WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

હાઇકોર્ટ આસિસ્ટન્ટ નુ પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

હાઇકોર્ટ આસિસ્ટન્ટ નુ પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

Gujarat High Court Assistatnt Result 2023 ગુજરાત હાઇકોર્ટ દ્વારા  આસિસ્ટન્ટની  પ્રિલિમ પરિક્ષાનું  પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં  કુલ   8177 …

Read more

હાઇકોર્ટ પટાવાળાની પરિક્ષાનું પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાયક્રમ જોવા માટે અહીં ક્લિક કરો

હાઇકોર્ટ પટાવાળાની પરિક્ષાનું પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાયક્રમ જોવા માટે અહીં ક્લિક કરો

Gujarat High Court Peon Result 2023 ગુજરાત હાઇકોર્ટ દ્વારા  પટાવાળાનુ પરિણામ જાહેર કરવામાં આવેલ છે કુલ  1499  ખાલી જગ્યાઓ માટે …

Read more

Anganwadi Bharti 2023 । આંગણવાડી વર્કર અને તેડાગરના ઓનલાઇન ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ માટે અહિંંક્લિક કરો । Gujarat E-HRMS Portal

Anganwadi Bharti 2023 । આંગણવાડી વર્કર અને તેડાગરના ઓનલાઇન ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ માટે અહિંંક્લિક કરો । Gujarat E-HRMS Portal

આંગણવાડી ભરતી ફોર્મ – WCD Gujarat Anganwadi Bharti 2023 image source:wcd gujarat Gujarat E-HRMS Portal  ગુજરાત સરકારના મહિલા અને બાળ …

Read more

ધોરણ 10-12 ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે.। પરિક્ષા ફી, પરિક્ષાની તારીખો તેમજ ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

ધોરણ 10-12 ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે.। પરિક્ષા ફી, પરિક્ષાની તારીખો તેમજ ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

બોર્ડ પરીક્ષા 2024: Board Exam 2024:  આ  વર્ષે માર્ચ 2024માં  લેવનારી ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકન્ડરી  બોર્ડ પરીક્ષા 2024 માટે …

Read more

iora portal | 7/12 utara online print

iora portal | 7/12 utara online print

હવે 7/12 8અ ના ઉતારા ની ઘરે બેઠા પ્રિન્ટ કરો anyRoR

7/12 online
7/12 online 


           આજના ટેકનોલોજીના જમાના માં ખેડુતોની સહાયતા અને સરળતાથી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે મા I khedut Portal , તેમજ જમીનનો રેકર્ડ જોવા માટે https://anyror.gujarat.gov.in વેબ-સાઇટ શરુ કરવામાં આવેલ છે. જમીનને લગતા ઉતારા અને નોંંધ ઘરે બેઠા કેવી રીતે મેળવી શકાય તેની સંંપુર્ણ માહિતિ આજે મેળવીશું.

Short brefing : anyror |  જમીન રેકોર્ડ જોવા માટે  7/12 online  |  iora portal gujarat 7/12 ઉતારા ઓનલાઇન પ્રિન્ટ । 7/12 utara online Download | utara download pdf 

  ઓનલાઇન 7/12, 8A   ના ઉતારા પ્રિન્ટ કરો 

   ગુજરાત સરકાર દ્વારા ખેડુતો માટે જમીનના ઉતારા ડિજિટલ રીતે ઇ ધરા કેન્દ્રો તથા ગ્રામ્ય કક્ષાએ મળે તેવી વ્યવસ્થા કરેલ છે. પરંતુ ખેડુતો ને ઇ ધરા કેન્દ્ર તથા ગ્રામ્ય કક્ષાએ ઉતારા માટે ધક્કા ના ખાવા પડે તે માટે anyror portal પરથી ઓનલાઇન ઘરે બેઠા મળી રહે તે માટે વ્યવસ્થા કરેલ છે. આ  રીતે ડાઉનલોડ કરેલ ઉતારાઓમાં (ઇ-સાઇન) અને e-Seal( ઇ-સિક્કો) સામેલ હશે. અને આ રીતે મેળવેલ ઉતારા તમામ સરકારી કચેરીમાંં માન્ય ગણાશે   જમીનના આ ઉતારા પર QR Code સામેલ હશે, અને આ કોર્ડ પરથી આ આ ઉતારો સાચો હોવાની ખાતરી પણ  કરી શકાય છે.  આ ઉતારાની નકલ માટે ખેડૂતોએ ઓનલાઈન ફી ભરવાની હોય છે.

