JOIN US ON WHATSAPP Join Now

follow google news

LIC HFL ભરતી 2022, આસીસ્ટન અને આસીસ્ટન મેનેજર પોસ્ટ માટે ભરતી @licindia.in

LIC HFL ભરતી 2022, આસીસ્ટન અને આસીસ્ટન મેનેજર પોસ્ટ માટે ભરતી @licindia.in

By • Last Updated

LIC HFL ભરતી 2022, આસીસ્ટન અને આસીસ્ટન મેનેજર પોસ્ટ માટે ભરતી : LIC ઇન્ડિયા કોર્પોરેશન એ વર્ષ ૨૦૨૨ માટે આસીસ્ટન અને આસીસ્ટન મેનેજર પોસ્ટ માટે ભરતી બહાર પડી છે.

જીવન વીમા નિગમ (LIC) lichousing.com પર સહાયક અને સહાયક મેનેજરની પોસ્ટ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન મોડ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. ખાલી જગ્યાઓ મધ્ય, પૂર્વ મધ્ય, પૂર્વીય, ઉત્તર મધ્ય, ઉત્તરીય, દક્ષિણ મધ્ય, દક્ષિણ પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્ર માટે ઉપલબ્ધ છે. તમે અન્ય માહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

LIC HFL ભરતી 2022 વિસ્તૃત

સંસ્થાLife Insurance Corporation (LIC)
પોસ્ટ નું નામઆસીસ્ટન અને આસીસ્ટન મેનેજર પોસ્ટ
કુલ જગ્યા80 જગ્યા
ફોર્મ ભરવાની શરૂ તારીખ04 August 2022
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 August 2022
ઓફિસિયલ વેબસાઈટwww.licindia.in

પોસ્ટનું નામ કુલ જગ્યા સાથે

  • આસીસ્ટન : ૫૦
  • આસીસ્ટન મનેજર : 30

અરજી ફી

  • ૮૦૦ રૂપિયા

પગાર/પગાર ધોરણ:

  • સહાયક – રૂ.22,730/- પ્રતિ માસનો પ્રારંભિક પગાર
  • આસિસ્ટન્ટ મેનેજર – રૂ.53,620/- પ્રતિ માસનો પ્રારંભિક પગાર


શૈક્ષણિક લાયકાત:

  • સહાયક – ઉમેદવાર ઓછામાં ઓછા 55% ગુણ સાથે સ્નાતક હોવો જોઈએ.
  • આસિસ્ટન્ટ મેનેજર અન્ય – ઉમેદવાર ઓછામાં ઓછા 60% માર્કસ સાથે સ્નાતક અથવા કોઈપણ વિદ્યાશાખામાં અનુસ્નાતક હોવો જોઈએ.AM DME – કોઈપણ વિદ્યાશાખામાં 50% ગુણ સાથે સ્નાતક અથવા કોઈપણ વિદ્યાશાખામાં અનુસ્નાતક. માર્કેટિંગ/ફાઇનાન્સમાં MBA ને પ્રાધાન્ય આપવામાં આવશે.

મહત્વ ની તારીખો

ફોર્મ ભરવા ના શરુAug 4, 2022
અરજી કરવા ની છેલી તારીખAug 25, 2022
પરીક્ષા તારીખSep- Oct 2022

વય મર્યદા

  • ૨૧ થી ૨૮ વર્ષ

લાયકાત

આસીસ્ટન : ગ્રેજુએટ સાથે ૫૫ % માકસ હોવા જોઈએ

આસીસ્ટન મનેજર : ગ્રેજુએટ સાથે ૬૦ % માકસ હોવા જોઈએ અથવા પોસ્ટ ગ્રેજુએટ માં ૬૦% માર્ક્સ હોવા જોઈએ

LIC HFL ભરતી ૨૦૨૨ માટે પસંદગી ની પ્રક્રિયા :

  • online પરિક્ષા
  • Interview
  • ડોક્યુમેન્ટ તપાસણી
  • મેડીકલ પરિક્ષા

LIC HFL ભરતી ૨૦૨૨ માટે અરજી કઈ રીતે કરવી ?

  • ILIC HFL ભરતી ૨૦૨૨ નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
  • નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા lichousing.comવેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વ ની કડીઓ

ફોર્મ ભરવા માટે ની લીંકઅહિયાં કિલ કરો
જાહેરાત જુઓઅહી ક્લિક કરો
મુખ્ય પેજ પર જવાં માટેઅહી ક્લિક કરો
LIC HFL ભરતી 2022, આસીસ્ટન અને આસીસ્ટન મેનેજર પોસ્ટ માટે ભરતી @licindia.in
LIC HFL ભરતી 2022, આસીસ્ટન અને આસીસ્ટન મેનેજર પોસ્ટ માટે ભરતી @licindia.in

સવાલ-જવાબ (FAQ)

LIC HFL ભરતી 2022 કુલ કેટલી પોસ્ટ માટે ભરતી છે?

આ જાહેરાત માટે કુલ 80 જગ્યાઓ છે.

LIC HFL ભરતી 2022 માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

ફોર્મ ભરવાં માટે ની વેબસાઈટ : licindia.in છે.

LIC HFL ભરતી 2022 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ફોર્મ ભરવાં માટે ની છેલ્લી તારીખ 25/08/2022 છે.