JOIN US ON WHATSAPP Join Now

follow google news

લોકરક્ષક ભરતીની કામચલાઉ ૫સંદગી યાદી તથા ગુણ જાહેર કરવા બાબત

Rate this post

લોકરક્ષક ભરતીની કામચલાઉ ૫સંદગી યાદી તથા ગુણ જાહેર કરવા બાબત :

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીની યાદી તા.ર૮.૦૬.ર૦રર ના રોજ બહાર પાડવામાં આવેલ અને તા.ર૯.૮.ર૦રર થી તા.૧૩.૯.ર૦રર સુઘી દસ્તાવેજ ચકાસણી રાખવામાં આવેલ.

દસ્તાવેજ ચકાસણી યાદીમાં ૫સંદગી પામેલ કુલ-ર૦૮૩૫ ઉમેદવારો પૈકી ૧૫૭૮ ઉમેદવારો ગેરહાજર રહેલ અને ૧૯૨૫૭ ઉમેદવારો હાજર રહેલ.

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે.

આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી.

આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે. NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

જો કોઇ બે ઉમેદવારના કિસ્સામાં તેઓના કુલ ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સરખા હોય તે કિસ્સામાં જે ઉમેદવારના HSC ના ગુણ વઘુ હોય તે ઉમેદવારને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.

આ કામચલાઉ યાદીમાં કટઓફ નીચે મુજબ છે.

(A) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનુંકટ-ઓફ (૨૦% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GENERAL૯૦.૦૮૫૧૪૫૩૭૨.૦૬૮૨૦
EWS૮૪.૬૩૫૩૬૪૬૭.૭૦૮
SEBC૮૬.૬૭૫૮૬૪૬૯.૩૪૦૨૪
SC૮૨.૪૨૦૨૩૭૬૫.૯૩૬
ST૭૨.૯૬૦૫૨૨૫૮.૩૬૮

(B) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૭૨.૨૨૦૭૨૬
EWS૬૨.૯૪૦૧૮૧
SEBC૬૭.૭૨૫૪૩૭
SC૬૫.૭૪૫૧૧૮
ST૬૦.૩૩૦૨૫૮

(C)

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનુંકટ-ઓફ (૨૦% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GENERAL૮૬.૦૦૫૨૯૩૬૮.૮૦૪૧૧
EWS૮૩.૭૯૦૯૦૬૭.૦૩૨
SEBC૮૫.૯૬૫૩૧૬૮.૭૭૨
SC૮૨.૦૪૫૨૬૬૫.૬૩૬
ST૭૧.૯૬૦૮૦૫૭.૫૬૮

(D) 

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૬૭.૧૨૦૧૪૯
EWS૬૧.૫૪૫૪૫
SEBC૬૬.૯૬૦૧૭
SC૬૫.૫૩૫૧૩
ST૫૯.૦૭૫૩૯

(E)

SRPF કોન્સ્ટેબલ

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનુંકટ-ઓફ (૨૦% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GENERAL૮૨.૩૦૦૧૮૧૩૬૫.૮૪૦૧૩
EWS૭૮.૮૧૦૪૪૪૬૩.૦૪૮
SEBC૮૦.૧૦૦૧૧૮૮૬૪.૦૮૦૧૩
SC૭૭.૩૩૫૩૦૯૬૧.૮૬૮
ST૬૬.૨૩૫૬૬૭૫૨.૯૮૮

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોના ગુણ જોવા માટે અહીં કલીક કરો…….

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા બાબત

દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારની ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે.

પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application ૫ર કલીક કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.

ઉમેદવારો તા.૧૧.૧૦.ર૦રર ના રોજ રાત્રિના ર૪.૦૦ કલાક સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 @results.eci.gov.in Upsc Prelims Result 2022 Pdf: Upsc Civil Services Prelims Result | Hindi Sprout – Hindi News Upsc Mains Result 2022 Out Soon: Check Merit List, Cut Off, Answer Key, Name List Vodafone Ceo Nick Read To Step Down – Remembering Dr Br Ambedkar On His Death Anniversary –