Highlight Point of AnyROR Gujarat 

 AnyRoR પરથી 7/12, 8અ ઉતારા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 

         મહેસુલ વિભાગ દ્વારા હવે  રેવન્યુ દસ્તાવેજો માં  e-sign અને e-Seal  નો અમલ કરવામાં આવેલ છે જેના કારણે   ગામ નમૂના 6,  7/12 અને 8-અ ની નકલ ગમે તે વ્યક્તિ ગમે તે જ્ગ્યાએથી ઓનલાઇન ડાઉનલોડ કરીને મેળવી શકશે અને તે ઇ સાઇન વાળા હોવાથી ગમે ત્યાં માન્ય રહેશે.   જેના માટે AnyROR અને IORA પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે  જેના દ્વારા જમીનના  ઉતારા કેવી રીતે ડાઉનલોડ કરવા તેની માહિતિ  વિગતવાર ક્રમાનુસાર  મેળવીશું.

77/12 utara gujarat online 

How to download 7 12 Utara online in Gujarat?

  • ત્યારબાદ “ડિજિટલી સાઉન્ડ ગામ નમુના નંબર પર “ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા પેજ માં મોબાઇલ નંબર અને નીચે કેપ્ચા કોડ નાખો અને GENERATE OTP પર ક્લિક કરો 
  • મોબાઇલમાં આવેલ ઓટીપીને  ખુલેલા બોક્ષમાં નાખી ને Login પર કલિક કરો Login પર click કર્યા ડિજિટલી ઉતારા મેળવવા મેળવવા માટેનું ફોર્મ ખુલશે
  • જેમાં તમારે જે જોઇતા હોય તે  ૭/૧૨,૮-અ,કે ૬ પસંદ કરી નીચે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો. 
  • જેમાં સરવે  નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
  • ત્યારબાદ જે પણ નમુનાની જરૂર હોય તે તમામ ને “Add Village Form” પર ક્લિક કરીને લીસ્ટ તૈયાર કરો.

  • ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર થઇ ગયા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
  • ત્યારબાદ “pay amount” પર ક્લિક કરી ચુકવણુ કરો જેમાં  credit card/ debit card, internet banking, કેUPI થી પેમેન્ટ ચુકવણી કરી શકાય છે 
  • રકમની ચુકવણી કર્યા બાદ “RoR Generate”  પર ક્લિક કરો.
  •  “Download RoR” પર ક્લિક કરવાથી આ ઉતારા કે નોંધ આપના ક્મ્પુટર કે મોબાઇલમાં ડાઉનલોડ કરી શકાશે.

  • આ ડાઉનલોડ થયેલા ડૉક્યુમેન્ટમાં માં ડીજીટલ સાઇન્ડ અને ડિજિટલ સહી થયેલ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.અને આ નકલ ગમે તે સરકારી કામ કાજ માં માન્ય રહેશે 

  • ડીજીટલ ગામ નમૂના નંબરમાં આપેલ QR Code ને સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્નો

7/12 utara’s Faq :  વારંવાર પુછાતા પ્રશ્નો.

1 7 12 ના  utara  ઓનલાઈન કેવી રીતે download કરી શકાય  ? 

જવાબ: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની વેબસાઈટ Anyror Gujarat તથા i-ORA પર જઇને ઉતારા ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.

2. AnyRoR Gujarat પરથી જમીનને લગતા કયા કયા દસ્તાવેજો જોઇ શકાય છે ?

જવાબ: IORA PORTAL પરથી , ૭-૧૨,૮-અ ગામના નમુનો નંબર ૬, પ્રોપર્ટી કાર્ડ ની વિગતો તેમજ ગ્રામ્ય જમીન રેકર્ડ અને શહેરી વિસ્તારોની જમીન રેકર્ડ જોઈ શકાય છે.જમીન સર્વે નંબર જોવા માટે પણ આ પોર્ટલનો ઉપયોગ થઇ શકાય છે. 

4. ખેડૂતોએ ડીજીટલ સાઇનવાળા ઉતારાની નકલ મેળવવા માટે કેટલી ફી ભરવાની હોય છે?

જવાબ: ડીજીટલ સાઇનવાળા ઉતારાની નકલ મેળવવા માટે પેજ દીઠ રૂ. 5 ભરવાના હોય છે. અને આ ફી ઓનલાઇન જ ભરવાની હોય છે જે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ,ઇન્ટરનેટબેન્કીગ કે upi ના માધ્યમથી ભરી શકાશે.

5. ડીજીટલ સાઇન વાળા ઉતારા કે નોંધો પર કચેરીમાં જઈને સહી કે પ્રમાણિત કરવાના હોય છે?

જવાબ: ના ડિઝિટલ સાઇન વાળા ઉતારા ઓનલાઇન QR Code સાથે જનરેટ થયેલા હોય છે.આથી તેને કોઇ જગ્યાએ પ્રમાણિત કરાવવાની જરૂર નથી.

મિત્રો રાખુ છું કે આપને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો આ માહિતિ ઉપયોગી લાગી હોય  હોય તો તેને  વધુ ને વધુ મિત્રો ને મોકલવા વિનંતી  જેથી કરીને વધુ ને વધુ મિત્રો  મિત્રોને આનો લાભ મળી શકે.www.marugujaratblog.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર. 

Read more

MAdhar Application | Bank Account Aadhaar Seeding Status Check Online । આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી તપાસો ઓનલાઇન આ રીતે

MAdhar Application | Bank Account Aadhaar Seeding Status Check Online । આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી તપાસો ઓનલાઇન આ રીતે

તમારા Aadhar Card સાથે કઇ બેન્કનું ખાતુ લિંક છે  તે જાણો એક ક્લિક માં ! 

 

bank link status
બેન્ક લિંક સ્ટેટસ 

Aadhar Bank Link Status check:   સરકારની યોજના દ્વારા જે સબસીડી કે સહાય મળે છે તે હવે DBT દ્વારા સીધા લાભાર્થી ના બેન્ક એકાઉન્ટ માં જમા થાય છે. તેમજ વિધાર્થીઓની શિષ્યવૃતિ પણ તેમના ખાતામાં જમા થતી હોય છે. અને આ સહાય નો લાભ લેવા માટે લાભાર્થીનું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડૅ સાથે લિંક હોવુ જરૂરી છે નહી તો સહાય, શિષ્યવૃતિ કે સબસીડી જમા થવામાં સમસ્યા આવી શકે છે. 

જેથી કરીને આ આર્ટિકલમાં આપણે તમારુ આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે લિંક છે કે નહી તેની સંપુર્ણ માહિતિ મેળવીશું. 

આધાર અને
બેંક એકાઉન્ટ લિંક  સ્ટેટસ તપાસો ઓનલાઇન 
 – Bank Account Aadhaar
Seeding Status Check Online 

જો તમારે તમારુ બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહી તે તપાસવુંં હોય તો નીચેના સ્ટેપને અનુસરીને ચકાસી શકો છો. 

