JOIN US ON WHATSAPP Join Now

follow google news

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022, કુલ વિવિધ 117 જગ્યાઓ માટે ભરતી

5/5 - (3 votes)

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ 117 જગ્યાઓમાં ભરતી 2022 : ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી દ્વારા 117 જગ્યાઓ પર નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતીની જાહેરત કરી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેવારો 15/11/2022 સુધીમાં વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

ખાસ નોંધ: ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્કની ભરતી માટે પહેલા નોટીફિકેશનમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. જે નવા નોટિફિકેશન મુજબ જરૂરી નથી, હવે સ્નાતક થયેલ ઉમેદવાર પણ ક્લાર્ક માટે ફોર્મ ભરી શકે છે.

નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતી 2022 (ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022)

સંસ્થા નુ નામ :ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટ નું નામ :નોન-ટીચિંગ અને ટેકનિકલ 
કુલ જગ્યાઓ :117
છેલ્લી તારીખ : 15/11/2022

નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતીની વિગતો વિશે માહિતી

આ ભરતીમાં પોસ્ટની સંખ્યા, ન્યૂનતમ લાયકાત, અનુભવ, પગાર, સામાન્ય શરતો અને અન્ય વિગતો નીચે આપેલ છે.

ક્રમ નં.પોસ્ટ નું નામપગાર ધોરણ અને ગ્રેડ પેજગ્યાઓલેવલ
1નિયામક કોલેજ વિકાસ પરિષદ37400-67000 (GP 8900 )1UR
2મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી15600-39100 (GP 7600)1UR
3ચીફ એકાઉન્ટ્સ ઓફિસર15600-39100 (GP 6600)1UR
4દિગ્દર્શક શારીરિક શિક્ષણ15600-39100 (GP 6600)1UR
5ડેપ્યુટી રજીસ્ટ્રાર15600-39100 (GP 6600)1UR
6પ્રેસ મેનેજર15600-39100 (GP 6600)1UR
7ગ્રંથપાલ15600-39100 (GP 6600)1UR
8વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી15600-39100 (GP 6600)1UR
9સિસ્ટમ એનાલિસ્ટ15600-39100 (GP 6600)1UR
10સિસ્ટમ એન્જિનિયર15600-39100 (GP 6600)1UR
11મદદનીશ રજીસ્ટ્રાર15600-39100 (GP 5400)2SEBC – 01
ST-01
12પ્રોગ્રામર15600-39100 (GP 5400)1UR
13યુનિવર્સિટી એન્જિનિયર15600-39100 (GP 5400)1UR
14લેડી મેડિકલ ઓફિસર15600-39100 (GP 5400)1UR
15PA થી રજીસ્ટ્રાર કમ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ38,090/-*1UR
16ટેકનિકલ આસિસ્ટન્ટ38,090/-*1UR
17સ્ટેનોગ્રાફર ગ્રેડ-138,090/-*1UR
18નાયબ ઈજનેર (સિવિલ)38,090/-*1UR
19વરિષ્ઠ તકનીકી સહાયક (ઈલેક્ટ્રોનિક્સ)38,090/-*1UR
20વરિષ્ઠ કોમ્પ્યુટર ઓપરેટર38,090/-*1UR
21વરિષ્ઠ ફાર્માસિસ્ટ31,340/-*1UR
22ગ્લાસ બ્લોઅર31,340/-*1UR
23જોબ રિસેપ્શનિસ્ટ19,950/-*1UR
24ડિસ્ક લાઇબ્રેરીયનને ટેપ 19,950/-*1UR
25કુક કમ કેર ટેકર19,950/-*1UR
26જુનિયર ક્લાર્ક 19,950/-*92SC -07
ST-14
SEBC-26
EWS-09
UR-36

Read Also : ICPS ભરૂચ ભરતી 2022, ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) પોસ્ટ માટે

શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક / માસ્ટર ડિગ્રી (વધુ માહીતી માટે નીચે ટેબલમાં સત્તાવાર જાહેરાત પર ક્લિક કરીને વિગતો જુઓ)

અરજી ફી

  • રૂ.650/- (સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે)
  • રૂ.400/- (SC/ST/SEBC/EWS/PD કેટેગરીના ઉમેદવારો માટે)

મહત્વપૂર્ણ તારીખ

  •  જાહેરાત NO.NT/01/2022
  •  છેલ્લી તારીખ ઑનલાઇન અરજી કરવા માટે : 03/11/2022

Read Also: GSEB TET – I અને II પરીક્ષાની જાહેરત 2022

 મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત માટેઅહીં ક્લિક કરો 
ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

અન્ય માહિતી

ગુજરાત યુનિવર્સિટી ની ભરતી વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022
ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ગુજરાત યુનિવર્સિટી નો હેલ્પ લાઇન નંબર શું છે ?

GU office: 079-26301341,26300342-43,26300126IVRS

Student HelpLine No. 01:079-26300105IVRS

Student HelpLine No. 02:079-26308565

[email protected]

ગામડાના નકશા ડાઉનલોડ કરો, તમારા ગામનો નકશો જુઓ RBSE Rajasthan Class 10th, 12th datesheet 2023 Icai Ca Final Result November 2022: Know Steps To Check Icai Ca Result 2022 Cbse Date Sheet 2023: Released For 10Th/ 12Th Board Exams Ugc Net 2023 Notification Released.