E-Pan (ઈ-પાનકાર્ડ), હવે પાનકાર્ડ માટે કોઇ દસ્તાવેજ જરૂરી નહી, આ રીતે 10 મિનીટમાં બનશે ઓનલાઇન
E-Pan (ઈ-પાનકાર્ડ), હવે પાનકાર્ડ માટે કોઇ દસ્તાવેજ જરૂરી નહી : ભારતમાં કોઇ પણ નાણાંકીય કામ પાન કાર્ડ વગર શક્ય નથી અને તેને બનાવવા માટે ઘરે બેઠા 10 જ મિનીટમાં તમે પ્રક્રિયા કરી શકો છો. E-Pan (ઈ-પાનકાર્ડ) શું છે? ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવો હોય કે બેઁક સાથે જોડાયેલુ કોઇ કામ કરવું હોય તો પાન કાર્ડ જરૂરી… Read More »