બેંક ઓફ મહારાષ્ટ્ર SO ભરતી 2023
બેંક ઓફ મહારાષ્ટ્ર SO ભરતી 2023 : બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) એ વિવિધ ક્ષેત્રોમાં 225 વિશેષજ્ઞ અધિકારીઓ (SO) અને સ્કેલ II અને III માં IT નિષ્ણાત અધિકારીઓની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો બેંક ઑફ મહારાષ્ટ્ર ભરતી 2023 માટે 23 જાન્યુઆરી, 2023 થી શરૂ થતી વેબસાઇટ bankofmaharashtra.in પરથી ઑનલાઇન અરજી કરી શકે છે. બેંક… Read More »