Motorola Best Smartphone 5G New : મોટોરોલાનો નવો ફોન 220MP કેમેરા અને 150W ચાર્જર સાથે.


મોટોરોલા મોબાઈલ મોટા મોટો રોલા મોબાઈલ એ સૌથી સારામાં સારો મોબાઈલ છે અને તે ફાઈવજી મોબાઈલ આવે છે જો તમે પણ ઓછા બજેટમાં ઓછા પૈસામાં મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારો ફોન છે મોટો રોલા તો મોટો રોલા વિશે જાણીએ તમને મળશે ફાસ્ટ ચાર્જિંગ અને ફુલ એચડી કેમેરો ક્યારે લોન્ચ થશે, કેટલી કિંમતમાં અને કયા ફીચર્સ મળી શકે છે નીચે સમજાવ્યું! Motorola Best Smartphone 5G New

મોટોરોલા G76 5G ડિસ્પ્લે

Motorola G76 5G મોબાઇલમાં 6.2-ઇંચ પંચ હોલ ડિસ્પ્લે હશે અને તેનો રિફ્રેશ રેટ 120Hz, 1080×2400 પિક્સલ રિઝોલ્યુશન હશે, તેની સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે અને તેમાં MediaTek ડાયમેન્શન 7200 પ્રોસેસર હશે. Motorola G76 5G

મોટોરોલા મોબાઈલ બેટરી

Motorola G76 5G મોબાઈલમાં બેટરી વિશે વાત કરીએ તો તેમાં 4300mAh બેટરી આપવામાં આવશે, આ બેટિંગ ચાર્જિંગ કરવા માટે ફક્ત 20 મિનિટ લાગશે અને બેટરી આવશે 145 વોલ્ટની અને આખા દિવસ દરમિયાન તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

મોટોરોલા મોબાઈલ કેમેરા

Motorola ફોન કેમેરાની વાત કરીએ તો 220 એમપી નો કેમેરો આવશે 1600 એમપી નો અલ્ટ્રાવાઈડ મેગાપિક્સલ કેમેરો આવશે અને ફુલ એચડી કેમેરાની સાથે ફોટો ફાટશે નહીં અને HD વિડિયો રેકોર્ડિંગ પણ થશે અને ફોટો પાડતી વખતે 10X તમે ઝૂમ કરી શકશો

મોટોરોલા મોબાઈલ રેમ અને રોમની કિંમત

મોટોરોલા નો મોબાઇલ માં ત્રણ અલગ અલગ મોબાઈલ રેમ આવે છે 8GB રેમ, 128GB ઈન્ટરનલ, 12GB રેમ, 256GB ઈન્ટરનલ અને 12GB રેમ, 512GB ઈન્ટરનલ મેમરીમાં લોન્ચ કરી શકાય છે.

મોટોરોલા મોબાઈલ લોન્ચ અને કિંમત

મોટોરોલા નો મોબાઇલ ₹24999 થી ₹29999 ની વચ્ચે લોન્ચ થઈ શકે છે પરંતુ જો તમે આ ઓફર લો છો તો ₹1000 થી ₹3000 ના ડિસ્કાઉન્ટ સાથે તમને ₹27999 થી ₹28999 સુધીની કિંમત ₹6999 EMI સાથે મળશે,

મોટોરોલા નો મોબાઇલ જાન્યુઆરી 2025ના અંત સુધીમાં કે ફેબ્રુઆરી 2025ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. જોકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Leave a Comment