ગુજરાત ફોરેસ્ટ ભરતી 2022, કુલ 823 જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત થઇ ચુકી છે

સમ્પૂર્ણ જાણકારી માટે આગળ જુઓ

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડની નવીનતમ નોકરીઓ મેળવવા ઈચ્છતા 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર. નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે.

ગુજરાત વનવિભાગ વિવિધ જિલ્લાઓમાં ફોરેસ્ટ ગાર્ડ પોસ્ટની કુલ 823 ખાલી જગ્યાઓ ભરવા માટે રોજગારના નવીનતમ સમાચાર લઈને આવ્યું છે.

એચએસસી પાસ કર્યા પછી સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે આ એક તક છે. OJAS ગુજરાત વન રક્ષક ભારતી 2022 2023

ગુજરાત વન વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં આ સંસ્થા દ્વારા 823 જગ્યાઓ ભરવા માટે 12 પાસ ઉમેદવારોની જરૂરીયાત છે.

શૈક્ષણિક લાયકાત – ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર (HSC પાસ/ 12 પાસ) અથવા માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી તેની સમકક્ષ લાયકાત. – ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું આવશ્યક છે. – કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે

તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.