Contents
- 1 મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના 2023
- 2 જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના
- 3 મિત્રો, ધોરણ- 1 થી 5 માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ 5 નો અભ્યાસ પુર્ણ કરેલ તેવા વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ અથવા સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ 6 થી 8 સુધીના અભ્યાસ માટે દર વર્ષે 20,000 ધોરણ 9 થી 10 માટે 22,000 હજાર અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ સુધીની, સહાય આપવામાં આવશે.
- 4 Information of Mukhyamantri Gyan setu merit Scholarship yojana
- 5 Highlight Point Of gssyguj scholarship YOJANA 2023 | Mukhyamantri setu merit Scholarship yojana 2023
- 6 યોજનાનું નામમુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા અંગેની જાહેરાત જોવા માટે અહિં ક્લિક કરો ઓનલાઇનઅરજી કરવાની ઓફિશિયલી વેબસાઇટhttps://gssyguj.in/જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા 2023 નું પરિણામ જોવા માટે gssyguj merit list 2023 pdfઅહીં ક્લિક કરો મેરિટ માં સમાવેશ કરેલ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી પુરાવા અપલોડ કરવાનો સમયગાળો તા.05/10/2023 થી 11/10/2023 ઓનલાઇનરજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુચના જોવા માટે અહિં ક્લિક કરો તમારો આધાર ડાયસ નંબર (UID) જાણવા માટે અહીં ક્લિક કરોઓનલાઇન રજીસ્ટ્રેશન તથા અરજી કરવા માટે અહીં ક્લિક કરો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, ગુજરાત હેઠળ મળતા લાભ
- 7 (1)સરકારી શાળા તથા અનુદાનિત શાળામાં અભ્યાસ માટે ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રુ. ૫,૦૦૦/ ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/- (૨)ખાનગી શાળામાં અભ્યાસ માટે ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રુ. ૨૦,૦૦૦/ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/ ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/- આ પણ વાંચો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનુ મેરિટ લિસ્ટમાં સમાવેશ વિધાર્થીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો મેરિટ માં સમાવેશ થયેલ વિધાર્થીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? gyan setu merit yojana
- 8 https://gssyguj.in/ લિંક ક્લિક કરી વેબસાઈટ ખોલો CET અરજીની માટે અરજી કરતા સમયે સૌ પ્રથમ Apply for Schemes ની નીચે આપેલ 18 Digit CTS UID (Aadhar UID) નાખી verify પર કલિક કરવુ18 Digit CTS UID (Aadhar UID) નાખી verified થઇ ગયા બાદ CET માાં અરજી કરવા માટે Click Here for Registration/ login માાં નીચે Common Entrance Test (CET) – based schemes (for benefits during Grade 6-12) પર કલિક કરવાનુ રહેશે.Register પરક્લિક કર્યા બાદ નવા ખુલેલા પેજ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમામ વિગતો ભરવાની રહેશે.રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ 18 Digit CTS UID (Aadhar UID) , પાસવર્ડ નાખીને Captcha થી આપે Sign In થવાનુ રહેશે.
- 9 ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા બાદ ઓનલાઇન અરજી માટેની સુચનાઓ
- 10 રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગ ઈનમાં જઈ આપનો આધાર યુઆઈડી અને જે પાસવર્ડ સેટ કરેલ તે લખવાથી લોગ ઈન કરવાનું રહેશે. લોગ ઈન થવાથી આપને આપનું પુરૂં નામ જોવા મળશે.આ યોજના અંગેની પરીક્ષાના ફોર્મ ભરતી વખેત જો ખોટી જન્મ તારીખ દર્શાવી હોય તો લોગ ઈન ના ફોર્મમાં સાચી જન્મ તારીખ, કુમાર/કન્યા, આપની કેટેગરી(એસ.સી/એસ.ટી./ ઓબીસી/ જનરલ/) જેવી વિગતો લખવાની રહેશે.આપના રહેણાકનો વિસ્તાર (URBAN/RURAL) પણ જોવા મળશે. ત્યારબાદ આપને લાગુ પડતુ પ્રમાણપત્ર /ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- 11 અન્ય અગત્યની સૂચનાઓ
- 12 આ યોજના અંતર્ગત નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત સૂચનાઓ મુકવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કરાવવા માટે તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS કરી જાણ કરવામાં આવશે જેથી આ અંગે રજીસ્ટ્રેશન કરતી વખતે આપનો મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી આ બાબતે આગળની કાર્યવાહીથી માહિતગાર રહી શકો અને આ બાબતે વધુ માહિતિ માટે સમયાંતરે http//gssyguj.in વેબસાઇટ ચકાસતાં રહેશો.
