WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

Motorola Edge 40 Neo લોન્ચ: કિંમત, સ્પેક્સ અને ફીચર્સ

ADS by MG

Motorola Edge 40 Neo : Motorola એ Motorola Edge 40 Neo સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ એક 5G સ્માર્ટફોન છે. 25,000 રૂપિયાની રેન્જમાં આવતા આ માર્ટ ફોનમાં ઘણા બધા ફીચર્સ છે. તો ચાલો જાણીએ આ ફોનની કિંમત અને ફીચર્સ વિશે.

ADS by MG
Motorola Edge 40 Neo
  • મોટોરોલા એ Motorola Edge 40 Neo સ્માર્ટફોન કર્યો લોન્ચ
  • સ્માર્ટફોનની કિંમત ₹25,000
  • આ ફોન 144 hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

મોટોરોલા એ તેમનો Motorola Edge 40 Neo 5G સ્માર્ટફોન એ કર્યો લોન્ચ. આ ફોનના મુખ્ય ફીચરની વાત કરીએ તો 144 hz રિફ્રેશ રેટ ની ડિસ્પ્લે અને મીડિયા ટેક ડાયમંડ સિટી 7030 પ્રોસેસરની સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 50 મેગા પિક્ચર નું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. સાથે 5000mAh ની બેટરી જે 68W ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. તો આવો જાણીએ Motorola Edge 40 Neo ની કિંમત, અવેલીબિલિટી અને ફીચર્સ વિશે.

Motorola Edge 40 Neo 5G ની કિંમત અને અવેલેબિલિટી

Motorola Edge 40 Neo માં 8 જીબી ની રેમ અને 128 gb સ્ટોરેજ વાળા વેરીએન્ટ ની કિંમત 23999 છે. આજ ફોનના વાત કરીએ તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરીએન્ટ વાળા સ્માર્ટફોન ની કિંમત 25,999 છે. આ ફોન બ્લેક બ્યુટી, કૈનેળ બે અને શૂટિંગ સી કલરમાં અવેલેબલ છે. આ ફોનને ખરીદવા માટે motorola ની ઓફિસિયલ વેબસાઈટ, flipkart સહિતની કેટલીક ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. આ ફોનને તમે 28 સપ્ટેમ્બર રાત્રે સાત વાગ્યે થી ઓનલાઇન તથા ઓફલાઈન ખરીદી શકો છો.

ઓફર ની વાત કરીએ તો 3,000 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. લોન્ચ ઓફરમાં કેટલાક બેંકોનો ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ પર 1,000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે આ સિવાય નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શનમાં 3,500 પ્રતિ મહિના થી શરૂ થાય છે.

Motorola Edge 40 Neo ના ફીચર્સ

આ ફોન ડ્યુઅલ સીમકાર્ડ ની સાથે આ ફોન માં એન્ડ્રોઇડ વર્ઝન 13 આપવામાં આવ્યું છે. આ ફોનમાં 144 hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લે સાઈઝ ની વાત કરીએ તો 6.55 ઇંચની ફુલ એચડી પ્લસ એમો લેડ કર્વ્ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું પિક્સલ રિઝોલ્યુશન 1080×2400 છે. આ ફોનમાં ઓક્તાપુર મીડિયા ટેક ડાયમંડ સિટી 7030 જે 6 nm પર બેઝ છે. આપણ બેરિયન માં ઉપલબ્ધ છે જેમાં આઠ જીબી રેમ 128 gb સ્ટોરેજ અને બીજું વેરીએન્ટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ માં ઉપલબ્ધ છે.

Motorola Edge 40 Neo માં ડ્યુઅલ રીઅલ કેમેરા આપવામાં આવ્યા છે. કેમેરાનું પહેલું સેન્સર ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબીલાઈઝેશન (OIS) સપોર્ટ અનેf/1.8 અપર્ચર ની સાથે 50 મેગા પિક્ચર નો કેમેરો. એમનું બીજું સેન્સર અલ્ટ્રાઇડ એંગલ લેન્સ ની સાથે 50 મેગા ફિક્સર કેમેરો, ફ્રન્ટ કેમેરો 32 મેગા પિક્ચર નો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન IP68 રેટિંગ સાથે આવે છે.

સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી ની વાત કરીએ તો વાઇ-ફાઇ, બ્લુટુથ 5.3, જીપીએસ, એફએમ રેડીયો, એ-જીપીએસ, કંપાસ, 3.5mm હેડફોન જેક અને USB Type-C પોર્ટ સાથે આવે છે. ફોન 68W વાયર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે સાથે 5000mAh ની બેટરી છે. ફોન ને એકવાર ફુલ ચાર્જ કર્યા પછી 36 કલાક બે ટાઈમ મળી શકે છે.

Leave a Comment

ADS by MG