GSSSB Forest Guard Final Verification List 2024 ;ફોરેસ્ટ ફાઈનલ વેરીફીકેશન લીસ્ટ જાહેર અહીં થી દેખો ફોરેસ્ટ ગાર્ડ નું ફાઇનલ વેરિફિકેશન આવ્યું છે જે ઉમેદવારો પરીક્ષા આપી હોય અને રનિંગ પૂરી કરી હોય તો તે આ લિસ્ટમાં સામેલ હોય તો પોતાનું નામ જોઈ શકે છે અને માટે ડોક્યુમેન્ટ તૈયાર કરી શકે છે
ફોરેસ્ટ ભરતી માટે ફાઇનલ વારી વેકેશન લિસ્ટ માં કેટલા ઉમેદવારો પાસ થયા છે એની સંપૂર્ણ માહિતી અમે આલેખમાં આપેલ છે તો તમે નીચે આપેલી ભરતી pdf ડાઉનલોડ કરીને જાણી શકો છો કે કેટલા ઉમેદવારો પાસ થયા છે
GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024
- પરીક્ષાનું નામ: GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024
- સંચાલન સંસ્થા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
- પોસ્ટનું નામ: ફોરેસ્ટ ગાર્ડ
- ખાલી જગ્યાઓ : 823
- પરીક્ષા તારીખ: ફેબ્રુઆરી 8 થી 27, 2024
- પરિણામ તારીખ: 08 નવેમ્બર 2024
- સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in