સ્ટાફ સેલેક્સન કમિસન દ્રારા તાજતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં લગભગ ૪૩૦૦ જેટલી ખાલી જગ્યા ઓ પર ભરતી કરવાની છે 

આ ભરતી સબ ઇન્સ્પેકટર દિલ્હી પોલીસ, CAPF માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, સબ ઇન્સ્પેકટર GD ભરતી BSF, CISF, CRPF, ITBP, SSB માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 

SSC ભરતી ૨૦૨૨

SSC CPO SI CAPF ભરતી 2022 માટે અરજી કર્યા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો. 

આ ભરતી માટે જેનરલ કેટેગરી માટે રૂપિયા ૧૦૦ ફી રાખવામાં આવેલી છે બીજી કોઈ કેટેગરી ઓ માટે અરજી અંગે ની ફી રાખવામાં આવેલ નથી. 

આ ભરતી માટે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુ માં વધુ ૨૫ વર્ષ સુધીની હોવી જોઈએ. આ ઉમર તારીખ ૧ ૧ ૨૦૨૨ થી ગણવામાં આવશે. 

SSC GD ભરતી 2022

આ ભરતી માટે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્તાનક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

પગાર ધોરણ : રૂપિયા 35400- 112400/– (લેવલ ૬ ) મળશે.

SSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો અરજી કરવા માટેની તારીખ : ૧૦ /૦૮ /૨૦૨૨ અરજી કરવા ની છેલ્લી તારીખ : 30 /૦૮/ ૨૦૨૨

ભરતી માટેની પસંદગી પ્રક્રિયા : – લેખિત પરિક્ષા – ફીઝીકલ પરિક્ષા – CBT લેખિત પરિક્ષા – ડોક્યુમેન્ટ ચકાસણી – મેડીકલ પરિક્ષા

– નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા www.ssc.nic.in વેબસાઇટની મુલાકાત લો – અરજી ફોર્મ ભરો

અરજી ઓનલાઈન ફોર્મ ભરવાં માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અહી ક્લિક કરો