- 13 GSSYGUJ હેલ્પલાઇન નંબર
- 14 વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે ૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય૩) અરજી રીજેક્ટ થયેલ હોય૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન૬) કોઈ ટેકનીકલ સમસ્યારજીસ્ટ્રેશન અને ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેનો વિંંડિયો જોવા માટે અહિં ક્લિક કરો મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ! WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના 2023
![]() |
જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના |
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના ધોરણ 6 થી 12
મિત્રો, ધોરણ- 1 થી 5 માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ 5 નો અભ્યાસ પુર્ણ કરેલ તેવા વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ અથવા સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ 6 થી 8 સુધીના અભ્યાસ માટે દર વર્ષે 20,000 ધોરણ 9 થી 10 માટે 22,000 હજાર અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ સુધીની, સહાય આપવામાં આવશે.

Information of Mukhyamantri Gyan setu merit Scholarship yojana
સરકાર દ્વારા તેજસ્વી વિધાર્થીઓની ઓળખ માટે પરિક્ષાનું આયોજન કરેલ અને તારીખ 27/04/2023 ના રોજ પરીક્ષા લેવાયેલ હતી તેમજ તા. 09/06/2023 ના રોજ પરિક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓનુ પ્રોવિઝનલ મેરીટ જાહેર કરવામાં આવેલ હતુ આ મેરીટ યાદી માં સમાવેશ થયેલ વિધાર્થીઓએ તા.૦૫/૧૦/૨૦૨૩ થી ૧૧/૧૦/૨૦૨૩ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી જરુરી આધાર પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવેલ છે જેની વિગતવાર માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું
Highlight Point Of gssyguj scholarship YOJANA 2023 | Mukhyamantri setu merit Scholarship yojana 2023
યોજનાનું નામ
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા અંગેની જાહેરાત જોવા માટે ઓનલાઇનઅરજી કરવાની ઓફિશિયલી વેબસાઇટ
જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા 2023 નું પરિણામ જોવા માટે
gssyguj merit list 2023 pdf
અહીં ક્લિક કરો
મેરિટ માં સમાવેશ કરેલ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી પુરાવા અપલોડ કરવાનો સમયગાળો તા.05/10/2023 થી 11/10/2023
ઓનલાઇનરજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુચના જોવા માટે
તમારો આધાર ડાયસ નંબર (UID) જાણવા માટે
ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા અરજી કરવા માટે
અહીં ક્લિક કરો
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, ગુજરાત હેઠળ મળતા લાભ
(1)સરકારી શાળા તથા અનુદાનિત શાળામાં અભ્યાસ માટે
ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રુ. ૫,૦૦૦/
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-
(૨)ખાનગી શાળામાં અભ્યાસ માટે
ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રુ. ૨૦,૦૦૦/
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-
આ પણ વાંચો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનુ મેરિટ લિસ્ટમાં સમાવેશ વિધાર્થીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
મેરિટ માં સમાવેશ થયેલ વિધાર્થીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? 
gyan setu merit yojana
- https://gssyguj.in/ લિંક ક્લિક કરી વેબસાઈટ ખોલો
- CET અરજીની માટે અરજી કરતા સમયે સૌ પ્રથમ Apply for
Schemes ની નીચે આપેલ 18 Digit CTS UID (Aadhar
UID) નાખી verify પર કલિક કરવુ
- 18 Digit CTS UID (Aadhar UID) નાખી verified થઇ ગયા બાદ CET માાં અરજી કરવા માટે
Click Here for Registration/ login માાં નીચે Common Entrance Test (CET) –
based schemes (for benefits during Grade 6-12) પર કલિક કરવાનુ રહેશે.
- Register પરક્લિક કર્યા બાદ નવા ખુલેલા પેજ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમામ વિગતો ભરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ 18 Digit CTS UID (Aadhar UID) ,
પાસવર્ડ નાખીને Captcha થી આપે Sign In થવાનુ રહેશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા બાદ ઓનલાઇન અરજી માટેની સુચનાઓ
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગ ઈનમાં જઈ આપનો આધાર યુઆઈડી અને જે પાસવર્ડ સેટ કરેલ તે લખવાથી લોગ ઈન કરવાનું રહેશે. લોગ ઈન થવાથી આપને આપનું પુરૂં નામ જોવા મળશે.
- આ યોજના અંગેની પરીક્ષાના ફોર્મ ભરતી વખેત જો ખોટી જન્મ તારીખ દર્શાવી હોય તો લોગ ઈન ના ફોર્મમાં સાચી જન્મ તારીખ, કુમાર/કન્યા, આપની કેટેગરી(એસ.સી/એસ.ટી./ ઓબીસી/ જનરલ/) જેવી વિગતો લખવાની રહેશે.
- આપના રહેણાકનો વિસ્તાર (URBAN/RURAL) પણ જોવા મળશે.
