Gujarat GNM Nursing Results 2023 (Direct Link): ગુજરાત નર્સિંગ કાઉન્સિલે 30 ઓકટોબર 2023 ના રોજ GNC ANM GNM પ્રથમ વર્ષનું Result 2023 જાહેર કરી દેવામાં આવાયું છે. પરિણામ જોવા માટે Gujarat Nursing Council ની ઓફિસિયલ વેબસાઇટ @www.gujaratnursingcouncil.org પર જઇ પોતાનું અથવા તમારા મિત્રોનું પરિણામ જોઈ શકો છો. GNC GNM પરિણામ 2023 જોવા માટે અરજદારોએ પરીક્ષાનું નામ અને સીટ નંબર દાખલ કરવાનો રહેશે.

Contents
GNC ANM GNM 1st Year Result 2023
સંસ્થા નુ નામ | Gujarat Nursing Council (GNC) |
પરીક્ષાનું નામ | ANM/GNM 1st Year Exam 2023 |
પરિણામ તારીખ | 30th October 2023 |
Exam Mode | Offline |
સત્તાવાર વેબસાઇટ | www.gujaratnursingcouncil.org |
લેખ શ્રેણી | Result |
Result Status | Released |
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ દ્વારા GNC ANM GNM પ્રથમ વર્ષ પરીક્ષા 2023 સફળતા પૂર્વક લેવામાં આવિ હતી. અને તારીખ 30 ઓકટોબર 2023 એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ પર GNC પરિણામ 2023 ની લિન્ક જાહેર/અપડેટ કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા આપેલ ઉમેદવારો પોર્ટલ ની વિઝિટ કરી અથવા ઉપર આપેલ ડાયરેક લીંગ વડે પરિણામ જોઈ શકો છો. સ્કોર કાર્ડ, કટ ઓફ અને મેરિટ લિસ્ટ જેવી અન્ય વિગતો પણ યુનિવર્સિટીના પોર્ટલ પર ઉપલબ્ધ છે.
GNC ANM 1st Year Result 2023
GNC ANM GNM પહેલા વર્ષની પરીક્ષા 30 જાન્યુઆરી 2023 ના રોજ લેવામાં આવી હતી. અને આ પરીક્ષા નું પરિણામ તારીખ 30 ઓકટોબર 2023 ના રોજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ઓફિસિયલ વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું છે. ANM GNM 1લા વર્ષના પરિણામની આતુરતા થી રાહ જોઈ રહેલ ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ અથવા ઉપર આપેલ GNC ANM GNM Result 2023 Direct Link પર ક્લિક કરી ને સરળતા થી પરિણામ ચેક કરી શકે છે.
GNC GNM Result 2023
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા GNC ANM GNM સ્કોર કાર્ડ પડેટ કરવામાં આવશે. જે વિદ્યાર્થી પોતાનું કળવલિફિકેશન સ્ટેટસ જાણવા ઈચ્છે છે તે GNC ANM GNM કટ-ઓફ દ્વારા તેમના ગુણ અથવા ટકાવારીને મેચ કરી શકે છે. પરિણામ જાહેર થયા પછી સંસ્થા દ્વારા સીરિઝ મુજબ કટ ઓફ આપવામાં આવશે.
Details Mentioned on GNC Nursing Result 2023
અમે અહીં આ વિભાગમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો અથવા વિગતો શેર કરી રહ્યા છીએ જે ઉમેદવારે GNC ANM GNM 1લા વર્ષનું પરિણામ 2023 પર ચેક કરવું જોઈએ.
- ઉમેદવારનું નામ
- ઉમેદવારની વિગતો
- પરીક્ષાનું નામ
- પરીક્ષા કેન્દ્ર
- પરીક્ષાની તારીખ અને સમય
- ઉમેદવારની સહી
- તપાસકર્તાની સહી
How to Check Gujarat Nursing Council Result 2023?
- સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ એટલે કે www.gujaratnursingcouncil.org ની મુલાકાત લો
- હવે તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલ સ્ક્રીન પર હોમ પેજ ખુલશે.
- અહીંથી વર્તમાન અપડેટ વિભાગ પર જાઓ અથવા GNC ANM GNM 1st Year Result 2023 લિંક પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
- અહીં ઉમેદવારોએ તેમની લોગિન વિગતો દાખલ કરવાની રહેશે જેમ કે હોલ ટિકિટ નંબર.
- છેલ્લે, તમે તમારું પરિણામ ચકાસી શકો છો અથવા તમે વધુ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
GNC ANM GNM પ્રથમ વર્ષનું પરિણામ 2023 કોણ જાહેર કરે છે?
Gujarat Nursing Council (GNC).
હું GNC ANM GNM પરિણામ 2023 કેવી રીતે ચેક કરી શકું?
ANM GNM પરિણામ 2023 ચેક કરવા માટે વિદ્યાર્થીએ પરિણામ જાહેર થયા પછી સત્તાવાર વેબસાઇટ પર જાઇ પોતાનું પરિણામ ચેક કરી શકે છે.