ગુજરાત રોજગાર ભરતી મેળો ૨૦૨૨ : રોજગાર ભારતી મેળો 2022 ગુજરાત | ઓનલાઈન રોજગાર ભારતી મેલો 2022, નિયામક, રોજગાર અને તાલીમ દ્વારા સંચાલિત વિવિધ જિલ્લાઓ માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી – ગાંધીનગર દ્વારા ગુજરાત રોજગાર ભારતી મેલો 2022 માટે ટેલિફોન, ગૂગલ મીટ, સ્કાયપે વગેરે દ્વારા ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રોજગાર ભરતી મેળો ૨૦૨૨ વિવરણ
સંસ્થા | Employment Office Gujarat |
પોસ્ટ નામ | ગુજરાત રોજગાર ભરતી મેળો ૨૦૨૨ |
સ્થળ | ગુજરાત તમામ જિલ્લા |
ભરતી મેળાની તારીખ | 19/07/2022 To 29/07/2022 |
જીલ્લા વાઈઝ ગુજરાત રોજગાર ભરતી મેળો
Gujarat Rojgar Bharti Mela 2022 : Its Good Opportunity for all the interested candidates who are looking for jobs in Employment and Training Department Rojgar Bharti Melo Ahmedabad | Rojgar Bharti Melo Amreli | Rojgar Bharti Melo Banaskantha | Rojgar Bharti Melo Bharuch | Rojgar Bharti Melo Bhavnagar | Rojgar Bharti Melo Dang | Rojgar Bharti Melo Jamnagar | Rojgar Bharti Melo Junagadh | Rojgar Bharti Melo Kheda | Rojgar Bharti Melo Katch | Rojgar Bharti Melo Mehsana | Rojgar Bharti Melo Panchamahal | Rojgar Bharti Melo Rajkot | Rojgar Bharti Melo Sabarkantha | Rojgar Bharti Melo Surat | Rojgar Bharti Melo Surendranagar | Rojgar Bharti Melo Vadodara | Rojgar Bharti Melo Gandhinagar | Rojgar Bharti Melo Valsad | Rojgar Bharti Melo Anand | Rojgar Bharti Melo Dahod | Rojgar Bharti Melo Narmada | Rojgar Bharti Melo Navsari | Rojgar Bharti Melo Porbandar | Rojgar Bharti Melo Patan | Rojgar Bharti Melo Tapi | Rojgar Bharti Melo Arvalli | Rojgar Bharti Melo Botad | Rojgar Bharti Melo Chotta Udaipur | Rojgar Bharti Melo Devbhoomi Dwarka | Rojgar Bharti Melo Mahisagar | Rojgar Bharti Melo Morbi | Rojgar Bharti Melo Gir Somnath.
શૈક્ષણિક લાયકાત
- SSC ની નીચે
- એસ.એસ.સી
- એચ.એસ.સી
- આઈ.ટી.આઈ
- ડિપ્લોમા
- એન્જિનિયરિંગ
- સ્નાતક
- માસ્ટર ડિગ્રી
- વધુ વિગત માટે અધિકૃત જાહેરાત વાંચો.
ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 કેવી રીતે અરજી કરવી?
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરીને બોટાદ જિલ્લો પસંદ કરી ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.
- Venue: Read in Official Advertisement Below Useful Link.
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સંપર્ક કરવા જણાવવામાં આવે છે
Important Link
Gujarat Bharti Mela 2022 Notification | Click Here |