જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ ૨૦૨૩ @gpssb.gujarat.gov.in

By | February 28, 2023
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ ૨૦૨૨
4.8/5 - (18 votes)

જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ ૨૦૨૩ | junior clerk New exam date 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી શકે છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે.

જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ ૨૦૨૩

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ09/04/2023
કોલ લેટર ડાઉનલોડ કરોખૂબ જ ટૂંક સમયમાં
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ ૨૦૨૨
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ ૨૦૨3

જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું વજન 

  • (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
  • (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
નવી તારીખ નોટિફિકેશનસુચના જુઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો