WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

std 9 to 12 | Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana । મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના 2023 ફાઇનલ મેરીટ યાદી તથા વેઇટિંગ લિસ્ટ જાહેર

ADS by MG


short berfing:Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2023| Gyan sadhna scholarship yojana online aplication | જ્ઞાન સાધના પરીક્ષા | જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023 |Gyan sadhna parixa | Gyan sadhna scholarship yojana | www.sebexam.org | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો । seb exam | sebexam | Gyan sadhna scholarship exam provisional answer key Download | gyan sadhana merit list | gyan sadhana online aplication  | gssyguj scholarship |  gssyguj merit list 2023 | gssy gujarat

ADS by MG

Contents

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના 2023

Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana
Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના  ધોરણ 9 થી 12 2023

મિત્રો, ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ તેવા વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ ૯ થી ૧૨ સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ અથવા સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૨,૦૦૦/ સુધીની અને ,અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ સુધીની, સહાય આપવામાં આવશે.

 Information of Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 

સરકાર દ્વારા તેજસ્વી વિધાર્થીઓની ઓળખ માટે પરિક્ષાનું આયોજન કરેલ અને તારીખ ૧૧/૦૬/૨૦૨૩ ના રોજ પરીક્ષા લેવાયેલ હતી તેમજ તા. ૧૮/૦૯/૨૦૨૩ના રોજ પરિક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓનુ પ્રોવિઝનલ મેરીટ જાહેર કરવામાં આવેલ હતુ ત્યારબાદ તા. ૨૯/.૯/૨.૨૩ ના રોજ વિધાર્થીઓનુ આખરી મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે . આ યાદી માં સમાવેશ થયેલ વિધાર્થીઓએ તા.૦૫/૧૦/૨૦૨૩ સુધી  શાળા પ્રવેશ અને બેન્ક એકાઉન્ટ ની વિગતો https://gssyguj.in/ પર અપડેટ કરવાની રહેશે જેની  વિગતવાર માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું

જ્ઞાન સાધના યોજનાનુ મેરીટ લિસ્ટ ધોરણ ૯ થી ૧૨

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલ આખર્રી  મેરીટ લિસ્ટ pdf  જોવા માટે અહીંં ક્લિક કરો  

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ સમાવેશ થયેલ સ્કુલોનુ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓનુ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો  

HIGHLIGHT POINT OF gssyguj scholarship YOJANA 2023 | Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2023 

યોજનાનું નામ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના

 સતાવાર વેબસાઇટ 

https://gssyguj.in/

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ફાઇનલ   મેરીટ લિસ્ટ pdf  જોવા માટે 

જ્ઞાન સાધના યોજના અંતર્ગત વેઇટિંગ લિસ્ટ જોવા માટે 

અહીં ક્લિક કરો 

બેંક ની અને શાળા પ્રવેશની માહિતિ અપલોડ કરવા માટે નો સમય ગાળો 

 તા.૦૫/૧૦/૨૦૨૩ સુધી અપલોડ કરવાની રહેશે. 

બેંક ડીટેઇલ અને શાળા પ્રવેશ અંગેની માહિતિ કેવી રીતે અપડેટ કરવી તેની માહિતિ મેળવવા માટે 

અહીં ક્લિક કરો 

મેરીટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓએ શાળા પ્રવેશ અને બેન્ક ની વિગતો કેવી રીતે અપડેટ કરવી 

વિધાર્થી મિત્રોએ સૌ પ્રથમ https://gssyguj.in/  વેબસાઇટ ઓપન કરી તેમનુ યુઝર આઇડી પાસવર્ડ નાખીને લોગિન કરવાનુ રહેશે. 
ત્યારબાદ શાળા પ્રવેશ અને બેન્ક ડિટેઇલનો વિકલ્પ બતાવશે જેના ઉપર ક્લિક કરી સબંધિત માહિતિ અપડેટ કરવાની રહેશે શાળા પ્રવેશ અને બેન્ક ની વિગતો કેવી રીતે ભરવી તેની માહિતિ માટે અહિં ક્લિક કરો 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, ગુજરાત  હેઠળ મળવાપાત્ર  લાભ 

(1)સરકારી શાળા તથા અનુદાનિત શાળામાં અભ્યાસ માટે 

ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-

 ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-  

(૨)ખાનગી શાળામાં અભ્યાસ માટે 

ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક  રૂ. ૨૨,૦૦૦/ 

ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-

GSSYGUJ હેલ્પલાઇન નંબર 

વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે 


૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                      WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      


Leave a Comment

ADS by MG