Power Tiller Yojana 2024 Gujarat Registration: રૂ. 60,000 ની સબસિડી માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે અને અરજી ક્યા કરવી જાણો અહીં


Power Tiller Yojana 2024 Gujarat Registration: ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂતો માટે સારી યોજના લાવ્યા છે એ સેનાથી ખેડૂતો ખેતી માટે સારી રીતે મદદ થાય તેવું પાવર ટીલર મશીન છે જેના પર ગુજરાત સરકાર સબસીડી આપી રહી છે તો તમે જલ્દીથી નોંધણી કરાવી શકો છો નોંધણી કરાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો

પાવર ટીલર યોજના 2024 જરૂરી દસ્તાવેજો: Power Tiller Scheme 2024 Required Documents:

  • જમીનના 7/12 ઉતારા
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગતો.
  • મોબાઈલ નંબર.

પાવર ટીલર યોજના 2024 મળવાપાત્ર લાભ: Power Tiller Scheme 2024 Eligible Benefits

ખેડૂત ભાઈઓ માટે હવે એક નવી યોજના આવી ગઈ છે જેનું નામ પાવર ટીલર યોજના આ યોજના માટે તમે રાજ્ય સરકાર દ્વારા 40 થી 50 ટકા સુધીની સબસીડી આપવામાં આવશે અને સબસીડી ની યોજના અલગ અલગ યોજના માટે ₹40,000 થી 60 હજાર રૂપિયા સુધીની છે જો સામાન્ય ખેડૂત અને અનુસૂચિત જાતિ જનજાતિ માટે અલગ અલગ સહાય આપવામાં આવશે

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ , કિસાન પરિવહન યોજના માટે તા.૨ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

પાવર ટીલર યોજના 2024 માટે અરજી ક્યાં કરવી ? Where to apply for Power Tiller Scheme 2024?

ખેડૂત મિત્રો માટે આ સારી યોજના છે તો અરજી કરવા માટેસૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.

પાવર ટીલર યોજના

ત્યાં જઈ અને ખેડૂત યોજના આવશે ત્યાં જઈ અને તમે તમામ યોજનાઓ ચાલુ છે જેમાં અરજી કરી શકો છો તે તમામ યોજનાઓ તમને ત્યાં દેખાશે અને તમે અરજી કરી શકો છો

Leave a Comment