STEP 1: UIDAI વેબસાઈટની https://uidai.gov.in મુલાકાત લો અને “My Aadhaar” પર જાઓ 

STEP 2: જેમાં  Aadhar Services વિભાગ હેઠળ લિસ્ટ માં “Bank Seeding Status” પર ક્લિક કરો

STEP 3: mAdhaar ની ખુલેલી લિંક માં તમારો આધાર નંબર, કેપ્ચા કોડ નાખો અને તમને તમારા
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ
OTPનો ઉપયોગ
કરીને તમારા
UIDAI એકાઉન્ટમાં લૉગિન કરો.

STEP 4: Services વિભાગ હેઠળ, તમારું આધાર બેંક એકાઉન્ટ લિંક
કરવાની સ્થિતિ જાણવા માટે “
Bank Seeding Statusપર ક્લિક
કરો. આધાર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ સ્ક્રીન પર દેખાશે. જો કે

જો તમારી પાસે એક જ બેંકમાં
એકથી વધારે બેંક ખાતા હોય
, તો તમારે લિંક કરેલ બેંક
એકાઉન્ટ નંબર ચેક કરવા બેંકની મુલાકાત લેવી પડશે.

મોબાઇલ
દ્વારા આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ ચેક કરો –
Check Aadhaar And Bank
Account Linking Status Through Mobile

તમે મોબાઇલ નંબર પરથી USSD Code દ્વારા Aadhaar-Bank Account
Linking Status
પણ ચેક કરી
શકો છો. આ સુવિધાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ
સાથે લિંક હોય.

STEP 1: આધાર સાથે લિંક તમારા મોબાઇલ
દ્વારા આ નંબર
 *99*99*1# ડાયલ કરો

STEP 2: હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો

STEP 3: આધાર નંબર ફરીથી દાખલ કરો અને “Send” પર ક્લિક કરો

જો તમારું બેંક એકાઉન્ટ આધાર
સાથે લિંક છે
, તો સ્ટેટસ દેખાશે. જો સ્ટેટસ નો
દેખાય તો એવું બની શકે છે કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નથી.

આ પણ વાંચો: 

આધાર કાર્ડ PDF ડાઉનલોડ કરો એક ક્લિકમાં 

Read more

PMUY । ઉજ્જવલા યોજના 2023

PMUY । ઉજ્જવલા યોજના 2023

ઉજ્જ્વલા યોજના  ujjwala yojana gujarat ભારત સરકાર દ્વારા ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવા સ્વચ્છ રસોઈ ઇંધણ ઉપલબ્ધ કરાવવાના હેતુથી …

Read more

IKHEDUT PORTAL | સોલાર ફેન્સીંગ સહાય યોજના । ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો

IKHEDUT PORTAL | સોલાર ફેન્સીંગ સહાય યોજના । ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો

સોલાર ફેન્સીંગ સહાય યોજના

સોલાર ફેન્સીંગ સહાય યોજના 


સોલાર ફેન્સીંગ યોજના 2023 

      ભારત સદીઓથી ખેતિ પ્રધાન દેશ રહેલો છે
અને
ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા
પાક સંરક્ષણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેતીવાડી વિભાગ
દ્વારા ખેડૂતોના ખેતરો ફરતે
Tar Fencing Yojana 2023  અમલી બનાવેલ
છે.
Ikhedut Portal વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં
ખેતીવાડીની યોજનાઓ
, મત્સ્ય
પાલનની યોજનાઓ
, પશુપાલનની
યોજનાઓ
, બાગાયતી
યોજના
, અને ગુજરાત
એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિમિટેડ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ
છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી
 Solar Fencing Yojana 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

Short Brief:  સોલાર ફેન્સીંગ  યોજના | ikhedut Portal Yojana | Solar Fencing Yojana Gujarat 2023 |Ikhedut yojana 2023 |  Solar Fencing subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના 2023

 

સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો હેતુ

 રાજ્યભરમાં વન્ય અને રખડતા
પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા
ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ૧૮ વર્ષથી અમલમાં છે. પરંતુ
રક્ષિત વાડ માટે વ્યક્તિગત ધોરણે કામગીરી કરવી હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર
દ્વારા ગત વર્ષ ૨૦૨૨-૨૩માં વૈકલ્પિક યોજના સ્વરૂપે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ
બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય પુરી પાડવાની યોજના
અમલમાં મુકવામાં આવેલ છે.

કેવા
ખેડૂતોને મળશે સહાય
?

સોલાર ફેન્સિંગ
યોજના હેઠળ  રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને
કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫
,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે
મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે
આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૦૯/૧૦/૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરી શકશે.  આયોજનામાં વહેલા તે પહેલા ના ધોરણે અરજી મંજુર કરવામાં આવશે જેથી કરીને જેમ બને તેમ જલદી અરજી કરવા વિનંતી છે. 

 

Important Point Of Gujarat Solar Fencing
Yojana 202
3

યોજનાનું નામ

સોલાર ફેન્સીંગ સહાય
યોજના

યોજનાનો હેતુ

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા પાક સંરક્ષણ
હેતુ માટે સહાય પુરી પાડવી.

લાભાર્થી

ગુજરાતના તમામ  જમીન ધારક ખેડૂતોને

સહાયની રકમ

સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને
કુલ ખર્ચના
50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય
તે મુજબ સહાય આપવામાં આવશે.

સતાવાર  વેબસાઈટ

https://ikhedut.gujarat.gov.in/ 

યોજનાનો ઠરાવ જોવા માટે

અહિં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે

અહીં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે

અહીં ક્લિક કરો

સોલાર ફેન્સિંગ યોજના માટેની પાત્રતા

    iKhedut Portal 2023 પર ખેડૂતો માટે
ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં
 Solar
Fencing Yojana
માં ખેડૂતોને સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો
લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

1.     રાજયનો નાગરિક હોવો જોઈએ.

2.     રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

3.     કાટાંળી તારની વાડ બનાવવા માટે જે
ખેડુતો લાભ લીધેલ હોય
, તેમને આ
યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ.

4.     ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી
નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.

5.     ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષ્યાંક
નક્કી કરવામાં આવેલ છે. જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી
સ્વીકારવામાં આવશે.

6.     આ સહાય કીટ માટે 10 (દશ) વર્ષે એક
વખત સહાય મળવાપાત્ર રહેશે.

7.     લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો
હોવો જોઈએ.

8.     અરજદાર નાના, સીમાંત અથવા
મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.

9.     ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન
અરજી કરવાની રહેશે.

10.  ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા
જમીનના
7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.

11.  પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો
પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

સોલાર ફેન્સીંગ સહાય યોજનામાં
મળવાપાત્ર લાભ

        ખેડૂતો માટેની આ સબસીડી યોજના હેઠળ સોલાર પાવર યુનિટ અને
કીટ
 ખરીદી પર જે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

1.      યોજનાનું નામ

1.      સહાયની રકમ

1.      ખેતરની ફરતે સોલાર
ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યોજના

1.      સોલાર પાવર યુનિટ તથા
કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના
50 % અથવા રુ. 15,000/-
બે માંથી જે ઓછું હોય
તે મુજબ સહાય આપવામાં આવશે.
  

Required Document Of Gujarat Solar Fencing
Yojana 2023

 ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવા માટે Ikhedut
Portal
બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત
યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે.
 સોલાર ફેન્સીંગ સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

1.     અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12

2.     અરજદાર SC અથવા ST જ્ઞાતિનો
હોય તો જાતીનુ પ્રમાણપત્ર

3.     લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)

4.     ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ

5.     વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા
અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6.     જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય
તો તેની વિગતો

7.     ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો
તેની વિગતો

8.     જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

9.     મોબાઈલ નંબર

10.  બેંક ખાતાની પાસબુક

11.  ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય
તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

12.  કબુલાતનામું

 

How To Online Apply Gujarat Solar Fencing
Yojana

 રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરની ફરતે સોલાર લગાવવા માટેની આ યોજના છે. આ
સબસીડી યોજનાનો લાભ લેવા માટે
Ikedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ
પંચાયતમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી
Online
Application
કરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા
ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

1.     ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.

