Tag Archives: સોલર રૂફટોપ યોજના ૨૦૨૨

સોલર રૂફટોપ યોજના ૨૦૨૨ | Solar Rooftop Yojana Gujarat 2022 (સુર્ય-ઊર્જા)

સોલર રૂફટોપ યોજના ૨૦૨૨ | Solar Rooftop Yojana Gujarat 2022 :  દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા… Read More »