તમારું રાશનકાર્ડ ઈ કેવાયસી છે કે નથી ઘરે બેઠા મોબાઈલથી ચેક કરો


તમારું રાશનકાર્ડ ઈ કેવાયસી છે કે નથી તમે ઘરે બેઠા મોબાઇલની મદદથી ચેક કરી શકો છો રાશનકાર્ડ ધારકોને ઈ કેવાયસી કાર્ડ ધારકોને જરૂરી છે

જો તમે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોય તો તમારી પાસે તમારા રાશનકાર્ડનું કહેવાય સિંહ યોગ્ય રીતે થયું છે કે નથી તે તમે તમારા ઘર બેઠા મોબાઇલ દ્વારા રેશનકાર્ડ કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો રેશનકાર્ડ કેવાઈ થી સ્થિતિ તપાસવાની પ્રક્રિયા આજના આર્ટીકલમાં મેં તમને જણાવવા જઈ રહ્યા છીએ જેથી અમારા આર્ટીકલ ની અંત સુધી વાંચવા વિનંતી

ઈ કેવાયસી શા માટે મહત્વનું છે?

ઈ કેવાયસી દ્વારા સરકાર ખાતરી કરી શકે છે કે યોગ્ય અને લાયક વ્યક્તિને રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે કે કેમ આનાથી રાષ્ટ્ર વિતરણ માં છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અટકાવી શકાય છે ઈ કેવાયસી ન કરવાના કિસ્સામાં રેશનકાર્ડ ધારકોને રાશન મળશે નહીં

ખાજા પુરવઠા વિતરણ માં છેતરપિંડીનો સામનો કરવા માટે ખાદી વિભાગ એ ફરજિયાત કરેલ છે કે રેશનકાર્ડમાં કેવાયસી પૂર્ણ કરવામાં આવે આ પહેલનો દુરુપયોગને રોકવામાં મદદ કરે છે કારણ કે કેટલીક અયોગ્ય વ્યક્તિઓ લાભો પ્રાપ્ત કરી રહી છે ત્યારે વાસ્તવિક જરૂરિયાત વાળા ને અવગણવામાં આવે છે તમારી કેવાયસી પ્રક્રિયા પૂરી કરીને તમે પૂરી ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ તમારા હકને સુરક્ષિત કરી શકો છો સત્તાવાળાએ જાહેર કર્યું છે કે રાજ્યની માલિકીની દુકાનોમાંથી રાશન સપ્લાયની જોગવાઈ એ વ્યક્તિઓ સુધી મર્યાદિત રહેશે જ એમને રાશન કાર્ડ માટે ઈ kyc સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

વિદ્યાર્થીઓને શિક્ષણ માટે 6.5 લાખ રૂપિયાની લોન આપશે, જલ્દીથી કરો અરજી

રાશન કાર્ડ ઈ માટે જરૂરી દસ્તાવેજો

અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારા રેશનકાર્ડ માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે તમારા રેશનકાર્ડ અને આધાર કાર્ડ બંનેની જરૂર પડશે કૃપા કરીને ખાતરી કરો કે તમારું આધાર કાર્ડ તમારા મોબાઇલ નંબર સાથે લિંક છે કે કેમ કારણ કે આ પ્રક્રિયામાં એક નિર્ણાયક પગલું છે

રેશનકાર્ડ ઈ કેવાયસી પ્રક્રિયામાં કોઇ ચાર્જ લેવામાં આવશે કે નહીં?

ના આ પ્રક્રિયાની અંદર તમારી પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં તે મફત છે

ઈ કેવાયસી ના ફાયદા

  • તે સુનિશ્ચિત કરે છે કે રાષ્ટ્રની યોગ્ય વ્યક્તિને વિતરણ કરવામાં આવી રહ્યું છે
  • આનાથી રાસન વિતરણ માં છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અટકાવી શકાય છે

ઘરે બેઠા ઈ કેવાયસી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  • સૌપ્રથમ તમારે રાજ્યની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વેબસાઈટ પર મુલાકાત લેવાની રહેશે
  • આ વેબસાઈટ પર આપેલા ફોર્મમાં તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે
  • સ્ટેટસ ચેક બટન પર ક્લિક કરો અને તમારા કેવાયસી ની સ્થિતિ તમે જાણી શકો છો

મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમે કઈ રીતે સ્થિતિ તપાસી શકો છો?

  • સૌપ્રથમ તમારા ફોનમાં My ration એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે
  • ત્યારબાદ આ એપ્લિકેશન ખોલવાની રહેશે
  • હવે હોમપેજ પર આધાર સિડિંગનું વિકલ્પ જોશો આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારો આધાર કાર્ડ નંબર અથવા રેશન નંબર દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કરતા ની સાથે જ તમારી સામે આધાર કાર્ડ સેટિંગ સ્ટેટસ દેખાશે

મિત્રો આજના આર્ટીકલ દ્વારા મેં તમને જણાવ્યું રાશનકાર્ડમાં ઈ કેવાયસી સ્ટેટસ કેવી રીતે તપાસવું? આની મદદથી તમે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર થી બચી શકો છો મારા દ્વારા લખવામાં આવેલ લેખ તમને ગમ્યો હોય અને હું આશા રાખું છું કે તમે આ લેખને અંત સુધી વાંચ્યો હશે આવી જ રીતે સચોટ અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment