GPSC Bharti 2024:ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 314 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત


GPSC Bharti 2024:ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 314 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 2024 માટે વિવિધ 314 જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્ય જગ્યાઓ સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3ની છે, જેમાં 153 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરાઈ છે. GPSC ભરતીની પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024 છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી વિગત

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટ સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3
જગ્યા 153
વર્ગ વર્ગ-3 અધિકારી
અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવી https://gpsc.gujarat.gov.in

સહાયક મોટર વાહન નિરીક્ષક પોસ્ટની વિગતો

કેટેગરી જગ્યા
બિનઅનામત 42
આર્થિક રીતે નબળા વર્ગો 35
સા.શૈ.પ.વ. 39
અનુ.જાતિ 15
અનુ.જનજાતિ 22

મહિલાઓ માટે અનામત જગ્યાઓ

કેટેગરી જગ્યા
બિનઅનામત 14
આર્થિક રીતે નબળા વર્ગો 11
સા.શૈ.પ.વ. 13
અનુ.જાતિ 5
અનુ.જનજાતિ 7

GPSC Bharti 2024 પગાર ધોરણ:

શરૂઆતમાં પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ₹ 49,600 પ્રતિ માસ મળશે.
પાંચ વર્ષ બાદ, નિયમિત પગાર મેટ્રિક્સમાં ₹ 39,900 – ₹ 1,26,600 (લેવલ-7) મુજબ પગાર મળશે.

Leave a Comment