- ત્યારબાદ આપને લાગુ પડતુ પ્રમાણપત્ર /ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
અન્ય અગત્યની સૂચનાઓ
આ યોજના અંતર્ગત નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત સૂચનાઓ મુકવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કરાવવા માટે તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS કરી જાણ કરવામાં આવશે જેથી આ અંગે રજીસ્ટ્રેશન કરતી વખતે આપનો મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી આ બાબતે આગળની કાર્યવાહીથી માહિતગાર રહી શકો અને આ બાબતે વધુ માહિતિ માટે સમયાંતરે http//gssyguj.in વેબસાઇટ ચકાસતાં રહેશો.
GSSYGUJ હેલ્પલાઇન નંબર
વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે
૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા
રજીસ્ટ્રેશન અને ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેનો વિંંડિયો જોવા માટે અહિં ક્લિક કરો મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
યોજનાનું નામ
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના
ઓનલાઇનઅરજી કરવાની ઓફિશિયલી વેબસાઇટ
જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા 2023 નું પરિણામ જોવા માટે
gssyguj merit list 2023 pdf
અહીં ક્લિક કરો
તા.05/10/2023 થી 11/10/2023
ઓનલાઇનરજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુચના જોવા માટે
તમારો આધાર ડાયસ નંબર (UID) જાણવા માટે
ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા અરજી કરવા માટે
(1)સરકારી શાળા તથા અનુદાનિત શાળામાં અભ્યાસ માટે
ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રુ. ૫,૦૦૦/
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-
(૨)ખાનગી શાળામાં અભ્યાસ માટે
ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રુ. ૨૦,૦૦૦/
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-
આ પણ વાંચો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનુ મેરિટ લિસ્ટમાં સમાવેશ વિધાર્થીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
મેરિટ માં સમાવેશ થયેલ વિધાર્થીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? 
gyan setu merit yojana
![]() |
gyan setu merit yojana |
- https://gssyguj.in/ લિંક ક્લિક કરી વેબસાઈટ ખોલો
- CET અરજીની માટે અરજી કરતા સમયે સૌ પ્રથમ Apply for
Schemes ની નીચે આપેલ 18 Digit CTS UID (Aadhar
UID) નાખી verify પર કલિક કરવુ
- 18 Digit CTS UID (Aadhar UID) નાખી verified થઇ ગયા બાદ CET માાં અરજી કરવા માટે
Click Here for Registration/ login માાં નીચે Common Entrance Test (CET) –
based schemes (for benefits during Grade 6-12) પર કલિક કરવાનુ રહેશે.
- Register પરક્લિક કર્યા બાદ નવા ખુલેલા પેજ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમામ વિગતો ભરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ 18 Digit CTS UID (Aadhar UID) ,
પાસવર્ડ નાખીને Captcha થી આપે Sign In થવાનુ રહેશે.
Schemes ની નીચે આપેલ 18 Digit CTS UID (Aadhar
UID) નાખી verify પર કલિક કરવુ
Click Here for Registration/ login માાં નીચે Common Entrance Test (CET) –
based schemes (for benefits during Grade 6-12) પર કલિક કરવાનુ રહેશે.
પાસવર્ડ નાખીને Captcha થી આપે Sign In થવાનુ રહેશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા બાદ ઓનલાઇન અરજી માટેની સુચનાઓ
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગ ઈનમાં જઈ આપનો આધાર યુઆઈડી અને જે પાસવર્ડ સેટ કરેલ તે લખવાથી લોગ ઈન કરવાનું રહેશે. લોગ ઈન થવાથી આપને આપનું પુરૂં નામ જોવા મળશે.
- આ યોજના અંગેની પરીક્ષાના ફોર્મ ભરતી વખેત જો ખોટી જન્મ તારીખ દર્શાવી હોય તો લોગ ઈન ના ફોર્મમાં સાચી જન્મ તારીખ, કુમાર/કન્યા, આપની કેટેગરી(એસ.સી/એસ.ટી./ ઓબીસી/ જનરલ/) જેવી વિગતો લખવાની રહેશે.
- આપના રહેણાકનો વિસ્તાર (URBAN/RURAL) પણ જોવા મળશે.
- ત્યારબાદ આપને લાગુ પડતુ પ્રમાણપત્ર /ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
અન્ય અગત્યની સૂચનાઓ
આ યોજના અંતર્ગત નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત સૂચનાઓ મુકવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કરાવવા માટે તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS કરી જાણ કરવામાં આવશે જેથી આ અંગે રજીસ્ટ્રેશન કરતી વખતે આપનો મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી આ બાબતે આગળની કાર્યવાહીથી માહિતગાર રહી શકો અને આ બાબતે વધુ માહિતિ માટે સમયાંતરે http//gssyguj.in વેબસાઇટ ચકાસતાં રહેશો.
GSSYGUJ હેલ્પલાઇન નંબર
વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે
૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા
રજીસ્ટ્રેશન અને ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેનો વિંંડિયો જોવા માટે અહિં ક્લિક કરો મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે
૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો