WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

iora portal | 7/12 utara online print

ADS by MG

હવે 7/12 8અ ના ઉતારા ની ઘરે બેઠા પ્રિન્ટ કરો anyRoR

7/12 online
7/12 online 


           આજના ટેકનોલોજીના જમાના માં ખેડુતોની સહાયતા અને સરળતાથી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે મા I khedut Portal , તેમજ જમીનનો રેકર્ડ જોવા માટે https://anyror.gujarat.gov.in વેબ-સાઇટ શરુ કરવામાં આવેલ છે. જમીનને લગતા ઉતારા અને નોંંધ ઘરે બેઠા કેવી રીતે મેળવી શકાય તેની સંંપુર્ણ માહિતિ આજે મેળવીશું.

Short brefing : anyror |  જમીન રેકોર્ડ જોવા માટે  7/12 online  |  iora portal gujarat 7/12 ઉતારા ઓનલાઇન પ્રિન્ટ । 7/12 utara online Download | utara download pdf 

  ઓનલાઇન 7/12, 8A   ના ઉતારા પ્રિન્ટ કરો 

   ગુજરાત સરકાર દ્વારા ખેડુતો માટે જમીનના ઉતારા ડિજિટલ રીતે ઇ ધરા કેન્દ્રો તથા ગ્રામ્ય કક્ષાએ મળે તેવી વ્યવસ્થા કરેલ છે. પરંતુ ખેડુતો ને ઇ ધરા કેન્દ્ર તથા ગ્રામ્ય કક્ષાએ ઉતારા માટે ધક્કા ના ખાવા પડે તે માટે anyror portal પરથી ઓનલાઇન ઘરે બેઠા મળી રહે તે માટે વ્યવસ્થા કરેલ છે. આ  રીતે ડાઉનલોડ કરેલ ઉતારાઓમાં (ઇ-સાઇન) અને e-Seal( ઇ-સિક્કો) સામેલ હશે. અને આ રીતે મેળવેલ ઉતારા તમામ સરકારી કચેરીમાંં માન્ય ગણાશે   જમીનના આ ઉતારા પર QR Code સામેલ હશે, અને આ કોર્ડ પરથી આ આ ઉતારો સાચો હોવાની ખાતરી પણ  કરી શકાય છે.  આ ઉતારાની નકલ માટે ખેડૂતોએ ઓનલાઈન ફી ભરવાની હોય છે.

Highlight Point of AnyROR Gujarat 

 AnyRoR પરથી 7/12, 8અ ઉતારા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 

         મહેસુલ વિભાગ દ્વારા હવે  રેવન્યુ દસ્તાવેજો માં  e-sign અને e-Seal  નો અમલ કરવામાં આવેલ છે જેના કારણે   ગામ નમૂના 6,  7/12 અને 8-અ ની નકલ ગમે તે વ્યક્તિ ગમે તે જ્ગ્યાએથી ઓનલાઇન ડાઉનલોડ કરીને મેળવી શકશે અને તે ઇ સાઇન વાળા હોવાથી ગમે ત્યાં માન્ય રહેશે.   જેના માટે AnyROR અને IORA પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે  જેના દ્વારા જમીનના  ઉતારા કેવી રીતે ડાઉનલોડ કરવા તેની માહિતિ  વિગતવાર ક્રમાનુસાર  મેળવીશું.

77/12 utara gujarat online 

How to download 7 12 Utara online in Gujarat?

  • ત્યારબાદ “ડિજિટલી સાઉન્ડ ગામ નમુના નંબર પર “ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા પેજ માં મોબાઇલ નંબર અને નીચે કેપ્ચા કોડ નાખો અને GENERATE OTP પર ક્લિક કરો 
  • મોબાઇલમાં આવેલ ઓટીપીને  ખુલેલા બોક્ષમાં નાખી ને Login પર કલિક કરો Login પર click કર્યા ડિજિટલી ઉતારા મેળવવા મેળવવા માટેનું ફોર્મ ખુલશે
  • જેમાં તમારે જે જોઇતા હોય તે  ૭/૧૨,૮-અ,કે ૬ પસંદ કરી નીચે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો. 
  • જેમાં સરવે  નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
  • ત્યારબાદ જે પણ નમુનાની જરૂર હોય તે તમામ ને “Add Village Form” પર ક્લિક કરીને લીસ્ટ તૈયાર કરો.

  • ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર થઇ ગયા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
  • ત્યારબાદ “pay amount” પર ક્લિક કરી ચુકવણુ કરો જેમાં  credit card/ debit card, internet banking, કેUPI થી પેમેન્ટ ચુકવણી કરી શકાય છે 
  • રકમની ચુકવણી કર્યા બાદ “RoR Generate”  પર ક્લિક કરો.
  •  “Download RoR” પર ક્લિક કરવાથી આ ઉતારા કે નોંધ આપના ક્મ્પુટર કે મોબાઇલમાં ડાઉનલોડ કરી શકાશે.

  • આ ડાઉનલોડ થયેલા ડૉક્યુમેન્ટમાં માં ડીજીટલ સાઇન્ડ અને ડિજિટલ સહી થયેલ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.અને આ નકલ ગમે તે સરકારી કામ કાજ માં માન્ય રહેશે 

  • ડીજીટલ ગામ નમૂના નંબરમાં આપેલ QR Code ને સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્નો

7/12 utara’s Faq :  વારંવાર પુછાતા પ્રશ્નો.

1 7 12 ના  utara  ઓનલાઈન કેવી રીતે download કરી શકાય  ? 

જવાબ: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની વેબસાઈટ Anyror Gujarat તથા i-ORA પર જઇને ઉતારા ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.

2. AnyRoR Gujarat પરથી જમીનને લગતા કયા કયા દસ્તાવેજો જોઇ શકાય છે ?

જવાબ: IORA PORTAL પરથી , ૭-૧૨,૮-અ ગામના નમુનો નંબર ૬, પ્રોપર્ટી કાર્ડ ની વિગતો તેમજ ગ્રામ્ય જમીન રેકર્ડ અને શહેરી વિસ્તારોની જમીન રેકર્ડ જોઈ શકાય છે.જમીન સર્વે નંબર જોવા માટે પણ આ પોર્ટલનો ઉપયોગ થઇ શકાય છે. 

4. ખેડૂતોએ ડીજીટલ સાઇનવાળા ઉતારાની નકલ મેળવવા માટે કેટલી ફી ભરવાની હોય છે?

જવાબ: ડીજીટલ સાઇનવાળા ઉતારાની નકલ મેળવવા માટે પેજ દીઠ રૂ. 5 ભરવાના હોય છે. અને આ ફી ઓનલાઇન જ ભરવાની હોય છે જે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ,ઇન્ટરનેટબેન્કીગ કે upi ના માધ્યમથી ભરી શકાશે.

5. ડીજીટલ સાઇન વાળા ઉતારા કે નોંધો પર કચેરીમાં જઈને સહી કે પ્રમાણિત કરવાના હોય છે?

જવાબ: ના ડિઝિટલ સાઇન વાળા ઉતારા ઓનલાઇન QR Code સાથે જનરેટ થયેલા હોય છે.આથી તેને કોઇ જગ્યાએ પ્રમાણિત કરાવવાની જરૂર નથી.

મિત્રો રાખુ છું કે આપને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો આ માહિતિ ઉપયોગી લાગી હોય  હોય તો તેને  વધુ ને વધુ મિત્રો ને મોકલવા વિનંતી  જેથી કરીને વધુ ને વધુ મિત્રો  મિત્રોને આનો લાભ મળી શકે.www.marugujaratblog.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર. 

આ પણ વાંચો : 

 


Leave a Comment

ADS by MG