2.     Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

3.     ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી
“યોજના” પર ક્લિક કરવું.

4.     જેમાં યોજના પર Click કર્યા પછી
ક્રમ-
1 પર આવેલી
“ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.

5.     જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ
વર્ષ-
202-24 ની યોજનાઓનુ લિસ્ટ
ખુલશે

6.     જેમાં “સોલાર પાવર યુનિટ/કીટ” માં
 પર ક્લિક કરવાની રહેશે.

7.     જેમાં સોલાર ફેન્સીંગ સહાય યોજના ની તમામ
માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર
Click કરીને Website ખોલવાની રહેશે.

8.     હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો
અગાઉ
Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ
કરવાની રહેશે.

9.     અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય
તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ
Captcha
Image
સબમીટ કરવાની રહેશે.

10.  જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.

Online Application Form ikhedut portal 

1.     ખેડૂત Online
Application Form
માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી
ભર્યા બાદ
Application Save કરવાની રહેશે.

2.     લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.

3.     ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા
બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.

4.     છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

અરજી પ્રિન્ટ કરી પોતાની પાસે રાખવાની રહેશે ત્યારબાદ પુર્વ મંજુરી મળ્યે થી કિટ ની ખરીદી કર્યાના પુરાવા રજુ કર્યે થી સહાય ચુકવવામાંં આવશે.  

આ પણ વાંચો

ખેડુત અકસ્માત વિમા યોજના: અકસ્માતમાં અવસાન/અપંગ થવાના કિસ્સામાંં  થતા ખેડુત ખાતેદારને મળશે બે લાખ સુધીની સહાય 

ખેતીવાડી સહાય યોજનાઓની માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો 

બાગાયતી પાક માટેની યોજનાની સહાય ની માહિતિ માટે અહિં ક્લિક કરો 

૭/૧૨ , ૮અ ના ઉતારા ઓનલાઇન મેળવવા માટે અહીં ક્લિક કરો 

Read more

NSP | નેશનલ સ્કોલરશીપ પોર્ટલ રજિસ્ટ્રેશન 2023

નેશનલ
સ્કોલરશિપ પોર્ટલ (
NSP) એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) જેવી વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા ઓફર કરવામાં આવતી
શિષ્યવૃત્તિ ધરાવે છે.
 NSP
પોર્ટલને
રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પ્લાન (
NeGP) હેઠળ મિશન
મોડ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવે છે.

 

રાષ્ટ્રીય
શિષ્યવૃત્તિ પોર્ટલ ધોરણ  
1 થી પીએચડી સ્તરના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની
શિષ્યવૃત્તિ આવરી લે છે.
 NSP
પોર્ટલ
વિવિધ સેવાઓનું સંચાલન કરે છે જેમ કે વિદ્યાર્થીઓની અરજીઓની ચકાસણી કરવી
, અરજીની રસીદો આપવી, અરજી પર
પ્રક્રિયા કરવી અને લાભાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ મંજૂર કરવી અને તેનું વિતરણ
કરવું.

નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) 2023 શું છે?

નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 2023

નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 2023 

નેશનલ
ઇ-ગવર્નન્સ પ્લાન (
NeGP) હેઠળ મિશન મોડ પ્રોજેક્ટ તરીકે રજૂ કરાયેલ, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ એક સૌથી આગળ પડતુ શિષ્યવૃત્તિ
પોર્ટલ તરીકે ઉભરી આવે છે જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અરજીથી લઈને તેમને
શિષ્યવૃત્તિના વિતરણ સુધીની વિવિધ સેવાઓ આપે કરે છે.
 

NSP portal દ્વારા નીચેની સેવાઓ મળી શકે છે –

1.     તમે એકજ  પ્લેટફોર્મ પર તમામ પ્રકારની શિષ્યવૃત્તિની
માહિતી મેળવી શકો છો.

2.     તમારે તમામ
શિષ્યવૃત્તિઓ માટે એક જ અરજી  કરવી
પડશે જે એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવે છે.

3.     પોર્ટલ તેના
તમામ વપરાશકર્તાઓને ઉન્નત પારદર્શિતા આપે છે.

4.     તમે આ એક
પ્લેટફોર્મ પર અખિલ ભારતીય સ્તરે તમામ અભ્યાસક્રમો અને સંસ્થાઓ માટેની સ્કોલરશિપની
માહિતિ એક જ જગ્યાએથી મેળવી શકો છો.

5.     તે ડીએસએસ
(ડિસિઝન સપોર્ટ સિસ્ટમ) ના રૂપમાં વિભાગો અને મંત્રાલયો માટે એક સંકલન ના માધ્યમ તરીકે
પણ કામ કરે છે.

6.     નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) હાઈલાઈટ પોઇન્ટ 

નેશનલ સ્કોલરશિપ પોર્ટલના હાઇલાઇટ પોઇન્ટ નીચે મુજબ છે 

પોર્ટલનું નામ

નેશનલ સ્કોલરશિપ પોર્ટલ

કોના દ્વારા શરૂ કરવામાં
આવ્યું
 

 કેન્દ્ર સરકાર

મંત્રાલય

ઇલેક્ટ્રોનિક્સ અને
માહિતી ટેકનોલોજી મંત્રાલય
, ભારત સરકાર

લાભાર્થીઓ

વિદ્યાર્થીઓ

લાભો

શિષ્યવૃત્તિ

અરજી કરવાની રીત

ઓનલાઈન

સત્તાવાર વેબસાઇટ

scholarships.gov.in

અમારી સાથે વ્હોટસેપથી જોડાવા
માટે

અહિં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે

 

રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ (NSP) – વિદ્યાર્થીઓ તેનો કેવી રીતે લાભ મેળવી શકે?

નીચે મુજબની પ્રક્રિયાથી આ પોર્ટલ પર લાભ મેળવી શકો છો .

1.     સૌ પ્રથમ પોર્ટલ
પર ઉપલ્બધ
NSP શિષ્યવૃત્તિ માટેની પાત્રતા તપાસો.

2.     તમારુ  રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી કરો અને
તમે જે શિષ્યવૃત્તિ માટે પાત્રતા ધરાવતો હોય  છો તેના માટે અરજી કરી શકો છો

3.     ઓનલાઈન
અરજીની ચકાસણી અધિકારીઓ કરશે.
 દરમિયાન, તમે પોર્ટલ દ્વારા તમારી અરજીનું સ્ટેટસ પણ ટ્રૅક કરી
શકો છો.

4.     જો તમારી
અરજી તપાસતાં શિષ્યવૃતિ ચુકવવા પાત્ર જણાય છે તો  શિષ્યવૃત્તિની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (
DBT) દ્વારા સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. 

5.     પોર્ટલ
દ્વારા
NSP શિષ્યવૃત્તિ ચુકવણીનુ સ્ટેટસ પણ જાણી શકો છો .

Read more

gssyguj । જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ યોજના ધોરણ 6 થી 12 । Mukhyamantri Gyan setu merit Scholarship yojana 2023 ।સીલેક્ટ થયેલ વિધાર્થીઓ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરો

gssyguj । જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ યોજના ધોરણ 6 થી 12 । Mukhyamantri Gyan setu merit Scholarship yojana 2023 ।સીલેક્ટ થયેલ વિધાર્થીઓ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરો

short berfing:Mukhyamantri Gyan Setu merit Scholarship yojana 2023| Gyan setu scholarship yojana online aplication | જ્ઞાન સેતુ પરીક્ષા | જ્ઞાન …

Read more