સરકારી પ્રેસ વડોદરા ભરતી 2023

By | March 17, 2023
સરકારી પ્રેસ વડોદરા ભરતી 2023
4.5/5 - (2 votes)

સરકારી પ્રેસ વડોદરા ભરતી 2023 : રાજ્ય મુદ્રાન કૂલ વિદ્યુત ભરતી 2023 એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 (સરકારી પ્રેસ વડોદરા ભરતી માટે ભરતી) હેઠળ અના મુદ્રાનુલામાં ઑફસેટ મશીન માઇન્ડર, બાઈન્ડર અને અન્ય ભરતી ટ્રેડમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ.

સરકારી પ્રેસ વડોદરા ભરતી 2023
સરકારી પ્રેસ વડોદરા ભરતી 2023

સરકારી પ્રેસ વડોદરા ભરતી 2023

રાજ્ય મુદ્રણ વિદ્યાલય ભરતી

સરકારી પ્રેસ વડોદરા ભરતી 2023

પોસ્ટનું નામસરકારી પ્રેસ વડોદરા ભરતી
પદનું નામઑફસેટ મશીન મેન્ડર, બુક બેન્ડર અને અન્ય
કુલ જગ્યા31
જોબ્સ સિટીગુજરાત
ફોર્મની છેલ્લી તારીખ20મી માર્ચ, 2023

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન સરકારી મુદ્રણાલય વડોદરા ઘ્વારા 11 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 માર્ચ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા દ્વારા એપ્રેન્ટિસ માટે બુક બાઈન્ડર, ઓફસેટ મશીન માઈન્ડર, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર તથા ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરાની આ ભરતીમાં કુલ જગ્યા 31 છે. જેમાં બુક બાઈન્ડર ની 18, ઓફસેટ મશીન માઈન્ડર ની 03, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર ની 02 તથા ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) ની 08 જગ્યા છે.

લાયકાત:

મિત્રો, દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત
બુક બાઈન્ડરધોરણ 08 પાસ
ઓફસેટ મશીન માઈન્ડરધોરણ 10 પાસ
ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરઆઈટીઆઈ (ડીટીપી) પાસ
ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)ધોરણ 12 પાસ

પસંદગી પ્રક્રિયા:

અરજી કર્યા બાદ અરજદારની પસંદગી તેમના અભ્યાસના મેરીટ અનુસાર કરવામાં આવશે.

પગારધોરણ

સરકારી મુદ્રણાલય વડોદરાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ એપ્રેટિશિપ ભરતી હોવાથી ઉમેદવારને સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે.

નોકરીનું સ્થળ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારનું નોકરીનું સ્થળ સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, વડોદરામાં રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • અરજદારે અરજીમાં તમામ વિગતો ભરી જેવી કે ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001 ખાતે મોકલવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો