ફોરેસ્ટની પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોના માર્ક જાહેર જુઓ તમારે કેટલા માર્ક આવ્યા Gujarat Forest Guard mark list 2024 ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા માટે તમામ ઉમેદવારોને માર્ક જાહેર કર્યા છે ,ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા 8 થી 27 ફેબ્રુઆરી દરમિયાન કમ્પ્યુટર આધારિત લેવામાં આવી હતી, અને તમામ ઉમેદવારો પરીક્ષા આપી હશે તેમનું રીઝલ્ટ 08 નવેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું,
BSFમાં સ્પોર્ટ્સ ક્વોટામાં ધોરણ 10 ભરતી જાહેર કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરાશે
ફોરેસ્ટ ગાર્ડમાં કેટલાક ઉમેદવારો પાસ થઈ ગયા છે અને જે પાસ નથી થયા અને તેમને કેટલા માર્ક્સ આવ્યા છે તે જોવા માટે સરકાર દ્વારા ફોરેસ્ટ ના તમામ ઉમેદવાર પરીક્ષા આપી હતી તેમના ગુણ વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે તો તમે પણ જો તમારા કેટલા માર્ક્સ આવ્યા છે, તમે ડાયરેક્ટ ગુણ દેખી શકો છો