GSEB TET – I અને II પરીક્ષાની જાહેરત 2022

By | October 21, 2022
GSEB TET – I અને II પરીક્ષાની જાહેરત 2022
5/5 - (1 vote)

GSEB TET – I અને II પરીક્ષાની જાહેરત 2022 : GSEB (ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ) દ્વારા શિક્ષક પાત્રતા કસોટી (TET – I & II), ધોરણ 1 થી 5 ના શિક્ષકો અને ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટે પરીક્ષાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. TET – I અને TET – II પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 21/10/2022 થી OJAS ઓફિસિયલ વેબસાઇટ પર શરૂ થશે.

લાયક ઉમેદવારો આ પરીક્ષા માટે 21/10/2022 થી 5/12/2022 વચ્ચે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છે. આ આર્ટિકલમાં તમે TET – I અને TET – II પરીક્ષા વિશે વધુ વિગતવાર માહિતી જાણશો,

શિક્ષક પાત્રતા કસોટી (TET – I અને II) 2022

પરીક્ષાનું નામ:ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી
સંચાલન વિભાગ:ગુજરાતના માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા લેવલ:ગુજરાત
પરીક્ષા મોડ:ઑફલાઇન
પરીક્ષાનો સમયગાળો:150 મિનિટ
અરજી શરૂ થવાની તારીખ:21/10/2022
પરીક્ષા તારીખ:ફેબ્રુઆરી/માર્ચ – 2023
ઓફિશિયલ વેબસાઈટ:www.gujarat-education.gov.in અને www.ojas.gujarat.gov.in

TET પરીક્ષાની માટે શૈક્ષણિક લાયકાત

શિક્ષક પાત્રતા કસોટી (TET – I અને II) માટે શૈક્ષણિક લાયકાત નીચે આપેલ છે.

TET – 1 પરીક્ષાની માટે શૈક્ષણિક લાયકાત

TET – 2 પરીક્ષાની માટે શૈક્ષણિક લાયકાત

TET પરીક્ષા ફી

  • SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
  • કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

TET પરીક્ષાની અગત્યની તારીખો

જાહેરાત પ્રસિદ્ધ કરવાની તારીખ:17/10/2022
સમાચાર પત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની તારીખ:18/10/2022
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ:21/10/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ:05/12/2022
નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની તારીખ:21/10/2022 થી 06/12/2022
લેટ ફી તારીખ:07/12/2022 થી 12/12/2022
પરીક્ષાની સંભવિત તારીખ:ફેબ્રુઆરી/માર્ચ – 2023

TETની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

શિક્ષક પાત્રતા કસોટી (TET – I અને II) ઓનલાઇન અરજી કરવા નીચે પ્રમાણે સ્ટેપ અનુસરો.

  1. સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
  2. Apply Online” પર Click કરવું.
  3. ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું.
  4. Apply Now પર Click કરવાથી Application Format દેખાશે.
  5. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવાની રહેશે
  6. Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવાની રહેશે.
  7. હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  8. હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો.
  9. ત્યારબાદ Ok પર Click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.
  10. Suહવે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Confirm Application દેખાશે. ઉમેદવારે Confirm Application પર Click કરી પોતાની અરજી Confirm કરી લેવી.

TET પરીક્ષાની ફી ભરવાની પ્રક્રિયા

TET પરીક્ષાની ફી ભરવાની પ્રક્રિયા નીચે મુજબ આપેલ છે તે અનુસરો.

    1. ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટ વે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
    2. ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Application/Pay Fees” ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી.
    3. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “Net Banking of fee” અથવા “Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી.
    4. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
    5. ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ ([email protected]) થી સંપર્ક કરવાનો રહેશે.

TET પરીક્ષા માટે અગત્યની લિંક

TET – I જાહેરાત 2022અહીં ક્લિક કરો
TET – II જાહેરાત 2022અહીં ક્લિક કરો 
TET – I અને II ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
GSEB TET – I અને II પરીક્ષાની જાહેરત 2022
GSEB TET – I અને II પરીક્ષાની જાહેરત 2022

અન્ય માહિતી

TET જાહેરાત વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

TET – I અને II ના ઉમેદવારો માટે ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.