ની મર્યાદામાં  સાધન સહાય પુરી પાડે છે. જેના કારણે તેઓ પોતાના ધંધાનો વિકાસ સારી રીતે કરી શકે અને રોજગારી મેળવી શકે. વર્ષ ૨૦૨૩ માં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ વ્યવસાય માટે માનવ ગરીમા યોજના હેઠળ ફોર્મ ભરવામાં આવેલા હતા જેમાંથી ડ્રો સિસ્ટમ દ્વારા લાભાર્થીઓનુ સિલેક્શન કરવામાં આવેલ છે જેમાં તમે તમારુ નામ જોઇ શકો છો 

માનવ ગરીમા યોજનાનું લિસ્ટ કઇ રીતે જોવુ?  

માનવ ગરિમા યોજનામાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી જોવા માટે અહિં ક્લિક કરો  

માનવ ગરિમા યોજના highlight point 

યોજના નું નામ

માનવ ગરિમા  યોજના

યોજનાનો હેતુ

સ્વરોજગારી વધારવા માટે સાધનો આપવા

લાભાર્થી

પોતાનો રોજગાર કરવા માગતા લોકો

Official વેબસાઇટ

https://esamajkalyan.gujarat.gov.in/  

Manav Garima Yojana Selection List 2023 

અહિં ક્લિક કરો 

વેબસાઇટના વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે 

હીં ક્લિક કરો

માનવ ગરિમા  યોજનાની  અરજી ઓનલાઇન કરવાની પ્રક્રિયા

આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા લાભાર્થીએ  https://esamajkalyan.gujarat.gov.in/ પર જઇને રજીસ્ટર કરવાનું થતુ હોય છે રજીસ્ટર થયા પછી આજ વેબસાઇટ પર લોગીન કરીને જરૂરી વિગતો ભર્યા પછી અરજી સબમિટ કરવાની થતી હોય છે આ યોજના ની ઓનલાઇન અરજી કરવા અંગે વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે આપેલા છે તેમજ વધુ FAQ માટે અહિ ક્લિક કરો 

1. માનવ ગરિમા યોજના શું છે?

a. માનવ ગરિમા યોજનાએ જરૂરિયાતમંદ વ્યક્તિને સાધન સહાય આપવાની યોજના છે

2. માનવ ગરિમા યોજનાથી શું લાભ મળે છે ?

a. માનવ ગરિમા યોજનાથી સાધન સહાય વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે.

3. માનવ ગરિમા યોજનાની અરજી કઇ રીતે કરવાની હોય છે ?

a. માનવ ગરિમા યોજનાની અરજી ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ પર ઓનલાઇન કરવાની થતી હોય છે.

4. શું હુ માનવ ગરિમા યોજનામાટે અરજી કરી શકું ?

a. હા જો આપ આ યોજના મુજબ ની શરતો પુર્ણ કરતા હો અને આપના વ્યવસાયને અનુરૂપ સાધન સહાય મેળવવા માગતા હો તો અવશ્ય અરજી કરી શકો છો.

5.માનવ કલ્યાણ યોજનામાં અરજીની મંજુરી ની પ્રક્રિયા શું હોય છે ?

a.માનવ ગરીમા યોજનામાં આવેલ અરજીનો ડ્રો કરવામાં આવે છે અને જેનુ નામ સિલેક્ટ થાય તેને સાધન સહાય આપવામાં આવે છે.

(e samaj kalyan application status) ઇ સમાજ કલ્યાણ પર કરેલ અરજીનું સ્ટેટસ જોવા માટે અહિં ક્લિક કરો 

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને સાધન સહાય મેળવવા માગતા પરિવાર ને સાધન સહાય મળી શકે તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય  તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

Disallow: /search
Disallow: /tag/
Disallow: /cetegory/


Leave a Comment

ADS by MG