ધોરણ 10 પાસ માટે GSRTC મહેસાણામાં ભરતી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) મહેસાણા દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તારીખ 18 ઓગસ્ટ પહેલા લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચી આવેદન કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર, નોકરી સ્થળ, પસંદગી પ્રક્રિયા વગેરે ની માહિતી નીચે આપેલી છે.
GSRTC મહેસાણામાં ભરતી 2022
GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્રારા મહેસાણા જીલ્લાના યુવાનો માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે જેમકે ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ માટે તાલીમ હેઠળ ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે ની છેલી તારીખ 20.૦૮.૨૨ નક્કી કરવામાં આવી છે. જેમાં લોકો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આજે અમે આ લેખ લઈને આવ્યા છે જેમાં તમને વય મર્યાદા, લાયકાત, અરજી કઈ કરવી વગેરે માહિતી મેળવીશું.
GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ – હાઇલાઇટ
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
જગ્યાનું નામ | વિવિધ જગ્યાઓ |
નોકરી સ્થળ | મહેસાણા |
આવેદન કરવાની અંતિમ તારીખ | ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ |
સતાવાર વેબસાઈટ | https://www.apprenticeshipindia.gov.in/ |
ભરતીની વિગતો : GSRTC મહેસાણામાં ભરતી
- મિકેનિક ડીઝલ
- મિકેનિક મોટર વ્હીકલ
- ઈલેક્ટ્રિશિયન
- સહિત મેટલ વર્ક
- વેલ્ડર
- એડવાંન્સ ડીઝલ ITI પાસ
- કોપા
GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે ધોરણ ૧૦ પછી કે ધોરણ ૧૨ પાસ પછી જેતે જગ્યા માટે લાયક્લ ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ
- COPA માટે ના ઉમેદવારે ૧૦ કે ૧૨ પાસ કર્યા પછી copa ની ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવો.
આ પણ વાંચો : હર ઘર તિરંગાનું જોરદાર ગીત એકવાર અચૂક સંભાળજો આ ગીત
GSRTC મહેસાણા ભરતી ૨૦૨૨ મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ: | 06મી ઑગસ્ટ 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ: | 20મી ઓગસ્ટ 2022 |
GSRTC મહેસાણામાં એપ્રેન્ટિસની ભરતીની માટે જરૂરી ડોક્યુમેન્ટ
- છોડવાનું પ્રમાણપત્ર,
- આધાર કાર્ડ,
- માર્કશીટ
- જાતિ પ્રમાણપત્ર
GSRTC મહેસાણા ભરતી 2022 મહત્વપૂર્ણ લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |

ખાસ નોંધ : ગુ.રા.મા.વા.વ્ય.નિગમના મહેસાણા વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકેનીક ડીઝલ (૨) મીકેનીક મોટર વ્હીકલ (૩) ઇલેક્ટ્રીશીયન (૪) શીટ મેટલ વર્કર (૫) વેલ્ડર (૬) એડવાન્સ ડીઝલ આઈ.ટી.આઈ પાસ તેમજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ (૭) કોપા આઈ.ટી.આઈ પાસ તેમજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ પાસ ઉપરાંત ફ્રેશર ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઈ તેવા ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. વિભાગીય કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા વહીવટી શાખા ખાતેથી જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૧૮/૦૮/૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનુંરહેશે જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ.