WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

GSEB એ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઈમ ટેબલ જાહેર, આ તારીખ થી શરૂ થશે પરીક્ષા

ADS by MG

Gujarat Board Class 10, 12 exam dates 2024 announced : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSCB) એ 2014 માં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની ઓ પરીક્ષાઓની તારીખ કરી જાહેર. બોર્ડની આ પરીક્ષા 11 માર્ચ થી શરૂ થશે અને 26 માર્ચ એ પૂરી થશે આમ પરીક્ષા કુલ 15 દિવસ ચાલશે. સાથે એક પેપર વચ્ચે એક દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનો ટાઈમ ટેબલ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પરથી જોઈ શકે છે અને પોતાની તૈયારી કરવાનો શરૂ કરી શકે છે.

ADS by MG

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ જાહેરાત કરી છે કે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ 11 માર્ચ 2014 ના રોજ શરૂ થશે. જો તમેGSEB SSC અથવા HSC ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમે પરીક્ષાનો સંપૂર્ણ ટાઈમ ટેબલ વેબસાઈટ gseb.org પર જઈ જોઈ અથવા ડાઉનલોડ કરી શકો છો.

બોર્ડની આ પરીક્ષા લગભગ 15 દિવસ ચાલશે જે 11 માર્ચ થી લઇ 26 માર્ચ સુધી ચાલશે. બોર્ડની પરીક્ષાની તારીખ આ વખતે વહેલી આપવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 12 માર્ચ એ પૂરી થશે ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચ એ પૂરી થશે.

How to download GSEB Date Sheet 2023?

  • સૌપ્રથમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org ની મુલાકાત લો.
  • વેબસાઈટ ઓપન કર્યા પછી હોમ પેજ પર, બોર્ડ વેબસાઈટ વિકલ્પ પર ક્લિક કરો.
  • નવા પેજ પર “ધોરણ-10 અને ધોરણ-12 માર્ચ-2024 ની પરીક્ષાનો કાર્યક્રમ” પર ક્લિક કરો
  • હવે તમારી સામે ગુજરાત બોર્ડ ધોરણ 10, 12 ની પરીક્ષા તારીખ પત્ર 2023 સ્ક્રીન પર દેખાશે.
  • ડાઉનલોડ કરો અને ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે તેમની પ્રિન્ટઆઉટ લો.

હવે ગુજરાત શૈક્ષણિક બોર્ડ SSC, HSC ટાઈમ ટેબલ 2023 જાહેર થયા ની સાથે, વિદ્યાર્થીઓ આ ફાઇનલ પરીક્ષાની તૈયારી કરી શકે છે અને પરીક્ષાની તારીખો અને વિષયો અનુસાર વ્યવસ્થિત તૈયારી કરી શકે છે.

SSCની પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરના 1:15 સુધી રહેશે. જ્યારે HSC એટલે જોઈએ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ ની પરીક્ષાનો સમય બપોરે 3:00 વાગ્યેથી સાંજના 6:30 વાગ્યા સુધી રહેશે.

Leave a Comment

ADS by MG