નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીઓને રૂપિયા 138 કરોડ સહાય આપવામાં આવી, જાણો અરજી કેમ કરવી


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા યોજના માટે ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના ૧૦ લાખ વિદ્યાર્થીઓને કુલ કુલ ₹138.54 કરોડથી સહાય આપવામાં આવી છે. Rs 138 crore assistance to students under Namo Lakshmi Yojana

નમો લક્ષ્મી યોજના દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દસ લાખ વિદ્યાર્થીઓને 138 કરોડ થી વધારે વધારે સહાય આપવામાં આવી જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષ દરમિયાન કુલ 50,000 ની સહાય આપવામાં આવે છે અને દીકરીઓ ભણવાનું અધવચ્ચે છોડી ન મૂકી તે માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે

નમો લક્ષ્મી યોજના લાભાર્થીની પાત્રતા Namo Lakshmi Yojana 

જો તમે પણ નવો લક્ષ્મી યોજનામાં સહાય મેળવવા માંગો છો તો પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નો અભ્યાસ પૂરો કરી અને ધોરણ 10 માં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ અથવા કોઈપણ ખાનગી શાળામાં તમે પ્રવેશ મેળવીને એક થી આઠ નું અભ્યાસ કરીને ધોરણ નવ માં પ્રવેશ કરેલ હોવા જોઈએ અથવા છે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમની વાર્ષિક કુટુંબ આવક 6,00,000 કે તેથી ઓછી હોવી જોઈએ તો જ નમુ લક્ષ્મી યોજનામાં પાત્ર ગણાશે.

BSFમાં સ્પોર્ટ્સ ક્વોટામાં ધોરણ 10 ભરતી જાહેર કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરાશે

નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય

  • ધોરણ 9 અને 10 માટે કુલ ₹20,000. દર મહિને ₹500 મુજબ વાર્ષિક ₹5,000; બોર્ડ પરીક્ષા પછી વધારાના ₹10,000.
  • ધોરણ 11 અને 12 માટે કુલ ₹30,000. દર મહિને ₹750 મુજબ વાર્ષિક ₹7,500; બોર્ડ પરીક્ષા પછી વધારાના ₹15,000.
  • ચાર વર્ષમાં કુલ ₹50,000 ની સહાય વિતરીત થાય છે.

નમો લક્ષ્મી યોજનાના સુચારૂ સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ અમલી

નમો લક્ષ્મી પોર્ટલની મદદથી, શાળાઓનો તથ્યાવલોકન અને માહિતી એન્ટ્રી પણ સુમેળ રીતે થાય છે. CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) દ્વારા દરેક વિદ્યાર્થીના મહત્વપૂર્ણ દસ્તાવેજો, જેમ કે આધાર કાર્ડ, આઈકાર્ડ, માર્કશીટ, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની માહિતી વગેરે પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે.

આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓના માતા-પિતા અથવા તેમના તરફથી બેંક ખાતામાં નિયમિત સહાય ભરીને સહાય પૂરી પાડવામાં આવે છે. એકવાર સ્કૂલ શરૂ થાય, તો જુલાઈમાં પહેલા બે મહિના (જૂન અને જુલાઈ) ની સહાય તેમની બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, ત્યારબાદ દર મહિને 10 તારીખ સુધીમાં સહાય રકમ જમા કરવામાં આવે છે.

Leave a Comment