ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફત આપવામાં આવે છે થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે આરટીઇ અંતર્ગત 25% જગ્યા ઉપર પ્રવેશ આપવામાં આવે છે હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ નવથી 12 સુધી સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવે છે જે નીચે આપેલ છે
જ્ઞાન સાધના શિષ્યવૃતિ ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 થશે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ લાભ મળશે ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ આપે છે
જ્ઞાન સાધનામાં કેટલી શિષ્યવૃતિ મળવાપાત્ર છે?
- ધોરણ નવ થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 22000 શિષ્યવૃત્તિ મળશે
- ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25000 શિષ્યવૃત્તિ મળશે
- વિદ્યાર્થી ધોરણ નવમાં કોઈ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે
- ધોરણ નવ અને 10 માં વાર્ષિક ₹6000 શિષ્યવૃત્તિ મળશે
- ધોરણ 11 અને 12 માં વાર્ષિક ₹7,000 શિષ્યવૃત્તિ મળશે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના ની પાત્રતા
- ધોરણ એક થી આઠ સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના શિષ્યવૃતિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી શકે છે
- રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 25% વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવતી વખતે ધોરણ 8 સુધીનું શિક્ષણ મેળવી શકે છે
હાલ ધોરણ આઠમાં બેસ્ટ કરતાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના નું ફોર્મ ભરી શકે છે
Gyan Sadhana Scholarship 2025 પસંદગી પ્રક્રિયા
- સૌપ્રથમ વિદ્યાર્થીએ આ શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવાનું રહેશે
- ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સિલેક્શન લીસ્ટ બહાર પાડવામાં આવે છે
અનાથ બાળકોને દર મહિને ₹3,000 ની સહાય આપવામાં આવે છે
Gyan Sadhana Scholarship 2025 કેવી રીતે કરશો અરજી?
- ગ્રામ સાધના શિષ્યવૃત્તિ યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે
- સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ છે ફોર્મ ભરવા મુલાકાત લેવી પડશે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
- ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે
- ત્યાર પછી પસંદ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે
- ત્યાર પછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ ની ચકાસણી કરવામાં આવશે
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવે છે