પોસ્ટ ઓફિસમાં દરેક વય અને વર્ગ માટે બચત યોજનાઓ ચલાવવામાં આવે છે ઉત્તમ વર્તનની સાથે તેઓ રોકાણની સુરક્ષા ની ખાતરી પણ આપે છે આ ખાસ યોજનાઓ માની એક પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે જે એક એવી યોજના છે જે દર મહિને રોકાણકારને આવક પ્રદાન કરે છે આવી સ્થિતિમાં જો તમે આ દિવાળીમાં રોકાણ કરવાનું શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો વિકલ્પ સાબિત થાય છે
પોસ્ટ ઓફિસની આ માસિક આવક યોજનામાં રિટર્ન પણ શાનદાર મળે છે સરકાર આ યોજનામાં 7.4% વ્યાજ આપે છે આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે તમે રોકાણ કરવાથી દર મહિને તમારી આવકનું ટેન્શન સમાપ્ત થઈ જાય છે આ સરકારી યોજના ની પ્રાપ્તિ મુદત પાંચ વર્ષ છે અને ખાતું ખોલિયાના એક વર્ષ સુધી તેમાંથી પૈસા ઉપાડી શકતા નથી આમાં તમે માત્ર 1000 રૂપિયાનું ખાતું ખોલાવી શકો છો
તમે નવ લાખ રૂપિયા નું સુધીનું રોકાણ કરી શકો છો
પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ હેઠળ રોકાણ કરનારા ખાધાદારોકો માટે રોકાણની મર્યાદા નવલાખ છે જો સંયુક્ત ખાતાની વાત કરીએ તો મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અમે તમને જણાવી દઈએ કે આ મર્યાદા ગત વર્ષે એક એપ્રિલ 2023 ના વધારીને લાગુ કરવામાં આવી હતી આ એક સિંગલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે અને એકવાર તમે રોકાણ કરો છો તો તમે આ યોજના હેઠળ દર મહિને તમારા માટે ગારટેન્ડ આવકની વ્યવસ્થા કરી શકો છો
આ યોજનામાં તમે ખાતું ખોલ્યા પછી એક વર્ષ સુધી તેને બંધ કરી શકતા નથી જો તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના ત્રણ વર્ષ પહેલા બંધ કરો છો તો 2% ચાર્જ લાગુ થાય છે ત્યારે તમે ત્રણ વર્ષ પછી અને પાંચ વર્ષ પહેલા ખાતું બંધ કરો તો એક ટકાનો ચાર્જ લાગુ પડે છે
માસિક આવકની ગણતરી
પોસ્ટ ઓફિસની આ સ્કીમ એકમ રોકાણ થી દર મહિને આવકની ખાતરી આપવામાં આવે છે અને જો તમે દર મહિને આવકની ગણતરી કરો છો તો તમે પાંચ વર્ષ માટે તેવા પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 7.4% ના દરે મળતા વ્યાજથી દર મહિને 3000 84 રૂપિયાની આવક થશે ત્યારે આપણે વ્યક્તિગત ખાતાધારકની મહત્તમ મર્યાદા એટલે કે ₹9,00,000 જોઈએ તો માસિક આવક રૂપિયા 5550 થશે માસિક ઉપરાંત તમે આવ્યા જની આવક ત્રિમાસિક અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પણ લઈ શકો છો
આ સ્કીમ માં ખાતું ખોલાવવું સરળ
માસિક આવક યોજના હેઠળ ખાતું ખોલાવવું સરળ છે આ માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ ની મુલાકાત લઈ શકો છો અને જરૂરી દસ્તાવેજો સાથે પોસ્ટ ઓફિસમાં અરજી સબમીટ કરી શકો છો અરજદારો પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ એકત્ર કરી શકે છે અને તેને kyc સોમ અને પાનકાર્ડ સાથે સબમીટ કરી શકે છે સંયુક્ત ખાતાધારકોના કિસ્સામાં પણ kyc દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે