JOIN US ON WHATSAPP Join Now

follow google news

SSC ભરતી 2022, 4300 જગ્યા માટે ભરતી @ssc.nic.in {છેલ્લાં દિવસો}

SSC ભરતી 2022, 4300 જગ્યા માટે ભરતી @ssc.nic.in {છેલ્લાં દિવસો}

By • Last Updated

SSC ભરતી 2022 : સ્ટાફ સેલેક્સન કમિસન દ્રારા તાજતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં લગભગ ૪૩૦૦ જેટલી ખાલી જગ્યા ઓ પર ભરતી કરવાની છે આ ભરતી સબ ઇન્સ્પેકટર દિલ્હી પોલીસ, CAPF માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે,

SSC ભરતી 2022, 4300 જગ્યા માટે ભરતી @ssc.nic.in
SSC ભરતી 2022, 4300 જગ્યા માટે ભરતી @ssc.nic.in

સબ ઇન્સ્પેકટર GD ભરતી BSF, CISF, CRPFITBP, SSB માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.

SSC ભરતી 2022 વિવરણ

સંસ્થા નું નામસ્ટાફ સેલેક્સન કમિસન (SSC)
ભરતી નું નામવિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંક_
કુલ જગ્યાઓ૪૩૦૦
અરજી કરવાનો રીતઓનલાઈન
નોકરીનું સ્થળDIHLI
અરજી કરવા નું શરુ તારીખ૧૦/૦૮/૨૦૨૨
અરજીની છેલ્લી તારીખ30/૦૮/૨૦૨૨
ઓફિસિયલ વેબસાઈટssc.nic.in

પોસ્ટ : માહીતી

પોસ્ટનું નામજગ્યાઓ
CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD)3960
દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ)પુરુષ : 228
સ્ત્રી : 112

અરજી માટે ફી :

આ ભરતી માટે જેનરલ કેટેગરી માટે રૂપિયા ૧૦૦ ફી રાખવામાં આવેલી છે બીજી કોઈ કેટેગરી ઓ માટે અરજી અંગે ની ફી રાખવામાં આવેલ નથી.

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુ માં વધુ ૨૫ વર્ષ સુધીની હોવી જોઈએ. આ ઉમર તારીખ ૧ ૧ ૨૦૨૨ થી ગણવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્તાનક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

પગાર ધોરણ :

રૂપિયા 35400- 112400/ (લેવલ ૬ )

SSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : ૧૦ /૦૮ /૨૦૨૨
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : 30 /૦૮/ ૨૦૨૨

ભરતી માટેની પસંદગી પ્રક્રિયા :

  • લેખિત પરિક્ષા
  • ફીઝીકલ પરિક્ષા
  • CBT લેખિત પરિક્ષા
  • ડોક્યુમેન્ટ ચકાસણી
  • મેડીકલ પરિક્ષા

અરજી કઈ રીતે કરવી ?

  • નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા www.ssc.nic.in વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વ ની કડિ

જાહેરાત વાચવાઅહી કિલક કરો
ફોર્મ ભરવાઅહી કિલક કરો
હોમ પેજઅહી કિલક કરો
SSC ભરતી ૨૦૨૨, 4300 જગ્યા માટે ભરતી
SSC ભરતી ૨૦૨૨, 4300 જગ્યા માટે ભરતી

FAQ :

SSC ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી માટે ની છેલ્લી તારીખ ૩૦/૦૮/૨૦૨૨ છે.

SSC ભરતી 2022 માટેની સતાવાર વેબસાઈટ કઈ છે?

www.ssc.nic.in