IBPS દ્રારા વિવિધ બેંકમાં આવી મોટી ભરતી 2022, આજે જ ઓનલાઈન અરજી કરો

IBPS દ્રારા વિવિધ બેંકમાં આવી મોટી ભરતી 2022, આજે જ ઓનલાઈન અરજી કરો

By • Last Updated

IBPS દ્રારા વિવિધ બેંકમાં આવી મોટી ભરતી 2022 : બેંક માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી ૬૪૩૨ જેટલી ક્લાસ ૩ માટે ભરતી કરવામાં આવશે આજે અપને આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પુરા વાચવા માટે વિનતી છે.આ ભરતી CRP-XII PO/ MT માટેના પદ માટે કરવામાં આવશે. યોગ્ય ઉમેદવાર કે ઈચ્છુક ઉમેદવાર આ ભરતી ની લાસ્ટ તારીખ પેલા અરજી કરી દેવી.

IBPS દ્રારા વિવિધ બેંકમાં આવી મોટી ભરતી ૨૦૨૨ :

સંસ્થા નું નામ IBPS
પોસ્ટCRP-XII PO/ MT
કુલ ખાલી જગ્યા ૬૪૩૨
નોકરીનું લોકેશનસમગ્ર ભારતમાં
પરીક્ષા પદ્ધતિ ઓનલાઇન
એપ્લિકેશન પ્રકાર ઓનલાઇન
જાહેરાત પ્રસ્સિધ તારીખ૦૧.૦૮.૨૦૨૨
 ફોર્છેમ ભરવાની છેલ્લી તારીખ ૨૨.૦૮.2022
ઓફિસિયલ વેબસાઈટibps.in

IBPS બેંક ભરતી માટે અરજી ફી કેટલી :

આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા અમુક ફી ના ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ આપેલા છે. જેની ઉમેદવારે ખાસ નોધ લેવી.

  • આ ભરતી માટે જનરલ . OBC , EWS કેટેગરી માટે રૂપિયા ૮૫૦ રાખવામાં આવેલી છે.
  • આ ભરતી માટે SC અને ST કેટેગરી માટે રૂપિયા રૂપિયા ૧૭૫ ભરવાના રહેશે.
  • આ ફી ઉમેદવાર એ ઓનલાઈન ભરવાની રહેશે.
આ પણ વાંચો :  ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની બૂક, કરો ઘરે બેઠા તૈયારી.વાંચો બૂક પાસ થઇ જાઓ.

IBPS બેંક ભરતી માટે વય મર્યાદા કેટલી:

આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા અમુક વય મર્યાદા રાખવામાં આવેલી છે જેની બહાર ના ઉમેદવાર માન્ય ગણાશે નથી.આ ભરતી માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ રાખવામાં આવી છે આ ઉમર ની ગણતરી ૧,૮.૨૦૨૨ સુધી પુરા તથા વર્ષ હશે .

IBPS બેંક ભરતી માટે પગાર ધોરણ શું :

પ્રારંભિક IBPS ક્લાર્કનો પગાર દર મહિને INR 36,000 થી 52630 છે. પ્રારંભિક મૂળ પગાર INR 36,000 છે જેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.

IBPS બેંક ભરતી માટે લાયકાત શું જરૂરી :

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ મુદા ની ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું આ લાયકાત ન ધરાવતા ઉમેદવાર આ પરિક્ષા માં બેસી સકસે નહિ.

IBPS બેંક ભરતી માટે પસંદગી ની ક્રિયા કઈ રીતે રહેશે :

આ ભરતી માટે અમુક રીતો નક્કી કરવામાં આવેલી છે જેમની ઉમેદવારે પસાર થવું પડશે આ ભરતી માં અરજી કરતા પહેલા એક વાર જરૂર વાચવી જોઈએ જે નીચે મુજબ આપેલી છે.

  • પ્રાથમિક લેખિત પરિક્ષા
  • લેખિત પરિક્ષા નીબંદ લક્ષી
  • Interview
  • ડોક્યુમેન્ટ તપાસણી
  • મેડીકલ પરિક્ષા

IBPS બેંક ભરતી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?

  • IBPS PO 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
  • નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા www.ibps.in વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
આ પણ વાંચો :  તમારો રેશનકાર્ડ નંબર નાખીને  મળવાપાત્ર જથ્થો જાણો ઓનલાઈન

IBPS બેંક ભરતી માટે માટે મહત્વ ની લીનક્સ

આ ભરતી માટે ની અરજી કરવાની અને વધુ માહિતી મેળવવા માટેની મહત્વ ની કડીઓ ખુબ જરૂરી છે જે નીચે મુજબ આપેલી છે જેની ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ.

ઓનલાઈન અરજી કરવા માટે અહી કિલક કરો

ઓફિસિયલ નોટીફીકેસન : અહી કિલક કરો

IBPS દ્રારા વિવિધ બેંકમાં આવી મોટી ભરતી 2022, આજે જ અરજી કરો
IBPS દ્રારા વિવિધ બેંકમાં આવી મોટી ભરતી ૨૦૨૨, આજે જ અરજી કરો

સવાલ-જવાબ (FAQ)

IBPS બેંક ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 22 ઓગષ્ટ 2022 છે

IBPS બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

IBPS ની સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in છે

Notice

Author: Bhavesh Soni
August 12, 2022
Hello Readers, marugujaratblog.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : admin@marugujaratblog.com

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock