Free Transportation Services Gujarat :ધોરણ-૧ થી 12 ભણતા વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા ચાલુ કરવામાં આવી છે


શિક્ષણ ન્યુઝ: Free Transportation Services Gujaratરાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં વિદ્યાર્થી એવા છે કે જે છેવાડા દૂરથી વિસ્તારમાં રહે છે અને તેમના માટે આવા જવાની સુવિધા નથી તો ગુજરાત સરકાર દ્વારા મફત પરિવહન સુવિધા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને ભણવા આવવા જવામાં તકલીફ ન પડે તે માટે ધોરણ-૧ થી ૮ની સરકારી પ્રાથમિક ધોરણ 9 થી 12 ને સરકારી તેમજ ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા ચાલુ કરવામાં આવી છે Free Transportation Services Gujarat

મફત પરિવહન સુવિધા યોજના મેળવવાની પાત્રતા

  • વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 માં સરકારી શાળાઓમાં પણ થાશે અને તેમને કુલથી ઘર વચ્ચેનું અંતર એક કિલોમીટર થી વધુ હશે તે વિદ્યાર્થીઓને માફક પરિવાર સુવિધા નો લાભ મળશે
  • ધોરણ 6 થી 8 સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું ઘર અને સ્કૂલ વચ્ચેનું અંતર 3 km થી વધુ હશે તેવી વિદ્યાર્થીઓ માટે પરિવહન સુવિધા યોજના મેળવવા પાત્ર થશે
  • પરિવહન સુવિધા માટે ધોરણ 9 થી 12 ની સરકારી શાળા અને ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો સ્કૂલ અને વિદ્યાર્થીઓના ઘરનું અંતર પાંચ કિલોમીટરથી વધુ વસ્તી કેવી વિદ્યાર્થીને પરિવાર સહાય મળવા પાત્ર થશે

નોટ – મફત પરિવહન સુવિધાની માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવો પરિવહન સંબંધિત મુશ્કેલી માટે transportspo@ssguj.in પર ઈ-મેઈલ અથવા મો-૭૫૭૪૮૦૦૭૪૦ પર સંપર્ક કરવો.

Leave a Comment